ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘર વપરાશ માટે અને વિજળી થી ચાલતી વસ્તુઓ માટે કયો માર્ક પસંદ કરેલ છે ? એગમાર્ક વુલમાર્ક હોલમાર્ક આઈ. એસ. આઈ. માર્ક રાષ્ટ્રીય ગ્રાહક અધિકારી દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 1 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 જૂન 15 માર્ચ ખાદ્ય પદાર્થો માટે કયો માર્ક નક્કી કરવામાં આવેલ છે ? એગમાર્ક આઈ. એસ. આઈ. હૉલ માર્ક વુલ માર્ક સપ્તાહ માં કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી બજારને શું કહે છે ? ઓલ લાઇન બજાર નિયંત્રિત બજાર હાટ સાપ્તાહિક બજાર મહોલ્લા બજાર સોના ચાંદી માટે કયો માર્ક નક્કી કરવામાં આવેલ છે ? વુલ માર્ક આઈ. એસ. આઈ. હૉલ માર્ક એગમાર્ક વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા છે ? જાપાનમાં ભારતમાં અમેરિકા ચીનમાં એક જ બિલ્ડિંગ માં એક સાથે ઘણી બધી દુકાનો હોય તેને શું કહેવાય ? શોપિંગ કોમ્પ્લેક્સ સાપ્તાહિક બજાર ઓલ લાઇન બજાર મહોલ્લા બજાર ગ્રાહકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર કયો માર્ક જોઈને ખરીદવી જોઈએ ? આઈ. એસ. આઈ. એગમાર્ક હોલમાર્ક વુલ માર્ક દુનિયાનું સૌથી મોટું બજાર કયો દેશ ગણાય છે ? કેનેડા ચીન ભારત અમેરિકા વુલ માર્ક શેના માટે નક્કી કરવામાં આવ્યો છે ? ઘર વપરાશ ની વસ્તુઓ માટે ઊની બનાવટો માટે સોના ચાંદી માટે ખાદ્ય પદાર્થો માટે ભારત માં વિશ્વ ગ્રાહક દિન ક્યારે મનાવવામાં આવે છે ? 21 જૂન 1 ડિસેમ્બર 15 માર્ચ 24 ડિસેમ્બર આપણા ઘર ની આજુ બાજુ રહેલી દુકાનો કઈ બજાર કહેવાય ? મહોલ્લા બજાર હાટ સાપ્તાહિક નિયંત્રિત ખેડૂતો નું શોષણ અટકાવવા સરકારે શેની સ્થાપના કરી ? સાપ્તાહિક બજાર મહોલ્લા બજાર નિયંત્રિત બજાર એકપણ નહીં શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયું નિશાન હોય છે ? લાલ સ્ટાર લીલો સ્ટાર નાનું લાલ વર્તુળ નાનું લીલું વર્તુળ કોઈ ચીજ વસ્તુઓ ખરીદયા પછી લાંબે ગાળે પણ તમારા સ્વાસ્થ્ય ને કે જીવ ને નુકશાન થાય તો કયા અધિકાર મુજબ તમે ફરિયાદ કરી શકો ? રજૂઆતનો અધિકાર સલામતી નો અધિકાર માહિતીનો અધિકારી પસંદગી અધિકાર કઈ દુકાનો નિયંત્રિત ગ્રાહકો ને ઉધાર થી પણ વેચાણ કરે છે ? કોપલેક્સ ની દુકાનો માર્કેટ ની દુકાનો મહોલ્લાની સાપ્તાહિક ગુજરી બજાર ને કેટલાક વિસ્તારમાં બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે ? સાપ્તાહિક બજાર માસિક બજાર હાટ કોપલેક્ષ ખેડૂતોની ખેત પેદાશો નું જાહેર હરાજી થી વેચાણ કઈ બજારમાં થાય છે ? ગુજરી બજાર કોપલેક્ષ શોપિંગ મોલ નિયંત્રિત બજાર તમે ખેડૂત છો તમે તમારું ખેત ઉત્પાદન વેચવા કયા જશો ? માર્કેટ યાર્ડ જી. આઈ. ડી. સી. મોલ તમામ કયા બજારમાં ખેત ઉત્પાદનના ભાવ નિર્ધારણ માં પરદર્શિક વધે છે ? ગુજરી બજાર માં ઓલ લાઇન બજાર શોપિંગ બોલ નિયંત્રિત બજાર કયા પ્રકાર ની બજારમાં વસ્તુ ની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી ? ગુજરી બજાર શોપિંગ મોલ ઓલ લાઈન બજાર મહોલ્લા બજાર આપણે જે દુકાનદાર કે વેપારી પાસે થી વસ્તુઓ ખરીદીએ તેને કયો વેપારી કહેવાય ? છૂટક વેપારી નાનો દુકાનદાર મોટો દુકાનદાર જથ્થા બંદ વેપારી ખેત પેદાશો ની વધુ ઉત્પાદન માટે ખેડૂત શાનો ઉપયોગ કરે છે ? રાસાયણિક ખાતર મશીનો વધુ મહેનત આપેલ તમામ તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો ? આઈ. એસ. આઈ. વુલમાર્ક હોલમાર્ક એગમાર્ક માંસાહારી ખાદ્ય પદાર્થ પર કયા રંગ ની નિશાની હોય છે ? લીલા પીળા વાદળી લાલ ગ્રાહક સુરક્ષા અધિનિયમ નો કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો ? 1886 1986 1982 1950 ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકોને કેટલો અધિકાર મળેલા છે ? 5 6 7 8 વસ્તુ ખરીદતી વખતે તમે નીચેનામાંથી કઈ બાબતનું ધ્યાન રાખશો ? માર્ક એક્સપાયરીડેટ બિલ લેવાની આપેલ તમામ કાપડ ના ઉત્પાદન માટે નો કાચો માલ કયો છે ? કપાસ એરંડા ખોળ મગફળી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વએ એક શું છે ? કુટુંબ બજાર દુનિયા પરિવાર Time's up