ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઉત્તર ભારત ના ક્યા રાજા ના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? હર્ષવર્ધન અશોકના મિહિરભોજના બુદેલખંડનું રાજ્ય પાછળ થી ક્યા નામથી ઓળખાતું હતું? ઉજ્જયતી જેજકભુક્તિ પ્રતિહરો રાણી ઉદયમતીએ પાટણમાં કઈ વાવ બનાવી હતી? પાટણ ની વાવ રાણી ની વાવ દેવી ની વાવ આઠમી સદી માં બંગાળ માં ક્યા વંશ નું શાસન હતું? પાલ વંશનું પ્રતિહારોનું પરમારવાંશ નું સોમનાથ નો યાત્રા વેરો કોણે બંધ કરવો? રાણી ઉદયમતી કુમારપાળ મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ ની માતા નું નામ શું હતું? મીનળદેવી ઉદયમતી રાજમાતા રાણી ની વાવ ક્યા વંશ ના શાસન કાળ માં બનાવવા માં આવી હતી? ચાવડા વંશ વાઘેલા વંશ સોલંકી વંશ વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ ની સ્થાપના ક્યારે કરી હતી? 756 856 956 શિહાબુદીન ઘોરી એ ગુજરાત પર ક્યારે આક્રમણ કરેલું? 1157 1178 1192 રાજપૂત શબ્દ નો અર્થ શું થાય છે? રાજપાટ રાજપુત્ર રાજપત્ર વિરધવલના શાસનકાળમાં કયા સમર્થ મંત્રીઓ મળ્યાં હતા ? વસ્તુપાળ ને તેજપાળ કર્ણદેવ ને ગોપાલદેવ કુમારપાળ ને ભોજદેવ ચન્દ્રપાળ ને સારંગદેવ 14 મી સદીના ભાટો રાજપૂતોને કેટલા કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખાય છે ? છત્રીસ બત્રીસ બાવીસ ચોવીસ નગરની સભાનો વડો શું કહેવાતો ? અમલદાર સરપંચ નગરપતિ સચિવ દ્વારસમુદ્ર કોની રાજધાની હતી ? દેવગીરીની યાદવોની ચાલુકયની હોયસલોની ચાલુક્ય વંશમાં કયા મહત્વના શાસકો થઈ ગયા ? કીર્તિવર્મા પુલકેશી પ્રથમ ,બીજો જયસિંહ આપેલ તમામ પરમારવંશ નો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો ? કૃષ્ણરાજે ભોજ ચંદ્રદેવ મુંજ અણહિલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી ? પૃથ્વીરાજ સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડા કુમારપાળ. ગુજરાતનાં રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થાય છે ? ચૌહાણવંશ ના અણૉરાજ કૃષ્ણરાજે પૃથ્વીરાજ અજયરાજ બુંદેલખંડનું ચ્ંદેલોનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું ? ગઢવાલ ખજૂરાહો જેજાકભુક્તિ ઉજ્જૈની નગર રાજપૂત રાજવીઓ એ કઈ સાલ થી રાજપૂતયુગ ની શરૂઆત કરી હતી ? ઈ.સ. 700 ઈ.સ. 800 ઈ.સ. 1300 ઈ.સ. 1200 સાતમી સદીના અંતમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો ? સામંતશાહી વિદેશશાહી રાજાશાહી તાનાશાહી પુલકેશી બીજા ના અવસાન બાદ કયા સ્વતંત્ર રાજ્યો બન્યા ? ઉતર ભારતમાં દક્ષીણ ભારતમાં ગુજરાતમાં પૂર્વ ભારતમાં દરિયાપરના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા ? ઘોઘા ને કચ્છ ઘોઘા ને ભરૂચ સ્તંભતીર્થ ને ભૃગુકચ્છ વેરાવળ ને કચ્છ ચંડેલોના મુખ્ય નગરો કયા હતા ? ખજૂરાહો,કાલિંજર,મહોબા બુંદેલખંડ,ગઢવાલ માળવા,ઉજજૈન અણહિલવાડ,કાશી પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી ? જયસિંહ બપ્પદેવ ગોવિંદ બીજો રાજા ઇન્દ્ર આઠમી સદીના મધ્યમાં ઈ.