ધોરણ – 7 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વી કોનામાંથી છૂટી પડી છે તેવું મનાય છે ? ચંદ્રમાંથી સૂર્યમાંથી પાતાળમાંથી આકાશમાંથી કોનો ઉદ્દભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી ? શુક્ર ઉલ્કા ચંદ્ર પૃથ્વી જે તત્ત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે ક્યાં આવરણ તરીકે ઓળખીએ છીએ ? અનાવરણ વાતાવરણ જલાવરણ મૃદાવરણ જે તત્ત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે ક્યાં આવરણ તરીકે ઓળખીએ છીએ ? અનાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ જે તત્ત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે ક્યાં આવરણ તરીકે ઓળખીએ છીએ ? વાતાવરણ જલાવરણ મૃદાવરણ અનાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ? જલાવરણ મૃદાવરણ વાતાવરણ અનાવરણ પૃથ્વીસપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણનાં પડમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે ? 99 % 88 % 77 % 55 % પૃથ્વીસપાટીથી જેમ-જેમ ઊંચે જઈએ તેમ-તેમ હવા કેવી થતી જાય છે ? પાતળી જાડી ઘટાદાર એક પણ નહીં વાતાવરણ વિના કોના પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે ? પૃથ્વી ચન્દ્ર શુક્ર શનિ કોણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડી આપે છે ? અનાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે ? 78.03 % 20.99% 00.94 % 29 % વાતાવરણમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી હાઈડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે ? 50 કિમી 10 કિમી 100 કિમી 130 કિમી નીચેનામાંથી વાતાવરણની સ્તર રચનામાં કોનો કોનો ફેરફારના આધારે પેટા આવરણોમાં સમાવેશ થાય છે ? સમતાપ આવરણ મધ્યાવરણ ઉષ્માવરણ ઉપરના તમામ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે ? ઉષ્માવરણ મધ્યાવરણ ક્ષઓભ આવરણ સમતાપ આવરણ નીચેનામાંથી સમતાપ આવરણમાં શુ જોવા મળતા નથીમાં સમાવેશ થાય છે ઋતુઓ વાદળ અને વરસાદ ચક્રવાત ઉપરના તમામ સમતાપ આવરણમાં આશરે કેટલા કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે ? 5 થી 19 કિમી 15 થી 35 કિમી 5 થી 6 કિમી 10 થી 12 કિમી સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે ? સપાટ આવરણ ઉષ્માવરણ સમતાપ આવરણ મધ્યાવરણ નીચેનામાંથી ઉષ્માવરણના પેટા વિભાગ આયનાવરણને આભરીમાં કોનો કોનો સમાવેશ થાય છે ? ટી.વી. પ્રસારણ રેડિયો પ્રસારણ ઈન્ટરનેટ અને તરંગોનું પરાવર્તન ઉપરના તમામ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે ? આબોહવા હવામાન તાપમાન પવનો દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા ક્યારે બહાર પાડે છે ? વર્ષે મહિને રોજ અઠવાડિયે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ? હૈદરાબાદમાં મુંબઈમાં દિલ્લીમાં લદાખમાં ભારતમાં આવેલા અવલોકન કેન્દ્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે ? મુંબઈ અને કોલકાતા નાગપુર પૂણે ઉપરના તમામ સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે શું કહેવાય ? આબોહવા IMD તાપમાન હવામાન હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે ? તાપમાન હવામાન આબોહવા ઉપરના તમામ જો પૃથ્વી પર શું વધી જાય તો ખેતીપાકો ઉગે નહિ ? પક્ષીઓ માણસ તાપમાન પ્રાણીઓ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને શું હોય છે ? પગ આંખ પાંખ વજન પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે ? પવન આગ વરસાદ વાદળ સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા, ભારે દબાણો છે તેના મુખ્ય પ્રકારોમાં કોનો કોનો સમાવેશ થાય છે ? કાયમી પવનો મોસમી પવનો દૈનિક/સ્થાનિક પવનો ઉપરના તમામ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને શું કહે છે ? કાયમી પવનો મોસમી પવનો દૈનિક પવનો સ્થાનિક પવનો ઉનાળામાં નૈઋત્ય પવનો અને શિયાળામાં ક્યાં ખૂણેથી વાતા પવનો કાયમી પવનોના ઉદાહરણ છે ? વાયવ્ય અગ્નિ ઈશાન ઉપરના તમામ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને શું કહે છે ? સ્થાનિક પવનો કાયમી પવનો મોસમી પવનો દૈનિક પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફરના કારણે ઉદ્દભવતા પવનોને શુ કહે છે ? મોસમી પવનો દૈનિક કે સ્થાનિક પવનો કાયમી પવનો ઉપરના તમામ કઈ ભાષાનો શબ્દ 'મૌસીમ' પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે ? પંજાબી ઉર્દુ ફારસી અરબી હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી શું ઉદ્દભવે છે ? ભૂકંપ ચક્રવાત (વાવાઝોડું) દુષ્કાળ જ્વાળામુખી ચક્રવાતને અન્ય ક્યાં ક્યાં નામે પણ ઓળખવામાં આવે છે ? ટાઈફન હરિકેન ટોર્નડો ઉપરના તમામ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા, તેનું વરાળમાં રૂપાંતર થાય તેને શું કહે છે ? વાદળ પવન ભેજ ઉપરના તમામ વાતાવરણમાં રહેલા ભેજ ધનિભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની કયા સ્વરૂપે પૃથ્વીસપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે ? સૂર્ય પ્રકાશ પવન વરસાદ કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર કોના કોના પર ગાઢ રીતે જોવા મળે છે ? ખોરાક પોશાક રહેઠાણ ઉપરના તમામ નીચેનામાંથી કોનો કોનો કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધારમાં સમાવેશ થાય છે ? જમીન તાપમાન ભેજ ઉપરના તમામ નીચેનામાંથી કોનું કોનું કુદરતી વનસ્પતિનું મુખ્ય વિભાગમાં સમાવેશ થાય છે જંગલ ઘાસના મેદાન કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરા ઉપરના તમામ જંગલોના પ્રકારો કેટલા છે ? 4 5 6 7 ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ભારતમાં અંદમાન અને .........દ્વીપસમુહોમાં જોવા મળે છે. રાજસ્થાન કશ્મીર લદાખ નિકોબાર ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિનાં પાંદડાં ખરી પડે તે કયા જંગલો તરીકે ઓળખાય છે ? ખરાઉ જંગલો/પાનખર જંગલો લીલા જંગલો સૂકા જંગલો શુષ્ક જંગલો નીચેનામાંથી ક્યાં ક્યાં પ્રદેશોમાં બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે ? દક્ષિણ-પૂર્વ અમેરિકામાં દક્ષિણ ચીન અને દક્ષિણ-પૂર્વ બ્રાઝીલમાં ભારતના ઉત્તર - પૂર્વ પર્વતીય પ્રદેશમાં ઉપરના તમામ નીચેનામાંથી ભૂમધ્ય સાગરનાં જંગલોમાં ખટાશવાળા કયા મુખ્ય ફળોની વનસ્પતિમાં સમાવેશ થતો નથી ? તરબૂચ સંતરા અને દ્રાક્ષ અંજીર ઑલીવ(જૈતુન) ક્યાં જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો છે ? સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો સમશીતોષ્ણ ખરાઉ જંગલો ભૂમધ્ય સાગરનાં જંગલો શંકુદ્રુમનાં જંગલો ક્યાં આવેલું સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે આફ્રિકામાં અમેરિકામાં ચિનમાં ભારતમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ક્યાં રાજ્યના ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં થાય છે ? બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત રણની આબોહવા .......