ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે ? આંતરરાષ્ટ્રીય સરકાર રાજ્ય સરકાર સામ્યવાદી સરકાર સ્થાનિક સરકાર સરકારના અંગો કેટલા છે ? 30 5 4 3 નીચેનામાંથી કોનો સરકારના અંગોમાં સમાવેશ થતો નથી ? ધારસભા કારોબારી ન્યાયતંત્ર દુધમંડળી ધારાને બીજા ક્યાં નામે પણ ઓળખવામાં આવે છે ? સંસ્થા કેળવણી કાયદો શિક્ષણ ભારતમાં કેટલા રાજ્યો છે ? 28 29 9 31 ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ? 19 8 9 10 આપણા દેશમાં કયા કયા વિશેષ રાજ્યો છે ? દિલ્લી અને કશ્મીર ગુજરાત અને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ કેરળ અને બિહાર આપણા દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ કેટલી કક્ષાની સરકાર છે ? બે ત્રણ ચાર પાંચ આપણાં દેશમાં રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહે છે સંઘ સરકાર સ્થાનિક સરકાર રાજ્ય સરકાર એક પણ નહીં નીચેનામાંથી રાજ્ય સરકારમાં કોનો સમાવેશ થતો નથી ? મુખ્ય મંત્રી મંત્રીમંડળ ધારાસભ્ય તલાટીકમમંત્રી રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે ? વિધાનસભા વિધાનપરિષદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નીચેનામાંથી ક્યાં રાજ્યને વિધાનપરિષદ નથી ? ઉત્તેરપ્રદેશ અને કર્ણાટક બિહાર અને મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશ વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતનો નાગરિક હોવો જોઈએ ? 30 કે તેથી વધુ વયનો 15 કે તેથી નાની વયનો 23 કે તેથી નાની વયનો 28 કે તેથી નાની વયનો વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ? 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 10 વર્ષ વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર કેટલા વર્ષે નિવૃત થાય છે ? 9 વર્ષે 2 વર્ષે 6 વર્ષે 4 વર્ષે ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ? રાજ્યસભા વિધાનસભા વિધાનપરિષદ નગરપાલિકા નીચેનામાંથી વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતમાં સમાવેશ થાય છે ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહિ. ઉપરના તમામ ભારતના કેટલા રાજ્યમાં વિધાનસભા છે ? એક જ રાજ્યમાં દરેક રાજ્યમાં છ રાજ્યમાં નવ રાજ્યમાં દરેક મતવિસ્તારમાંથી કેટલા સભ્યો ચૂંટાય છે ? બે-બે એક-એક ત્રણ-ત્રણ દસ-દસ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ? 272 282 182 382 ગુજરાતનું વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે ? સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા ગુજરાત રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ? 4 5 6 1 વિધાનસભાના સભ્યને અંગ્રેજીમાં ક્યાં નામ તરીકે પણ ઓળખવામાં આવે છે ? M.L.A L.L.B M.A.L A.M.L જે પક્ષના સભ્યો વિધાનસભામાં શું ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે ? બહુમતી અંતરમુખી સમાનતા અસમાનતા વિધાનસભા કાયમી ગૃહ નથી.તેની મુદત કેટલા વર્ષની છે ? 2 4 5 6 કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં ' રાષ્ટ્રપતિ શાસન ' લાદે છે ? મુખ્યમંત્રીની પ્રમુખની સરપંચની રાજ્યપાલની રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સમય દરમિયાન કોણ રાજ્યનો વહીવટ સંભાળે છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી સરપંચ પ્રમુખ વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે કોને કોને ચૂંટી કાઢે છે ? આચાર્ય અને ઉપાચાર્ય અધ્યક્ષ(સ્પીકર) અને ઉપાધ્યક્ષ(નાયબ સ્પીકર) સરપંચ અને ઉપસરપંચ ઉપરના તમામ વિધાનસભામાં ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ કોની મંજૂરી માટે મોકલી મંજૂરી મળતા ખરડો કાયદો બને છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન સરપંચ વિધાનસભામાં ક્યાં સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે ? આરામના રજાના પ્રશ્નોત્તરીના ધીરજના નીચેનામાંથી રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે ? રાજ્યપાલ(ગવર્નર) મુખ્યમંત્રી મંત્રીમંડળ ઉપરના તમામ નીચેનામાંથી કોણ રાજ્યના બંધારણીય વડા છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રમુખ સરપંચ કેટલી વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે ? 