સ. 756 માં કઈ નદીને કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ ? ગંગા નદી સરસ્વતી નદી નર્મદા નદી તાપી નદી મહંમદ ગઝનીનું ગુજરાત પર ચડાઈ નું મુખ્ય કારણ શું હતું ? સંસ્કૃતિ ફળદ્રુપ જમીન સમૃદ્ધ બંદરો અઢળક સંપતિ સિયક,મુંજ,ભોજ જેવા મહાન શાસકો કયા વંશ ના હતા ? પરમારવંશ ગુર્જરવંશ ચૌહાણવંશ સોલંકીવંશ દેવગીરી અને દ્વારસમુદ્ર રાજ્યો કયા વંશજના છે ? પરમારવંશજના ચૌહાણવંશજના યાદવવંશજના રાષ્ટ્રકૂટવંશજના યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલ વાવનું નામ શું છે ? પાટણની વાવ ગુજરાતની વાવ ઉદયમતી વાવ રાણીની વાવ સોલંકી શાસકોની સત્તા નબળી પડતાં ગુજરાત પર કયા વંશનું શાસન આવ્યું ? પાલવંશ ચૌહાણવંશ પરમારવંશ વાઘેલાવંશ પુલકેશી પહેલાએ ક્યાં રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું ? તાપીમાં અવંતીમાં વાતાપીમાં દેવગીરીમાં રાજપૂતયુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા ? નગરપતિ ને અમલદાર સૂબો ને સુલતાન સરપંચ ને અમલદાર અમાત્ય ને સચિવો ગોવિંદચંદ્રએ કોના આક્રમણને અટકાવ્યું હતું ? બાબરના ગઝનીના મુગલોના માળવાના નીચેના માંથી વાઘેલા વંશજના શાસકો કોણ છે ? સારંગદેવ અર્જુનદેવ વિરધવલ આપેલ તમામ અવંતી કે ઉજ્જૈનીના રાજ્ય તરીકે કયો પ્રદેશ જાણીતો છે ? અણહિલવાડ ગઢવાલ માળવાનો બુંદેલખંડ દાનસાગર અને અદભૂતસાગર નામના ગ્રંથો કોને લખ્યા હતા ? હેમચંદ્રાચાર્યજી બલ્લાલ સેન વિજયસેન ગોપાલરાજા દક્ષિણમાં ચાલુક્યવંશની પડતી થઈ પછી કયા વંશનો ઉદય થયો ? રાષ્ટ્રકૂટ સોલંકી પલ્લવ ચોલ ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે કયું નગર પ્રખ્યાત થયું હતું ? જેજાકભુક્તિ ખજૂરાહો કાશી ઉજ્જૈની નગર કોના અવસાન બાદ ઉતર ભારતના સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્ય માં વિભાજન થયુ ? જયસિંહ પુલકેશી હર્ષવર્ધન પૃથ્વીરાજ ભોજપુરનું વર્તમાન નામ શું છે ? ભાલપુર ભારત અવંતી ભોપાલ સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરવી હતી ? કુમારપાળ હેમચંદ્રાચાર્યજી ગોવિંદચાર્યજી રાણી ઉદયમતી ગ્રામપંચાયતના વડા કયા નામે ઓળખાતા ? મુખી કે સરપંચ ગ્રામપંચ અમલદાર સચિવ કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહે છે ? નર્મદા તાપી ગોદાવરી સાબરમતી મધ્યયુગ ના સમયગાળા ને ઈતિહાસમાં કયો યુગ કહેવાય છે ? ગુર્જરયુગ પ્રાચીનયુગ ચૌહાણયુગ રાજપૂતયુગ હર્ષવર્ધન કઈ સદીમાં અવસાન પામ્યા ? સાતમી પાંચમી ચોથી બીજી ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો ? કીર્તિવર્મા યશોવર્મા ચંદ્રદેવ ગોવિંદચંદ્ર હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ માટે કયો ગ્રંથ લખી એની પ્રતિષ્ઠા માં વધારો કર્યો ? પાળ ચરિત્ર જીવન ચરિત્ર કુમારપાળ ચરિત્ર કલિકાલસર્વજ્ઞ રાજ્યમાં મંત્રણા અને રાજનીતિ કરવાનું કામ કોનું હતું ? અમાત્યનું સરપંચનું અમલદારનું સચિવોનું યશોવર્મા,કીર્તિવર્મા,પરમહીદેવ જેવા મહાન શાસકો કયા રાજ્યોમાં થઈ ગયા ? કાશી માળવા મધ્યયુગ બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં સચિવોનું કાર્ય શું હતું ? જકાત વસૂલીનું લડાઈ તથા સુલેહનું રાજનીતિનું વિકાસ કરવાનું ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોન હતો ? વિજયસેન જયસિંહ સારંગદેવ પુલકેશી કઈ સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ હતી ? ચૌદમી પંદરમી બારમી સત્તરમી કઈ સાલમાં તરાઈના મેદાનમાં શીહબૂદીન ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ હતી ? ઈ. સ. 1100 ને 1101 ઈ. સ. 1292 ને 1293 ઈ. સ. 1092 ને 1095 ઈ. સ. 1191 ને 1192 આઠમી સદીમાં આરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવા કોને ઉતરપશ્વિમ ભાગ પર આક્રમણ કર્યું ? મહંમદ ઈબ્ન કાસીમ મહંમદ ગઝની બાબર સબુકતેગીન શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો ? કૃષ્ણરાજે વાસુદેવ યશોવર્મા ગોવિંદચંદ્ર રાજપૂત રાજયવંશોના ઉદય સમયને કયો યુગ કહેવાય છે ? પ્રાચીનયુગ મધ્યયુગ ગુર્જરયુગ ચૌહાણયુગ રાજપૂત રાજવીઓ એ કેટલા વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જમાવ્યું ? 600 500 400 200 આજનું અજમેર પહેલા કયા નામે ઓળખાતું હતું ? અવંતી ભોપાલ અણહિલવાડ અજયમેરુ નીચેના માંથી કોણ ભારતના ઈતિહાસમાં અદ્રિતીય સ્થાન ધરાવે છે ? યશોવર્મા પૃથ્વીરાજ ત્રીજો અજયમેરુ ચંદ્રદેવ ઈ. સ. 820 માં કોને પરમારવંશની સ્થાપના કરી હતી ? યશોવર્મા ચંદ્રદેવ ગોવિંદચંદ્ર કૃષ્ણરાજે ચંદ્રદેવ એ કનોજનું ગઢવાલ સિવાય કયા બીજી રાજધાની બનાવી હતી ? માળવા અણહિલવાડ બુંદેલખંડ કાશી દક્ષિણનું પાંડયનું નાનું રાજ્ય શેનું મોટું મથક હતું ? વેપારનું ન્યાયતંત્રનું બંદરોનું સિંચાઈ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી રાજા કોણ હતો ? ગોવિંદ બીજો ગોવિંદ ત્રીજો રાજા ઇન્દ્ર જયસિંહ યાદવોની રાજધાની કઈ હતી ? દેવગીરી દ્વારસમુદ્ર અવંતી રાષ્ટ્રકૂટ બારમી સદીની શરૂઆતમાં શાંકભરીની ગાદીપર કયો રાજા હતો? ચંદ્રદેવ કીર્તિવર્મા અજયરાજ વાસુદેવ પાલવંશનો સ્થાપક કોણ હતો ? ગોપાલરાજા વિજયસેન બલ્લાલ સેન અર્જુનદેવ આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયાં વંશનું શાસન હતું ? ચૌહાણવંશ વાઘેલાવંશ પરમારવંશ પાલવંશ રાજપૂતયુગમાં કઈ સંસ્થાઓની