ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્યા પ્રકારના જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે ? સમશીતોષ્ણ ખરાઉ જંગલો ઉષ્ણ કટીબંધીય બારેમાસ લીલા જંગલો વરસાદીય જંગલો સમશિતોષ્ણ બારેમાસ લીલા જંગલો વાતાવરણના તોફાનો,અવાજના તરંગો વીજળી,વરસાદ વગરે વાતાવરણના ક્યા આવરણમાં અનુભવાય છે ? મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભઆવરણ ઉષ્માવરણ વાંસ,ચીડ, નીલગીરી વગેરે વનસ્પતિઓન ઓ સમાવેશ ક્યા પ્રકારના જંગલોમાં થાય છે ? વરસાદીય જંગલો પાનખર જંગલો સમશિતોષ્ણ બારેમાસ લીલા જંગલો ખરાઉ જંગલો ક્ષોભઆવરણ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે ? 12 કિમી 8 કિમી 15 કિમી 25 કિમી ભારતમાં ઉષ્ણ કટીબંધીય બારેમાસ લીલા જંગલો ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? ગંગા કિનારે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં કચ્છ સૌરાષ્ટ્રમાં હિમાલયમાં પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે ? હવામાન સુનામી પવન સૂર્યઘાત ભારતના ઉત્તર-પૂર્વ પર્વતીય પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ? પાનખર જંગલો સમશિતોષ્ણ બારેમાસ લીલા જંગલો ખરાઉ જંગલો ઉષ્ણ કટીબંધીય બારેમાસ લીલા જંગલો સમતાપ આવરણમા આશરે 15 થી 35 કલોમીટર ની ઊંચાઈએ ક્યા વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે ? હાયડ્રોજન હિલીયમ ઓઝોન નાઈટ્રોજન વાતાવરણના ક્યા આવરણમાં ઋતુઓ,વાદળ,વરસાદ વગેરે જોવા મળતા નથી ? મધ્યાવરણ સમતાપ આવરણ ઉષ્માવરણ ક્ષોભઆવરણ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળતી વનસ્પતિનું લાકડું કેવું હોય છે ? અત્યંત સખત કાળું કઠણ નરમ અને પોચું પૃથ્વીને વીંટળાઈને રહેલા આવરણને કયું આવરણ કહે છે ? ઉષ્માવરણ મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભઆવરણ ભારત,મ્યાનમાર,બાંગ્લાદેશ વગેરે દેશોમાં ક્યા પ્રકારના પવનો વાય છે ? કાયમી પવનો સ્થાનિક પવનો મોસમી પવનો દૈનિક પવનો વ્યાપારી પવનો ,પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ ક્યા પવનોમાં થાય છે ? કાયમી પવનોમાં મોસમી પવનોમાં સ્થાનિક પવનોમાં દૈનિક પવનોમાં હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શું ઉદ્ભવે છે ? ભૂકંપ દાવાનળ ચક્રવાત સુનામી વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે ? 63 કિમી 20 કિમી 50 કિમી 22 કિમી મેદાની પ્રદેશોના લોકોના ખોરાકમાં શું વધુ લેવાય છે ? રાગી ઘઉં મકાઈ બાજરી પૃથ્વીના જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે ક્યા નામે ઓળખીએ છીએ ? જીવાવરણ જલાવરણ વાતાવરણ મૃદાવરણ ક્યા આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે ? ક્ષોભઆવરણ મધ્યાવરણ બહ્યાવરણ આયનાવરણ ભારતમાં કઈ જગ્યાએ સમશીતોષ્ણ ઘાસ થાય છે ? કુન્નુર અને મસુરીમાં ગંગા કિનારે હિમાલયમાં વેળાવદર અને બન્ની વિસ્તારમાં ઘાસના મેદાનો ક્યાં આવેલા હોય છે ? મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં ઓછા વરસાદવાળા ક્ષેત્રોમાં ભારે વરસાદવાળા ક્ષેત્રોમાં શુષ્ક ક્ષેત્રોમાં કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કરને ઉદ્ભવતા પવનો ને કેવા પવનો કહેવાય ? વાયરા મોસમી પવનો કાયમી પવનો દૈનિક કે સ્થાનિક પવનો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યા આવેલી છે ? દિલ્હી મુંબઈ કોલકત્તા ચેન્નાઈ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે ? ઓઝોન ઓક્ષીજન નાઈટ્રોજન