ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતીય શિલ્પસ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક......... છે. વારસો વર્તમાન ભૂતકાળ એક પણ નહીં ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે ક્યાં પ્રસિદ્ધ છે ? તાલુકામાં ગામમાં વિશ્વભરમાં રાજ્યમાં નીચેનામાંથી મુઘલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યોમાં સમાવેશ થાય છે ? વાવ, તળાવ મંદિર મસ્જિદ ઉપરના તમામ શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી,હથોડી વડે પાષાણ,લાકડા,ધાતુ પર કંડારિત કરવાની કલાને શુ કહે છે ? તાડપત્ર ભોજપત્ર ગ્રંથ શિલ્પકલા સ્થાપત્ય માટે કયો શબ્દ પણ વપરાય છે ? શિલ્પશાસ્ત્ર વૃક્ષશાસ્ત્ર ગ્રંથશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર સ્થાપત્યનો સરળ અર્થ કેવો થાય છે ? બાંધકામ ખોદકામ ગોડકામ રોપણીકામ નીચેનામાંથી કયા ક્યા બાંધકામને સ્થાપત્ય કહે છે ? મકાનો,નગરો,કૂવાઓ કિલ્લાઓ,મીનારાઓ,મંદિરો મસ્જિદો,મકબરો,વાવ ઉપરના તમામ સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે ? 11 12 13 32 નીચેનામાંથી રજપૂતયુગ ક્યારે હતો ? ઇ.સ. 200 થી ઇ.સ. 500 સુધી ઇ.સ. 700 થી ઇ.સ. 1200 સુધી ઇ.સ. 500 થી ઇ.સ. 1000 સુધી ઇ.સ. 900 થી ઇ.સ. 1800 સુધી દિલ્લી સલ્તનતના સમયગાળામાં કોની સાથે સંકળાયેલ નવી જ સ્થાપત્યશૈલી જોવા મળે છે ? ઇસ્લામ જૈન બૌદ્ધ ફારસી ગુજરાત,બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક કયા કયા સ્થાપત્યો તૈયાર કરાવ્યા હતાં ? અમદાવાદનો ભદ્રનો કિલ્લો જામાં મસ્જિદ બંગાળની સોના મસ્જિદ ઉપરના તમામ નીચેનામાંથી ક્યુ હિંદુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલમાં સ્થાપત્યમાં સમાવેશ નથી થતો ? કુંભલગઢનો દુર્ગ કુતુબમિનાર ચિત્તોડનો કીર્તિસ્તંભ વિજયસ્તંભ કઈ સદીનું કોણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટકનું હોશલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારનાં સ્થાપત્યો છે 10 મી સદી 11 મી સદી 12 મી સદી 13 મી સદી કોણાર્ક સૂર્યમંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે ? ઓડિસા કર્ણાટક કેરળ ગુજરાત કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ 13મી સદીમાં ક્યાં વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું ? નંદવંશના ગંગવંશના મુઘલવંશ સોલંકીવંશ નીચેનામાંથી મંદિરોમાં શુ શુ હોય છે ? ગર્ભગૃહ અંતરાલ, મંડપ શૃંગાર-ચોકી કે મુખમંડપ ઉપરના તમામ મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો કોના મકબરામાં દેખાય છે ? શાહજહાંના બાબરના હુમાયુના અકબરના આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? અકબરે બાબરે હુમાયુ ઔરંગઝેબે સસારામનો મકબરો કોના સમયનું અગત્યનું સ્થાપત્ય છે ? અકબર શાહજહાં શેરશાહ હુમાયુ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહાલ ક્યાં રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ક્યાં બાદશાહે પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં તાજમહલનું નિર્માણ કરાવ્યું ? બાબર શાહજહાં શેરશાહ ઔરંગઝેબ લાલકિલ્લો ક્યાં આવેલ છે ? દિલ્લીમાં મુંબઈમાં ગુજરાતમાં ઓડીસામાં લાલકિલ્લામાં શાહજહાંએ કલાત્મક શું બનાવડાવ્યું હતું ? પદ્માસન