વિશેષ મહત્વ હતું ? શહેરી નગર વિદેશી ગ્રામીણ રાજપૂતો એ કઈ જગ્યા એ રાજપૂતયુગ ની સ્થાપના કરી ? ભારત પૂર્વ ભારત ઉતર અને દક્ષિણ ભારત ગુજરાત ભારતની રાજપૂતાણીઓ શેના માટે વિખ્યાત હતી ? સુંદરતા નીડર ડરપોકતા વીરત્વ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો ? પુલકેશી વિજયસેન વિજયસેન અયન રાજા ભોજે ધારાનગરીમાં શેની સ્થાપના કરી હતી ? મંદિર ગૌશાળા મહાશાળા આશ્રમ રાજપૂતો એ કઈ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી ? સંસ્કૃત ગુજરાતી બૌદ્ધ ભારતીય હિન્દુ દિલ્લીના સુલતાનો કોની નિમણૂક કરતાં હતા ? હકીમની સૈનિકની સૂબાની રાજાની કયા ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા ? પાટણ વાઘેલ વડનગર વાસી ચેરવંશનો પહેલો શાસક કોણ હતો ? બપ્પદેવ અયન પુલકેશી સેતુંગવન ચૌહાણ કે ચાહમાનવંશના રાજપૂત સરદારો કયા રાજ કરતાં હતા ? ગુજરાત,રાજસ્થાન ઉતર ભારત દક્ષીણ ભારત મધ્ય ભારત રાજપૂતો સ્વભાવે કેવા હતા ? હઠીલા બહાદુર અને ટેકીલા જિદ્દી આળસુ પાટણની વિશ્વપ્રસિદ્ધ વાવ કોને બનાવી હતી ? વનરાજ ચાવડા અણહિલવાડ રાણી ઉદયમતી રાણી રુપમતી રાજપૂતો કોના પ્રતિપાલક હતા ? ગુર્જર સેનાપતિ ગૌબ્રાહ્મણ વિદેશીઓ આદર્શ રાજમાતા મીનળદેવી કોના માતા હતા ? સિદ્ધરાજ જયસિંહ અણહિલ ભરવાડ ભોજદેવ વનરાજ ચાવડા વનરાજ ચાવડાના બાળમિત્રનું નામ શું હતું ? અમરસિંહ ભોજદેવ અજયમેરુ અણહિલ ભરવાડ તાંજોર,ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ માં કયા વંશનું શાસન હતું ? ચૌહાણવંશજ યાદવવંશજ પલ્લવવંશ ચોલવંશ ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો ? ગોવિંદચંદ્ર ચંદ્રદેવ કીર્તિવર્મા યશોવર્મા ગુજરાતનાં રાજપૂતના કયા શાસનકાળને સુવર્ણયુગ ગણવામાં આવ્યો છે ? સોલંકીઓના ચૌહાણવંશ ચાહમાનવંશ પરમારવંશ રાજપૂતયુગમાં જમીન પર નો કર કયા નામે ઓળખતો વસૂલી ભાગ મહેનતાણું ખાધ સોલંકીઓના શાસનમાં કોણ આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું ? ઉજ્જૈન ગુજરાત રાજસ્થાન અણહિલવાડ નીચેના માંથી કોણ પલ્લવવંશના શાસકો નથી ? મહેન્દ્રવર્મા પ્રથમ નરસિંહવર્મા પ્રથમ ગોવિંદ ત્રીજો નરસિંહવર્મા બીજો તરાઈના મેદાનમાં પૃથ્વીરાજે કોને કારમી હાર આપી હતી ? ગઝનીને ભોજને શીહબૂદીન ઘોરીને બાબરને વાઘેલા વંશજો મુળ કઈ જાતિના હતા ? ચૌહાણ સોલંકી ચૌલુકય રાજપૂત વાઘેલાઓને સોલંકીઓએ સેવાના બદલામાં કયું ગામ આપ્યું ? વ્યાઘ્રપલ્લી અણહિલવાડ કાશી સોમનાથ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી ? ઈ. સ. 1340 ઈ. સ. 1305 ઈ. સ. 1304 ઈ. સ. 1204 ભારતીય ઈતિહાસમાં કઈ લડાઈ સીમાચિહન ગણાય છે ? તરાઈની કુનેહની પાનીપતની દિલ્લીની વાઘેલાવંશના છેલ્લા શાસક કોણ હતા ? વિરધવલ કર્ણદેવ સારંગદેવ કુમારપાળ Time's up