નિયોન વાતાવરણમાં 80 કિમી થી શરુ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી કયું આવરણ વિસ્તરેલું છે ? ઉષ્માવરણ ક્ષોભઆવરણ મધ્યાવરણ સમતાપ આવરણ રોઝવુડ,અબનૂસ,મહોગની વગેરે વનસ્પતિઓનો સમાવેશ ક્યા પ્રકારના જંગલોમાં થાય છે ? ખરાઉ જંગલો સમશિતોષ્ણ બારેમાસ લીલા જંગલો વરસાદીય જંગલો ઉષ્ણ કટીબંધીય બારેમાસ લીલા જંગલો કેવી આબોહવાવાળા ક્ષેત્રોના લોકો આળસુ હોય છે ? સૂકી સમશીતોષ્ણ ઠંડી ગરમ અને ભેજવાળી કયા જંગલોનું લાકડું કાગળ,દીવાસળી કે પેકિંગ માટે ઉપયોગી છે ? શંકુદ્રુમ જંગલોનું પાનખર જંગલોનું વરસાદીય જંગલોનું ભૂમધ્ય સાગરના જંગલોનું પૃથ્વીના કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને શું કહે છે ? સ્થાનિક પવનો દૈનિક પવનો મોસમી પવનો કાયમી પવનો ટીવી રેડિયો પ્રસારણ અને ઈંટરનેટ શેને આભારી છે ? મધ્યાવરણ બહ્યાવરણ આયનાવરણ ક્ષોભઆવરણ ક્ષોભઆવરણ વિષુવવૃત પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે ? 15 કિમી 16 કિમી. 12 કિમી 10 કિમી પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં હવા સમાયેલી છે ? 42 કિલોમીટર 30 કિલોમીટર 32 કિલોમીટર 35 કિલોમીટર ક્યા આવરણમાં ઊંચાઈ ઉપર જતા તાપમાન ઘટતું જાય છે ? ઉષ્માવરણમાં મધ્યાવરણમાં સમતાપ આવરણમાં ક્ષોભઆવરણ માં ઉષ્ણકટીબંધીય જંગલો બીજા ક્યા નામે ઓળખાય છે ? ખરાઉ જંગલો વરસાદીય જંગલો પાનખર જંગલો લીલા જંગલો સમશીતોષ્ણ કટીબંધ પ્રદેશોમાં લોકો કેવા હોય છે ? બેઈમાન ગુસ્સાવાળા વધુ કાર્યક્ષમતાવાળા આળસુ તાપમાનના વિસ્તરણને અસર કરતુ મહત્વનું પરિબળ કયું છે ? સૂર્યઘાત હવામાન વાદળા પવન લૂ,શીત લહેર વગેરે શેના ઉદાહરણો છે ? કાયમી પવનોના દૈનિક કે સ્થાનિક પવનોના મોસમી પવનોના વાયરાના વાતાવરણમાં 130 કિમીની ઊંચાઈ પછી ક્યા વાયુઓનું પ્રમાણ વધુ હોય છે ? હાયડ્રોજન અને હિલીયમ નાઈટ્રોજન અને રેડીયમ નિયોન અને ઓક્ષીજન કાર્બન અને નાઈટ્રોજન શીત આબોહવા ધરાવતા ઊંચા પર્વતીય પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ? વરસાદીય જંગલો શંકુદ્રુમ જંગલો ભૂમધ્ય સાગરના જંગલો પાનખર જંગલો ક્ષોભઆવરણ ધ્રુવો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે ? 16 કિમી. 12 કિમી 25 કિમી 8 કિમી ક્યા મેદાનોમાં આવેલું ઘાસ ટૂંકુ અને પૌષ્ટિક હોય છે ? હિમાલયની તળેટીમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનોમાં ગંગા કિનારાના મેદાનોમાં ઉષ્ણ કટીબંધીય ઘાસના મેદાનોમાં વાતાવરણને કેટલા આવરણોમાં વિભાજીત કરવામાં આવે છે ? ત્રણ બે ચાર પાંચ આમાંથી કઈ વનસ્પતિનો સમાવેશ શંકુદ્રુમ પ્રકારના જંગલોમાં થાય છે ? સાગ,સીસમ દેવદાર અને ફર ઓંક,મેપલ રોઝવુડ,મહોગની સમતાપ આવરણ ક્ષોભ-સીમાથી આશરે કેટલા કિમી ]ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે ? 12 કિમી 15 કિમી 25 કિમી 50 કિમી પૃથ્વી શેમાંથી છૂટી પડી છે તેવું મનાય છે ? સૂર્યમાંથી ચંદ્રમાંથી મંગલમાંથી પ્લુટોમાંથી પૃથ્વી નો ઉદ્ભવ થયો ત્યારે તે ક્યા સ્વરૂપે હતી ? સપાટ મેદાન સ્વરૂપે અગનગોળા સ્વરૂપે પર્વત સ્વરૂપે વાયુના ગોળા સ્વરૂપે ઉષ્ણકટીબંધીય ખરાઉ જંગલોને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? પાનખર જંગલો વરસાદી જંગલો લીલા જંગલો બારેમાસ લીલા જંગલો સમશીતોષ્ણ ખરાઉ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે ? પશ્ચિમ ભારતમાં પૂર્વ ભારતમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પશ્મીનો બકરી ક્યાં જોવા મળે છે ? કાશ્મીરમાં નાગાલેંડમાં કન્યાકુમારીમાં હિમાલયમાં બોરડી,થોર,ખીજડો વગેરે જેવી વનસ્પતિઓ ક્યા વિસ્તારમાં જોવા મળે છે ? તટીય પ્રદેશોમાં જંગલ વિસ્તારમાં રણ પ્રદેશમાં પર્વતીય પ્રદેશોમાં વાતાવરણમાં રહેલ ભેજ કઈ પ્રક્રિયા દ્વારા વાદળો બને છે ? ધ્રુવીભવન બાષ્પીભવન વક્રીભવન ઘનીભવન ઉષ્ણકટીબંધીય ઘાંસના મેદાનોમાં ઘાસ કેટલું ઊંચું થાય છે ? 