ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર આદિવાસીઓ કોના સ્વરૂપને દેવી દેવતા મને છે ? પ્રકૃતિ મનુષ્ય દેવોના ભૂતો ના બિહાર અને ઝારખંડમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું ? નાગાઓનું સંથળોનું મૂંડાઓનું ચેર સરદારોનું ભારતમાં પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી ? કુકી ગછી ગડરિયો બલોચ મિઝો રાજા દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતી એ કોણ નામ થી શાસન સાંભળ્યું ? પુત્ર વીર નારાયણના નામ થી દલપત ના નામ થી સંગ્રામ શાહ ના નામ થી રાજા અમનદાસ ના નામ થી ગુજરાત માં આહવામાં કયો મેળો ભરાય છે ? શામળાજી નો ડાંગ દરબાર નો ચિત્ર વિચિત્ર નો ગોળ ગધેડાનો બુરંજી નામ ની ઔતિહાસિક કૃતિ ને પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી ? હિન્દી અહોમ આસામી સંસ્કૃત ગુણ ભાંખરી સાબરકાંઠામાં કયો મેળો ભરાય છે ? ગોળ ગધેડાનો ગાય ગોહરીનો ચિત્ર વિચિત્ર નો શામળાજી નો ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ? શામળાજી છોટા ઉદેપુર જેસાવાડા દાહોદ નઢેલાબાવ દાહોદ ઝૂલડી શું છે ? આદિવાસી પુરુષ પોષક આદિવાસીઓનું નૃત્ય આદિવાસીઓની વાનગી ઉત્તર ગુજરાત આદિવાસી મહિલાઓનો પોષક આદિવાસી પુરુષ પોષક આદિવાસીઓનું નૃત્ય આદિવાસીઓની વાનગી ઉત્તર ગુજરાત આદિવાસી મહિલાઓનો પોષક નઢેલાવ દાહોદ માં કયો મેળો ભરાય છે ? શામળાજી ચિત્ર વિચિત્ર ગોળ ગધેડા ગાય ગોહરી અહોમ સમાજ શામાં વહેચાયેલો હતો ? સેનામાં વડાઓમાં જૂથમાં કુળમાં અહોમ રાજ્ય માં પાઈક કોણ કહેવાતા ? રાજ પરિવાર ના લોકો અફીણની ખેતી કરનાર લોકો ગધેડા ચારતા લોકો રાજ્ય માટે બળ જબરી થી કામ કરાવતા લોકો પશ્ચિમ અને મધ્ય ભારતમાં કઈ જન જતી ફેલાયેલી હતી ? ભીલ કુકી બલોચ નાગા કમાલખા ગખ્ખર ને કોણે મનસદાર બનાવ્યા હતા ? ઔરંગઝેબ હુમાયું અકબર બાબર ભારત ના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જાતિ સૌથી શક્તિશાળી હતી ? ગખ્ખર ખોખર લંધા બલોચ કોળી, બોરાદ જેવી જનજતીઓ ભારત ના કયા ભાગ માં રહેતી હતી ? ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પંજાબ માં કર્ણાટક અને મહારાષ્ટ્ર પહાડી વિસ્તારોમાં બિહાર અને ઝારખંડ દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજતી ના લોકો વસતા હતા ? કુકી અને મિઝો કોરાગા, વેતર, મારવાર મુંડા અને સેન્થાલ મુંડા, નાગા અને બલોચ સીબસિંહ ના સમય માં અહોમ સમાજનો મુખ્ય ધર્મ કયો હતો ? હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન રાજાઓના વર્ષોસન આપવાની પ્રથા ભારતમાં આજે પણ કયા ચાલુ છે ? અરવલ્લીમાં ડાંગમાં છોટાઉદેપુર દાહોદમાં બહાતાં ના ગોંડવા નામના વન પ્રદેશમાં રહેનારી પ્રજા કયા નામે ઓળખાય છે ? કુકી બલોચ ભીલ ગોંડ ગોંડ રાજ્યોનો દરેક ગઢ કેટલા ગામોના એકમમાં વહેચાયેલો હતો ? 34 42 88 84 અહોમ લોખોએ શેની ખેતીની નવી પધ્ધતિ અમલમાં મૂકી હતી ? અફીણ ચોખા ઘઉ કપાસ ગઢ કટંગા રાજ્ય શેના વ્યાપાર દ્વારા પુષ્કળ ધન કમાતુ ? ગધેડાઓના બકારીઓના હાથીઓના ઘોડાઓના તેરમી અને ચૌદમી સદી માં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી ? ખોખર અને ગખ્ખર લંધા અને બલોચ મૂલતાન અને બલોચ કુકી અને મિઝો અહોમ સમાજમાં ખેલ એટલે શું હતું ? અહોમ સમાજ નો રાજા અહોમ સમાજનો મેળો અહોમ સમાજ નું ફળ અહોમ સમાજનું નૃત્ય અકબરે કોણે મનસબદાર બનાવ્યા હતા ? કમલખા ખખ્ખર ગુલામખા ખખ્ખર સાંથલ જોસેફ એકપણ નહીં વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો નું જીવન શેના પર આધારિત હતું ? વાહન વ્યવહાર ખેતી પશુ પાલન રાજ દરબાર કઈ વિચરતી જાતિ નો સમૂહ ટાંડાં તરીકે ઓળખાતો ? સાંથલ બલોચ નાગા વણઝારા ગોડ જાતિ ના લોકો કેવા પ્રકાર ની ખેતી કરતાં ? સ્થાનાંતરિત સ્થાનિક સ્થિર તમામ મુઘલ સેનાએ રાણી દુર્ગાવતીને ક્યારે હરાવ્યા હતા ? 1465 1565 1765 1365 Time's up