અને શુષ્ક હોય છે. ગરમ ઠંડી ગરમ અને ઠંડી બંને ઉપરના તમામ નીચેનામાંથી રણ પ્રદેશના વિસ્તારમાં કઈ વનસ્પતિ જોવા મળતી નથી ? બોરડી અને થોર શેરડી બાવળ ખીજડી કચ્છના નાના રણમાં જોવા મળતું ક્યુ પ્રાણી વિશ્વમાં અજોડ છે ? સિંહ ઘુડખર હાથી હિપોપોટેમસ સમુદ્રના ઠંડા પ્રવાહો ક્યાંથી ક્યા તરફ વહે છે ? ધ્રુવોથી વિષુવવૃત તરફ વિષુવવૃત થી ધ્રુવો તરફ ધ્રુવોથી કર્કવૃત્ત તરફ કર્કવૃત્તથી ધ્રુવો તરફ પૃથ્વી પરના જે ભાગમાં જીવ સૃષ્ટિ વસેલી છે તેને કયું આવરણ કહે છે ? મૃદાવરણ જીવાવરણ વાતાવરણ જલાવરણ સમુદ્રના ગરમ પ્રવાહો ક્યાંથી ક્યાં તરફ વહે છે ? ધ્રુવોથી કર્કવૃત્ત તરફ કર્કવૃત્તથી ધ્રુવો તરફ ધ્રુવોથી વિષુવવૃત તરફ વિષુવવૃત થી ધ્રુવો તરફ પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ? સાત ત્રણ ચાર બે સૂર્યમંડળના ક્યા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે ? પૃથ્વી મંગળ પ્લુટો ચંદ્ર ક્યા મહાસાગરમાં 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે ? આર્કટિક હિન્દ એટલાન્ટીક પેસિફિક સૂર્યના હાનીકારક કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ ક્યુ આવરણ કરે છે ? જીવાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ પર્યાવરણ ના જુદાં જુદાં ઘટકો શેના વડે એકબીજા સાથે જોડાયેલા છે ? સમુદ્ર સૃષ્ટિથી વનસ્પતિ સૃષ્ટિથી જીવ સૃષ્ટિથી ભૌતિક ચક્રોથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર શું થાય છે ? વાવાઝોડું ભરતી -ઓટ ભૂકંપ સુનામી પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ? મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અવાજ સંભાળવો,સંદેશાવ્યવહાર વગેરે શેને આભારી છે ? વાતાવરણ જલાવરણ જીવાવરણ મૃદાવરણ ક્યા ક્યા દિવસોમાં દરિયામાં મોટી ભરતી આવે છે ? નોમ અને દશમ બારસ અને તેરસ અમાસ અને પૂનમ એકમ અને બીજ પર્યાવરણ કેટલા ઘટકોનું બનેલું છે ? પાંચ બે ચાર ત્રણ પૃથ્વી ઉપરના ઘન પોપડાને શું કહે છે ? જીવાવરણ વાતાવરણ જલાવરણ મૃદાવરણ કચરો ફેંકવો,અતિ સિંચાઈ,જંતુનાશક દવાઓનો ઉપયોગ વગેરેને પરિણામે શુ ઉદ્ભવે છે ? ભૂમિ પ્રદુષણ વાયુ પ્રદુષણ ધ્વની પ્રદુષણ જળપ્રદુષણ પાણી પૃથ્વી સપાટીનો કેટલો વિસ્તાર રોકે છે ? 52% 71% 75% 25% બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 12:25 કલાક 12:30 કલાક 12:15 કલાક 22:25 કલાક આમાંથી કોનો કુદરતી પર્યાવરણમાં સમાવેશ થાય છે ? ચક્રની શોધ પશુપાલન ખેતી પ્રાણી સૃષ્ટિ પૃથ્વી સપાટીનો નીચાણવાળા ભાગને શું કહે છે ? જલાવરણ જીવાવરણ મૃદાવરણ વાતાવરણ પર્યાવરણમાં તમામ ઘટકોમાં કોણ કેન્દ્રસ્થાને છે ? સમુદ્રો વનસ્પતિ સૃષ્ટિ માનવ પશુઓ રસાયણિક ખાતરો,ગટરો,ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર વગેરે શેમાં પરિણામે છે ? ધ્વની પ્રદુષણમાં જળપ્રદુષણમાં વાયુ પ્રદુષણમાં ભૂમિ પ્રદુષણમાં માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદુષણ - આવું કોણે કહ્યું છે ? વિવેકાનંદે ગાંધીજીએ નરેન્દ્ર મોદીએ વિનોબા ભાવેએ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ,જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ ક્યાંથી ઉપલબ્ધ થાય છે ? મૃદાવરણ વાતાવરણ જીવાવરણ જલાવરણ પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે ? ચાર બે ત્રણ પાંચ Time's up