15 કે તેથી ઓછી વયનો 20 કે તેથી ઓછી વયનો 30 કે તેથી ઓછી વયનો 35 કે તેથી વધુ વયનો કોણ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે ? વડાપ્રધાન રાજ્યપાલ આચાર્ય સરપંચ ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય ' સ્વર્ણિમભવન ' ક્યાં આવેલ છે ? વડોદરામાં અમદાવાદમાં ગાંધીનગરમાં દિલ્લીમાં નીચેનામાંથી કોનો મંત્રીમંડળ કક્ષાના મંત્રીઓમાં સમાવેશ થાય છે ? કૅબિનેટ કક્ષાના મંત્રીઓ. રાજ્ય કક્ષાના મંત્રીઓ. નાયબ કક્ષાના મંત્રીઓ. ઉપરના તમામ નીચેનામાંથી કોનો કોનો મુખ્યમંત્રીનાં કાર્યોમાં સમાવેશ થાય છે ? મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ઉપરના તમામ નીચેનામાંથી કોનો કેન્દ્ર અને રાજ્યોને સોપાયેલા કર્યો અને સત્તાઓનું વિભાજન યાદીમાં સમાવેશ થતો નથી ? જિલ્લાયાદી સંઘયાદી રાજ્યયાદી સયુક્તયાદી સંઘયાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકારને સોપવામાં આવ્યાં છે ? 97 વિષયો 98 વિષયો 99 વિષયો 100 વિષયો રાજ્યયાદીમાં કેટલા વિષયો રાજ્ય સરકારને સોપવામાં આવ્યાં છે ? 65 વિષયો 66 વિષયો 67 વિષયો 68 વિષયો સયુકત યાદીમાં કેટલા વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે ? 45 વિષયો 46 વિષયો 47 વિષયો 48 વિષયો ગુજરાતમાં અમદાવાદ ખાતે વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 લી મે, 1980માં 1 લી મે, 1970માં 1 લી મે, 1950માં 1 લી મે, 1960માં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી શારિરીક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા (સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા એટલે શું ? શિક્ષણ આરોગ્ય આધ્યાત્મિક અદાલત નીચેનામાંથી કોનો જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં સમાવેશ થતો નથી ? PPT PHC ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો. સિવિલ હોસ્પિટલ નીચેનામાંથી કોનો કોનો રાજ્યની યોજનાઓમાં સમાવેશ થાય છે ? શાળા આરોગ્ય કાર્યક્રમો ચિરંજીવી યોજના મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના ઉપરના તમામ સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૃતી બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મુકવા માટે ક્યા વાહન દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવી છે ? ખિલખિલાટ ટ્રક વોલ્વો લકઝરી એક પણ નહીં નીચેનામાંથી કઈ કઈ મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનામાં સમાવેશ થાય છે ? હૃદય અને મગજ કિડની અને કેન્સર બંર્સ અને નવજાત શિશુના રોગો ઉપરના તમામ આયુષ્યમાન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ભારત દેશમાં ક્યારે અમલમાં લાવવામાં આવી છે ? 1 એપ્રિલ, 2018માં 1 એપ્રિલ, 2008માં 1 એપ્રિલ, 2010માં 1 એપ્રિલ, 2020માં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ક્યા આવેલી છે ? ગાંધીનગર અમદાવાદ જામનગર પોરબંદર આયુષ્યમાન ભારત યોજનામાં કેટલી બાબત મહત્વની છે ? 1 2 3 4 ભારત એક કેવો દેશ છે ? રાજાશાહી લોકશાહી સામંતશાહી અસહિષ્ણુ આપણા દેશના નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત,ફરજીયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે ? 10- 15 વર્ષ 1- 10 વર્ષ 6 થી 14 વર્ષ 1 થી 5 વર્ષ દેશની સૌથી મોટી પંચાયત એટલે કઈ ચુંટણી ? સંસદની ચુંટણી ગ્રામપંચાયતની ચુંટણી લોકસભાની ચુંટણી રાજ્યસભાની ચુંટણી દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને શું કેહવાય ? લોકમત રોજમેળ શિક્ષાપત્રી બંધારણ ભારતમાં મતાધિકાર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉમર નક્કી કરવામાં આવી છે ? 21 25 15 18 વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે ? ભારત ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા લોકોનું, લોકો વડે,અને લોકો માટે ચાલતું શાસન એટલે શું ? સામંતશાહી રાજાશાહી લોકશાહી જમીનદારી કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજુરી કરાવવી એ કાયદાનો ભંગ ગણાય છે ? 20 14 12 18 લોકશાહી દેશમાં શેને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે ? સમાનતાને સંરક્ષણને શિક્ષાને ભોજનને વિશ્વમાં કયો દેશ સૌથી મોટી લોકશાહી ધરાવે છે ? કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે ? મહાનગરપાલિકા ગ્રામપંચાયત ગ્રામ્ય કોર્ટ નગરપાલિકા Time's up