ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર નરસિંહ મહેતા મૂળ કયા ગામના હતા ? જુનાગઢ મેવાડ તળાજા વ્રજ મીરાંબાઈ નાનપણ થી કોણ ભક્ત હતા ? ગોપાલ રામ કબીર શ્રી કૃષ્ણ નરસિંહ ના પદો કયા નામે જાણીતા હતા ? ભજનો પ્રભાતિયા ભક્તિગીત કવિતા રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું ? કાન્તિમતી અંબાબાઈ જીજાબાઈ કાંતિતાઈ ચૈતન્ય મહાપ્રભુએ કયો મંત્ર આપ્યો હતો ? હરીબોલ હરે કૃષ્ણા ગોવિંદ બોલ હરે રામા મોઇનુદિન ચિશ્તી એ કઈ પરંપરા ની સ્થાપન કરી હતી ? નકશબંદી કાદરી ચિશ્તી સુહરાવર્દી સંતો શેના વિરોધી હતા ? ધર્મ ભક્તિ મૂર્તિપૂજા અને ક્રિયાકાંડ એકતાના નીચે આપેલમાંથી કઈ સૂકી પરંપરા છે ? કાદરી ચિશ્તી નકશબંદી આપેલ તમામ વિધ્યાચલ ના એકાંત સ્થળો માં હિન્દુ સાથે કોણ વર્ષો સુધી રહ્યું ? બાબા અહમદ સૈયદ મુહમ્મદ છોસ નિજામુદ્દીન ઓલિયા શેખ બુહરાદીન કોણ મેડતા રાજવીના પુત્રી હતા ? મીનળબા ઉદયમતી મીરાંબાઈ જીજાબાઈ બોલતી ભાષામાં રચાયેલ સાહિત્યો પદો અને વાણી થી સમાજમાં શું ફેલાયું ? ઐકય આંદોલન ભેદભાવ અંધશ્રધ્ધા હરીબોલ નો મંત્ર કોણે આપ્યો ? ગુરુ નાનકે કબીરે શક્રાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ સંત રૈદાસ કઈ શાખા ના સંત હતા ? નયનાર અંકલેશ્વર અલવાર ગૃહસ્થી અને નિર્ગુણી ભારત ના ઇતિહાસમાં કયા આંદોલન નો ઉદ્ભવ અને વિકાસ થયો ? વ્યસન મુક્તિ ભક્તિ અને સૂફી રાજકીય ધાર્મિક ઉચનીચ નરસિંહ મહેતા એ કોનો વિરોધ કર્યો હતો ? છૂતા છૂત તથા જ્ઞાતિભેદ વ્યસન મુક્તિ રંગભેદ ઊંચ નીચ સૂફી શબ્દ કયા ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે ? હિન્દુ ઇસ્લામ શીખ બૌધ્ધ અંબાબાઈ કોની માતા હતા ? રામાનુજાચર્ય શંકરાચાર્ય કબીર ના ચૈતન્ય મહાપ્રભુ સગુણવાદી અને ઐક્ય ના હિમાયતી કોણ હતા ? સંતો રાજા પીર ભક્તો ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરા હતી ? બે ત્રણ ચાર પાંચ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન નું મુખ્ય કેન્દ્ર શું હતું ? રામમંદિર વિઠોબા મંદિર વ્રજ મંદિર ગણેશ મંદિર કયા સંતો વૈષ્ણવ હતા ? અલવાર હિન્દુ નયમાર શીખ લોકો સમજી શકે તેવી ભાષા માં સંતો એ શેની રચના કરી ? સંગીત ની ભજનની કવાલી ની સાહિત્ય અને પદોની કબીરના ગુરુભાઈ કોણ હતા ? તુલસીદાસ સૂરદાસ રૈદાસ કેશવ વલ્લભાચાર્ય ના શિષ્ય કોણ હતા ? સંત સૂરદાસ તુલસીદાસ નરસિંહ મીરાંબાઈ ગુરુનાનક સાહેબ કયા શાખાના સંત હતા ? અલવાર નયનાર નિર્ગુણ એકેશ્વર શંકરાચાર્ય નો જન્મ કયા થયો હતો ? કાલડીમાં મેવાડ પેરૂમલતુર તળાજા કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે? ગુરુગ્રંથ વિનય પત્રિકા પદક બીજક તુકારામ ના રચેલ શું ખૂબ પ્રચલિત હતા ? પદો ભક્તિગીતો અભંગો ભજનો કબીર વ્યવસાયે શું હતા ? મોચી ખેડૂત વણકર કુંભાર શંકરાચાર્ય ના પિતાનું નામ શું હતું ? કબીર કેશવ શિવગુરુ મહાગુરુ Time's up