તાડાસન મયૂરાસન શીર્ષાસન આપણા દેશમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ તથા 26 મી જાન્યુઆરીએ કોના પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ? ગ્રાઉન્ડમાં સમુંદર લાલકિલ્લા નદી લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ ક્યાં રંગના પથ્થરોથી કરાવ્યું છે ? પીળા કાળા ગુલાબી લાલ શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણમંદિરનું નિર્માણ ક્યાં કરવામાં આવેલ છે ? જૂનાગઢ ઔરંગાબાદ અમૃતસર જેતપુર ગુજરાતના .........શાસનકાળ અને સલ્તનતયુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. પાલ ચાવડા વાઘેલા સોલંકી સોલંકીકાલીન સ્થાપત્યમાં કઈ સદીમાં ભમદેવ દ્વારા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે. 10 મી સદીમાં 11 મી સદીમાં 12 મી સદીમાં 21 મી સદીમાં સોમનાથ મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ભરૂચ સોમનાથ મંદિરનું છેલ્લે ક્યારે આ નવા મંદિરનું નિર્માણ થયું છે ? 1900 માં 1519 માં 1925 માં 1951 માં સોમનાથ મંદિર એ ભારતમાં અત્યંત પવિત્ર એવા કેટલા જ્યોતિર્લિગોમાંનું એક છે ? 10 11 12 13 ઉપરકોટનો કિલ્લો ક્યાં જિલ્લામાં આવેલો છે ? ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ ગાંધીનગર ઉપરકોટનું મૂળ નામ ક્યુ હતું ? ગિરિદુર્ગ ગિરિજાશંકર શિવશંકર દુર્ગાઋષી કોણે અડી-કડી અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી ? રા'ખેંગાર ભમદેવ ભોજે ઉપરના તમામ ગુજરાતના કયા જિલ્લામાં સૂર્યમંદિર આવેલ છે ? પાટણ ગાંધીનગર મહેસાણા અમદાવાદ સૂર્યમંદિર સોલંકીયુગના ક્યાં રાજવીના શાસનકાળમાં બંધાયેલ હતું ? ભમદેવ પ્રથમ ભમદેવ બીજો ભમદેવ ત્રીજો ભીમદેવ ચોથો સૂર્યમંદિરની બહારના જલકુંડની ચારેબાજુ નાનાં-નાનાં કુલ કેટલા મંદિરો આવેલા છે ? 106 107 108 110 ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત ........વાવ વિશ્વપ્રસિદ્ધ વાવનો નમૂનો છે. વજીરની વાવ રાજકુંવરની વાવ રાજાની વાવ રાણીની વાવ રાણીની વાવ કેટલા માળની છે ? 6 7 12 11 ગુજરાતનો સિદ્ધપુરનો રુદ્રમહાલય કોના દ્વારા સ્થાપિત છે ? ઉદયમતી ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી સિદ્ધરાજના માતા કોણ હતા ? સરસ્વતી દેવી ભાનુમતી ઉદયમતી મીનળદેવી સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં ક્યુ તળાવ બાંધવામાં આવ્યું હતું ? સહસ્ત્રલિંગ મલાવ મુનસર શર્મિષ્ઠા અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહ દ્વારા ક્યારે કરવામાં આવી ? ઇ.સ. 1114 માં ઇ.સ. 1414 માં ઇ.સ. 1411 માં ઇ.સ. 4111 માં નીચેનામાંથી કોનો સલ્તનતકાળ દરમિયાનના સ્થાપત્યોમાં સમાવેશ થાય છે ? અમદાવાદનો કોટ ભદ્રકાળીનો કિલ્લો જામામસ્જિદ ઉપરના તમામ વિશ્વવિખ્યાત સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા કચ્છ દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો ક્યાં છે જૂનાગઢ અને પોરબંદર પાવાગઢ અને ચોટીલા ઊંચા કોટડા અને અંબાજી પાવાપુરી અને પાલીતાણા ક્યાં મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી ? તાનસેન આકારીઝા બીરબલ અકબર અમીર - ખુસરોએ સંગીતમાં શેની શોધ કરી ? ભજનની કવાલીની દુહાની ગઝલની અકબરના સમયના કોણ શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા ? તાનસેન બિરજુ આકારીઝા ઉપરના તમામ તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના લોકો ક્યાં રાજ્યમાં આવે છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો કોને બનાવ્યો હતો ? હુમાયુએ શાહજહાંએ અકબરે બાબરે હોજે કુતુબ સરોવર આજે ક્યાં નામે ઓળખાય છે ? કાંકરીયા તળાવ નગીના તળાવ મુનસર તળાવ મલાવ તળાવ સ્થાપત્યકલા માં નિપુણ વ્યક્તિને શું કહેવાય ? શિલ્પી ચિત્રકાર સ્થપતિ સેનપતિ રાજપૂતયુગીન સ્થાપત્યમાં કઈ શૈલી ઉતર ભારતમાં પ્રચલિત થઈ હતી ? આરબશૈલી સ્થાપત્યશૈલી ઈસ્લામશૈલી મંદિરની નાગરશૈલી છબીચિત્રોની શરૂઆત કોના સમયગાળામાં થઈ હતી ? હુમાયુ અકબર શાહજહાં જહાંગિર સ્થાપત્યોનો અર્થ શું થાય ? ચિત્ર બાંધકામ હસ્ત કલા શિલ્પકલા નીચે આપેલમાંથી કોણ નાગરશૈલીના સ્થાપત્યો નથી ? વિજયસ્તંભ પુરીનું લિંગરાજ મંદિર ખજૂરાહોના મંદિર સૌરાષ્ટ્રના ગોપન મદિરો અહમદશાહ દ્વારા ઈ. સ.1411 માં કોની સ્થાપના કરવામાં આવી હતી ? અમદાવાદ શહેરની જામનગર પાટણ શહેરની ગુજરાતની ગુલશન ચિત્રાવલિ અને હમ્ઝનામા કોના વિશિષ્ટ ગ્રંથ હતા ? ચિત્રકલાના નૃત્યના સાહિત્યના જીવન ચરિત્રના ઉપરકોટનુ મૂળ નામ શું હતું ? ગિરિપર્વત ગિરિકોટ ગિરિદુર્ગ દુર્ગકોટ કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખવામાં આવે છે ? હૌશલેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર ગોપમંદિર સોમનાથ મંદિર દિલ્લી સલ્તનતના સમયગાળામાં કોની સાથે જોડાયેલ નવી સ્થાપત્યશૈલી જોવા મળે છે ? નાગર ઈસ્લામ હિન્દુ મરાઠી વિશ્વભરમાં સૌથી મોટો શેનો વેપાર સુરતથી થતો હતો ? શાલનો જરીભરત કાપડનો સુતરાઉ કાપડનો મસાલાનો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો કેમાંદેખાય છે ? હુમાયુના મકબરામાં જામામસ્જિદ સસારામનો મકબરો રંગ મહેલ યુનેસ્કોએ રાણીની વાવને શેનો દરજ્જો આપ્યો છે ? બેસ્ટ વાવનો સૌથી ઊંડી વાવ સૌથી મોટી વાવ વર્લ્ડ હેરિટેજ સાઈટનો સૂફી સંગીતમાં કવાલીની શોધ કોને કરી હતી ? સારંગદેવે તાનસેને અમીર ખુશરોએ બિરબલે શીખ સંપ્રદાયનું ઉતમ સ્થાપત્ય ક્યુ છે ? રુદ્રમહાલય ગુરુદ્વારા સુવર્ણમંદિર ગોવિંદ મહલ રાણીની વાવ કયા આવેલી છે ? જામનગરમાં મહેસાણા અમદાવાદ પ્રાચીન પાટનગર પાટણમાં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે ? જયદેવના અસાઈત ઠાકરના સારંગદેવના નારાયણના ભૂચરમોરીનો સૂરજ કુંવારબાનો પાળિયો ક્યાં આવેલો છે ? અમદાવાદ પાસે જામનગર પાસે કચ્છ પાસે પાટણ પાસે સૂર્યમંદિરની બહારના જળકુંડની આજુબાજુ કેટલા મંદિરો આવેલા છે ? 105 108 107 111 સોમનાથ પાસે આવેલ કોનો પાળિયો ઉતમ પાળિયાનો ઉદાહરણ છે ? સૂરજ કુંવારબાનો ભીમદેવનો હમીરજી ગોહિલનો રામાપીરનો નીચે આપેલમાંથી કઈ કઈ મંદિરની વિશેષતાઓ છે ? ગર્ભગૃહ પ્રવેશદ્વાર મંડપ આપેલ તમામ પાટણમાં વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ શું વિશ્વવિખ્યાત થયું ? સાડી પટોળાં શાલ ચાદર અડાલજની કઈ વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે ? રાનીની વાવ અડી કડીની વાવ રૂડાદેવીની વાવ નવઘણ વાવ ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કયું મંદિર આવેલું છે ? ગોપમંદિર સોમનાથ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હૌશલેશ્વર મંદિર સલ્તનકાળમાં ભારતીય સંગીતની