ધોરણ – 7 સંસ્કૃત એકમ કસોટી – 7/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર 'ज्ञान भार: __________ । धर्म साधनम् क्रिया विना बल: तस्य એકપણ નહીં शरीर मधी खलु _____________ । धर्म साधनम् क्रिया विना धर्म असाधनम् એકપણ નહીં सद्दे शक्ति: ________ । सतयुगे कलौ युगे बल तस्य युगे कलौ बुद्धि: यस्य _________ । बलं तस्य बलं नास्ति बल यस्य એકપણ નહીં श्रद्धावान लभते _________ । कार्यम् ज्ञानम् भोजनम् जलम् સાચા મિત્ર ની પરીક્ષા ક્યારે થાય ? સંકટ સમયે સુખની પળોમાં અન્ય મિત્રની તુલના વખતે જાહેર કાર્યક્રમમાં __________ ધર્મ નું પહેલું સાધન છે ? ધ્યાન શરીર ત્યાગ બુધ્ધિ ક્રિયા વગર ________ ભારરૂપ છે ? જ્ઞાન કાર્ય શક્તિ શ્રમ __________ માં સંગઠન માં શક્તિ હોય છે. સતયુગ દ્વાપર યુગ ત્રેતાયુગ કલિયુગ 'गरीयसी' નો અર્થ આપો. ગરીબ ચડિયાતી ખરાબ સારી 'लभते' નો અર્થ આપો. પ્રાપ્ત કરે છે આપે છે હેરાન કરે છે આપેલ તમામ 'सङ्गे' નો અર્થ આપો. સંખ્યા સમૂહમાં જોડે પાસે 'खलु' નો અર્થ આપો. રમત ખેલાડી ખરેખર એકપણ નહીં 'अर्धम ' નો અર્થ આપો. પ્રથમ બીજું ત્રીજું ચોથું Time's up