10 મીટર 1 થી 2 મીટર 3 થી 4 મીટર 5 મીટર આમાંથી કઈ વનસ્પતિનો સમાવેશ ખરાઉ પ્રકારના જંગલોમાં થાય છે ? આસોપાલવ,આંબો નીલગીરી,ચીડ સાગ,સીસમ રોઝવુડ,મહોગની સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલા વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહેવાય ? 5 25 10 35 કે તેથી વધુ સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં કઈ વનસ્પતિઓ જોવા મળે છે ? રોઝવુડ,મહોગની સાગ,સીસમ ઓંક,મેપલ નીલગીરી,ચીડ કચ્છના નાના રણમાં જોવા મળતું કયું પ્રાણી વિશ્વભરમાં અજોડ છે ? બાયસન કાળીયાર ઝરખ ઘુડખર ક્ષોભઆવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે કેટલા દરે તાપમાન ઘટે છે ? 10 .5 ˚ 6.5 ˚ 6.25 ˚ 7.5 ˚ ક્ષોભ-સીમાથી ઉપરના આવરણને ક્યુ આવરણ કહે છે ? ક્ષોભઆવરણ ઉષ્માવરણ સમતાપ આવરણ મધ્યાવરણ વાતાવરણમાં ઓક્ષીજન આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે ? 90 કિમી 130 કિમી. 110 કિમી. 100 કિમી સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમી.ની ઊંચાઈ સુધીના ભાગને કયું આવરણ કહે છે ? ક્ષોભઆવરણ સમતાપ આવરણ ઉષ્માવરણ મધ્યાવરણ આયનાવરણની ઉપરના ભાગને શું કહે છે ? ઉષ્માવરણ બાહ્યાવરણ ક્ષોભઆવરણ મધ્યાવરણ ક્ષોભઆવરણમાં જે ઊંચાઈએ પહોચતા તાપમાન ઘટતું અટકી જય તે સીમાને શું કહે છે ? ક્ષોભ-સીમા સીમા રેખા રેખાખંડ ક્ષોભઆવરણ સીમા કેવા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે ? વધુ વરસાદવાળા ઓછા વરસાદવાળા ચક્રવાત વાળા વધુ પવનવાળા ક્યા પ્રકારના જંગલોમાં સંતરા,અંજીર ,ઓલીવ વગેરેનો સમાવેશ થાય છે ? ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં ઉત્તર ભારતમાં હિમાલયમાં આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં પાનખર જંગલો ભારતમાં ક્યા જોવા મળે છે ? આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોમાં ગંગા કિનારે દક્ષિણમાં ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશોમાં વિશ્વ પ્રસિદ્ધ સવાના ઘાસનું મેદાન ક્યા આવેલું છે ? આફ્રિકામાં ઓસ્ટ્રેલિયામાં એશિયામાં એન્ટાર્કટિકામાં કસ્તુરી મૃગ,ધ્રુવીય રીંછ બગેરે પ્રાણીઓ ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ભૂમધ્ય સાગરના જંગલો શંકુદ્રુમ જંગલો વરસાદીય જંગલો પાનખર જંગલો હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે ? આદિમાન તાપમાન હવામાન દાવાનળ ઋતુ પ્રમાણે વાતા અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો ને ક્યા પવનો કહે છે ? દૈનિક પવનો મોસમી પવનો કાયમી પવનો સ્થાનિક પવનો ઉનાળામાં નૈરુત્યના પવનો અને શિયાળામાં ઇશાન ખૂણેથી વાતા પવનો એ ક્યા પ્રકારના પવનોના ઉદાહરણો છે ? મોસમી પવનો કાયમી પવનો દૈનિક પવનો સ્થાનિક પવનો વાતાવરણમાં નાઈટ્રોજન આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે ? 100 કિમી 90 કિમી 240 કિમી. 130 કિમી પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધી વાતાવરણના પડમાં કેટલી હવા સમાયેલી છે ? 99% 80% 95% કચ્છના મોટા રણમાં ક્યા પક્ષીઓ જોવા મળે છે ? શાહમૃગ સુરખાબ અને યાયાવર ઘુવડ અને સમડી બગલા અને બતક Time's up