સાથે ક્યાં સંગીતનો પ્રારંભ થયો ? ઉર્દુ ઈસ્લામિક સૂફી ગુજરાતી શાસ્ત્રીય હોજે કુતુબ નામનું સરોવર કોને બનાવ્યું હતું ? સુલતાન અહેમદશાહે અકબરે બાબરે સુલતાન કુતુબશાહે મોઢેરાનું સૂર્યમંદિર કોને બનાવ્યું હતું ? ભીમદેવ જયરાજ સિદ્ધરાજ પૃથ્વીરાજ દુનિયામાં એકજ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો ક્યાં ? ગિરનાર કચ્છ નો કાળિયો ડુંગર પાવાગઢ પાવાપુરી,પાલિતાણા મુઘલોએ બનાવેલ બગીચા નીચે આપેલ માથી ક્યાં નથી ? નિશાતબાગ શાલીમારબાગ આરામબાગ જલિયાવાલા બાગ દક્ષીણ ભારતમાં કયા આકારના અણીદાર શિખરો વાળા મંદિરો બંધાયા ? ગોળ આકારના ત્રિકોણ આકારના તંબૂ આકારના શંકુ આકારના બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણીનો શ્રેષ્ઠ નમૂનો કયો છે ? સીદી સૈયદની જાળી ડભોઈનો કિલ્લો જામામસ્જિદ લાલકિલ્લો પાદલિપ્તસૂરિ જૈન મુનિએ કુય ડુંગર પર જૈનમંદિર નિર્મિત કર્યા ? પાવાગઢમાં ગિરનારમાં પાલિતાણાના શત્રુંજયમાં કચ્છ નો કાળિયો ડુંગર હુન્નરકલા અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર કયું હતું ? જોનપુર હમ્પી ખંભાત યુરોપ અમદાવાદના સ્થાપત્યોમાં કોને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો માનવામાં આવે છે ? જામામસ્જિદ સીદી સૈયદની જાળી ભદ્રકાળીનો કિલ્લો ચાંપાનેરનો કિલ્લો દિલ્લીમાં આવેલ લાલકિલ્લાનું નિર્માણ કોને કર્યું હતું ? શાહજહાંએ હુમાયુએ જહાંગીરે અકબરે કોણાર્કનું સૂર્યમંદિર કઈ સદીમાં નિર્માણ પામેલ ? 14 મી 15 મી 16 મી 13 મી કોણાર્કનું સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના કયા રાજાના સમયમાં થયું હતું ? નરસિંહવર્મન પ્રથમના ભીમદેવ સિદ્ધરાજ મહેન્દ્ર વર્મા દક્ષીણ ભારતના મંદિરમાં કઈ વિશેષતા છે ? મંદિરનું પ્રવેશદ્વાર મંદિરનું શિખર મંદિરના સ્તંભ ગર્ભગૃહ તાંજોરનું રાજરાજેશ્વર મંદિર શેના માટે પ્રખ્યાત હતું ? સૌથી નાનું મંદિર સૌથી ઊંચું મંદિર સૌથી ઊંચું મંદિર ગોળ શિખરો માટે સોના મસ્જિદ કયા આવેલી છે ? બંગાળમાં ગુજરાતમાં ચિતોડમાં દિલ્લીમાં મસલીન,સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉધોગો કયા વિકાસ્યા હતા સુરત ખંભાત ભરૂચ લાહોર મસ્જિદ,મકબરા ને રોઝા કઈ શૈલીના મુખ્ય સ્થાપત્યો છે ? સ્થાપત્યશૈલી ઈસ્લામશૈલી આરબશૈલી નાગરશૈલી નીચે આપેલ તળાવો માંથી સિદ્ધરાજે કયા કયા બનાવેલ છે ? શર્મિષ્ઠા તળાવ મુનસર તળાવ મલાવ તળાવ આપેલ તમામ કોના દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વપ્રસિદ્ધ વાવ છે ? ભીમદેવ જયસિંહ રાણી ઉદયમતી રાણી મીનળદેવી ગુજરાતના મુસ્લીમ શાસકોએ કયા સ્થાપત્યો બનાવ્યા હતા ? કીર્તિસ્તંભ વિજયસ્તંભ ખજૂરાહોના મંદિર ભદ્રનોકિલ્લો,જામા મસ્જિદ સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત શું ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે ? સિદ્ધપુરનો રુદ્રમહાલય મલાવ તળાવ સૂર્ય મંદિર ઉપરકોટ વિશ્વની સાત અજાયબીમાં સ્થાન ધરાવતું મુઘલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર કયું ? આગ્રાનો કિલ્લો આગ્રાનો તાજમહેલ દીવાને-એ-ખાસ રંગ મહેલ શિલ્પીના મનના ભાવોને પાષાણ,લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા એટલે ? શિલ્પકલા સ્થપત્ય કલા ચિત્રકલા હસ્તકલા ભરૂચ અને ખંભાત પછી સોળમી સદીનું ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર કયું હતું ? વડોદરા પૂણે સુરત લાહોર હોજે કુતુબ સરોવરના વચ્ચેના ભાગમાં બનાવવામાં આવેલ બગીચો ક્યાં નામે ઓળખાય છે ? ઉમેટા બાગ નગીના વાડી કાંકરીયા બાગ કુતુબ બાગ હેમચંદ્રાચાર્ય ક્યાં ગ્રંથના રચયિતા હતા ? હિતોપદેશ લીલાવતી ગીતગોવિંદમ સિદ્ધહેમશબ્દાનુશાસન વીર ગાથાઓ જોડાયેલ હોય તેવા વિશિષ્ટ સ્થાપત્ય ક્યાં નામે ઓળખાય છે ? પાળિયા બાગ વીર પત્થર દરગાહ ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને ક્યો રાસ કહેવાય છે ? ગરબા ભક્તિ હુડો ભવાઈ વિજયનગરની રાજધાની કઈ હતી ? ભરૂચ ખંભાત જોનપુર હમ્પી રાજસ્થાનમાં નીચેનામાથી કોની શૈલી સુવિખ્યાત હતી ? મારવાડ જયપુર મેવાડ આપેલ તમામ કુંભલગઢનો દુર્ગ અને ચિતોડનો વિજયસ્તંભ કોણે બનાવેલ હતા ? રાજા જયસિંહે રાણા કુંભાએ મહારાણા પ્રતાપે શિવાજી મહારાજે કોના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી ? ચિત્રકાર બસાવન ચિત્રકાર મનસૂર ચિત્રકાર જશવંત ચિત્રકાર આકારિઝા હુડો રાસ જોવા દેશ વિદેશના લોકો ક્યાં મેળામાં ગુજરાત આવે છે ? ભવનાથનો મેળો કુંભમેળો અંબાજીનો મેળો તરણેતરના મેળામાં ઉપરકોટમાં અડી કડી વાવ અને નવઘણ કૂવો કોને બનાવ્યા હતા ? ભીમદેવે ઉદયમતિએ સિદ્ધરાજે રાખેંગારે શૈવપંથનુ પુરાતન,સમૃદ્ધ અને મહત્વનુ કેન્દ્ર ક્યુ હતું ? પ્રભાસપાટણ સોમનાથ ઉપરકોટ મોઢેરા લોકસંસ્કૃતિ,લોકનૃત્યો,ભરતગૂંથણ જેવી કલા કારીગીરી માટે કોણ વિશ્વવિખ્યાત થયું હતું ? ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ દિલ્લી સસારામનો મકબરો કોને બનાવ્યો હતો ? જહાંગીરે અકબરે શાહજહાંએ શેરશાહે ગીતગોવિંદમ ના રચયિતા કોણ હતા ? હરિપાલ દેવ સારંગદેવ જયદેવે નારાયણ સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોને લખ્યો હતો ? તાનસેને અમીર ખુશરોએ હરિપાલ દેવે દેવગીરીના સારંગદેવે વિરજી વોરા ને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા રહેતા હતા ? ઢાકા લાહોર પૂણે સુરત ગુજરાતનાં હરિપાલ દેવે ક્યો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધાકર શાસ્ત્રીય સંગીત સંગીત રત્નાકર ગીતગોવિંદમ તુઘલખનામા અને તારીખે દિલ્લી નામના ગ્રંથ કોને લખ્યા હતા ? ઇબ્નબતૂતા અમીર ખુશરો મહંમદ જાયસી જયદેવે સાદી,તળપદી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવકલા કઈ હતી? ગુજરાતી શૈલી મેવાડની છબીચિત્રોની કોટાની વિજયનગરથી સુતરાઉ કાપડ,રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ કયા જતી હતી ? યુરોપ ઈરાન અફઘાનિસ્તાન દિલ્લી મોઢેરાનું સૂર્યમંદીર કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા અમદાવાદ જામનગર વડોદરા કયાના મંદિરની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વગરના ખંડો છે ? દક્ષીણ ભારતના મધ્ય ભારતના ઉતર ભારતના ગુજરાતનાં કોના સમયમાં ગુજરાતમાં ગરબીનો વિકાસ થયો ? દયારામના જયસિંહના પૃથ્વીરાજના ભીમદેવના નીચેના માંથી કઈ ઇમારત લાલ કિલ્લામાં આવેલ નથી ? દીવાન-એ-આમ જામામસ્જિદ દીવાન-એ-ખાસ રંગમહેલ જામનગર અને જેતપુરનું શું વિશ્વવિખ્યાત થયું છે ? શાલ સાડી બાંધણી પટોળાં વિદેશ વ્યાપારને કારણે સુરતમાં નીચેના માંથી કયા ઉધોગોનો વ્યાપક વિકાસ થયો હતો ? વણાટકામ છાપકામ જહાજો બાંધવાના આપેલ તમામ Time's up