ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે દ્વારા લે છે પર્ણ દ્વારા પુષ્પ દ્વારા પ્રખંડ દ્વારા મૂળ દ્વારા નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે? વાંસ અમરવેલ જાસુદ મશરૂમ કયુ સજીવ પરોપજીવી નથી? માંકડ જળો મચ્છર માખી નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? બિલાડી નો ટોપ જાસુદ અમરવેલ ગુલાબ અમરવેલ એ નું .............ઉદાહરણ છે પરપોષી સ્વયંપોષી મૃતોપજીવી યજમાન આ વનસ્પતિ અને ફસાવે છે અને આરોગે છે. અમરવેલ જાસુદ ગુલાબ કળશપર્ણ કયા સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે? લીલી વનસ્પતિ મનુષ્ય પરોપજીવીઓ પ્રાણીઓ નીચેના પૈકી કઈ વનસ્પતિ માં હરીતદ્રવ્ય હોય છે? લીલ ફૂગ અમરવેલ મશરૂમ વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્ય ને શું કહે? પર્ણ રંધ્ર રાઈઝોબીયમ હિમોગ્લોબીન હરિત દ્રવ્ય લાઈકેન એ કયા બે સજીવ વચ્ચેનું સહજીવન છે? લીલ અને પ્રજીવ બેટરી અને લીલ ફૂગ અને બેક્ટેરિયા લીલ અને ફૂગ પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તેને શું કહેવાય ? યજમાન પરોપજીવી સ્વાલંબી કુદરતી પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે તેને શું કહેવાય ? પર્ણદ્રવ્ય પર્ણછિદ્ર પર્ણરંધ્ર પર્ણરજ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહેવાય છે ? પોષણદ્રવ્ય બાષ્પીભવન પ્રકાશસંશ્લેષણ બાષ્પોત્સર્જન કોણ તેનો ખોરાક જાતે બનાવી શકતા નથી ? પ્રાણીઓ અને મનુષ્ય મનુષ્ય વનસ્પતિ સજીવ કાર્બોદિતનું સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં કોણ કરે છે ? ઓક્સિજન હરિતદ્રવ્યો પાણી અગ્નિ ફૂગ ના બીજાણુઓ કયાં જોવા મળે છે ? જમીનમાં ભેજમાં પાણીમાં હવામાં શરીર માટે જરૂરી ખોરાક ના ઘટકો ને શું કહેવાય ? પોષક મૂલ્ય પોષકતત્વો ખોરાક વિટામીન્સ ફૂગ વનસ્પતિ માં કયા જોવા મળે છે ? પ્રકાંડ માં પર્ણમાં મૂળમાં શાખાઓ માં અમરવેલ વનસ્પતિ કેવી છે ? પરોપકારી મૃતોપજીવી પરોપજીવી સ્વાલંબી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેથી તે શું કહેવાય ? પરાવલંબી મહેનતી સ્વાવલંબી પોષ્ટિક પાણી અને ખનીજતત્વોનું કોના દ્વારા શોષણ થાય છે ? પર્ણો શાખા મૂળ પ્રકાંડ કોની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે ? પ્રકાશસંશ્લેષણ ખોરાક ઓક્સિજન પાણી હરિતદ્રવ્ય ના હોય અને બીજી વનસ્પતિ દ્વારા પોષણ લે એને શું કહેવાય ? સ્વાલંબી પોષણ પરોપજીવી કુદરતી પરાવલંબી પોષણ પર્ણ માં પર્ણરંધ્ર દ્વારા શું થાય છે ? સંગ્રહ ખોરાક પોષણ વાતવિનિમય બધા સજીવો માટે કોણ ઊર્જાનો અદ્રિતીય સ્ત્રોત છે ? પ્રકાશ સૂર્ય અગ્નિ પાણી વનસ્પતિ બૅકટેરિયાને શું પૂરું પડે છે ? પોષક તત્વો પોષણ મૂલ્ય ખોરાક અને વસવાટ પોષણ વનસ્પતિ જમીન માંથી શેનું શોષણ કરે છે ? ખનીજક્ષારો,પોષકતત્વ પાણી ખોરાક ઑક્સીજન જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને શું કહેવાય ? મૃતજીવી સ્વાલંબી મૃતોપજીવી પરાવલંબી બધા જ સજીવોને શું જોઈએ ? ખોરાક વનસ્પતિ મિનરલ્સ કપડાં અમરવેલ એ શેનું ઉદાહરણ છે ? પરપોષી સ્વયંપોષી સ્વાવલંબી યજમાન પોષકતત્વોને પર્ણ સુધી લઈ જતી નળીઓ ને શું કહે છે ? પર્ણનળી વાહિનીઓ શાખાઓ પર્ણપટલ સજીવોને શરીરના બંધારણ,વૃદ્ધિ,શક્તિ અને જૈવિકક્રિયાઓ માટે શેની જરૂર પડે છે ? વિટામીન્સ ની ખોરાક ની પોષક મૂલ્ય ની પોષકતત્વો ની નાઈટ્રોજન નું પુષ્કળ પ્રમાણમાં શોષણ કોણ કરે છે ? વનસ્પતિ પાક સજીવ પાણી પાણી અને ખનીજતત્વોનું પરિવહન કયા સુધી થાય છે ? મૂળ સુધી પર્ણો સુધી પ્રકાંડ સુધી વનસ્પતિ માં ખોરાક બનાવવાનું કારખાનું કોણ છે ? પર્ણો મૂળ પ્રકાંડ શાખા જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ લે છે તેને શું કહેવાય ? મૃતપોષી પોષણ મૃતજીવી પરોપજીવી લીલ નાઈટ્રોજન,પોટેશિયમ,ને ફૉસ્ફરસ જેવા પોષકતત્વો શેમાં રહેલા છે ? જમીન માં પાણી માં છાણિયા,રાસાયણિક ખાતરમાં બિયારણ માં કોષો શેના વડે જોઈ શકાય છે ? સુક્ષ્મદશૅક યંત્ર હોકાયંત્ર માક્રોષ્કોપ દૂરબીન કોણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે ? પ્રાણીઓ મનુષ્ય સજીવો વનસ્પતિ સજીવો સાથે જીવે ને વસવાટ અને પોષકતત્વોઓ બંનેમાં સહભાગી બને તે સંબધ ને શું કહેવાય ? સહજીવન યજમાન સમજીવન શુભ જીવન બેક્ટેરિયા વનસ્પતિ ને શેનો પુરવઠો પૂરો પડે છે ? ઑક્સીજન નો નાઈટ્રોજન નો કાર્બન ડાયોક્સાઈડ ખોરાક નો વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ કરે છે ? ચરબી કાર્બોદિત સ્ટાર્ચ પોષણ સજીવ શરીર શેનું બનેલું છે ? હાડકાં નું માંસ અને લોહી નું કંકાલ નું નાના નાના કોષ નું વનસ્પતિ વાતાવરણ માંથી કાર્બનડાયોક્સાઈડ મુખ્યત્વે શેના દ્વારા લે છે ? મૂળ શાખા પર્ણ પ્રકાંડ સજીવો દ્વારા ખોરાક લઈને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયાને શું કહેવાય ? પોષણ મૂલ્ય જૈવિકક્રિયા પ્રકાશસંશ્લેષણ કોષકેન્દ્ર ની આસપાસ જેલી જેવુ દ્રવ્ય આવેલું હોય છે તેને શું કહેવાય ? કોષકેન્દ્ર કોષરસપટલ કોષજેલ કોષરસ કયા બૅક્ટેરિયા વાતાવરણનો નાઈટ્રોજન લઈ જરૂરિ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે ? લાઇકેન સજીવ કુદરતી રાઈઝોબિયમ સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય ? સાદું પોષણ સ્વાવલંબી પોષણ પરાવલંબી પોષણ પોષ્ટિક રાઈઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તે દરેક કઠોળમાં કયા રહે છે ? મૂળ માં પ્રકાંડ માં પર્ણ માં બીજ માં તળાવ જળાશયના સ્થિર પાણીમાં વૃદ્ધિ પામતા ચીકણા લીલા સજીવ ને શું કહે છે ? દરીયાઇ જીવ પાણીજન્ય જીવ ફૂગ લીલ જે વનસ્પતિ યજમાન પાસે થી પોષણ લે છે તેને શું કહેવાય ? સ્વાલંબી કુદરતી પરોપજીવી પરાવલંબી કઈ પરોપજીવી વનસ્પતિ ને પીળી,પાતળી દોરી જેવુ પ્રકાંડ હોય છે કળશપર્ણ અમરવેલ જાસૂદ મોગળવેલ પર્ણોમાં રહેલું લીલું રંજકદ્રવ્ય ને શું કહે છે ? લાલદ્રવ્ય સ્વેટદ્રવ્ય પોષણદ્રવ્ય હરીતદ્રવ્ય સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કે છે ? કળશપર્ણ(પિટચેર પ્લાન્ટ) થોર અમરવેલ ગુલાબ કઈ વનસ્પતિ કિટકોને ફસાવે છે ને આરોગે છે ? ગુલાબ જાસૂદ મોગળો કળશપર્ણ સડી ગયેલ વસ્તુ પર રુંવાટી જેવા ધબ્બા દેખાય તેને શું કહેવાય ? લીલ હરિતદ્રવ્ય સડો ફૂગ વનસ્પતિ અને બેક્ટેરિયા નું સહસંબંધ કોના માટે અગત્યનું છે ? પોષણ તત્વો માટે પાક માટે કઠોળ ઉગાડતા ખેડૂતો માટે જમીન માટે કોષ પાતળા આવરણથી આવરિત હોય છે તેને શું કહેવાય ? કોશપટલ કોષ શેલ કોષરસપટલ કોષરસ હરિતદ્રવ્યો દ્વારા ખોરાક સ્વરૂપે શું સંગ્રહ થાય છે ? સૂર્ય ઊર્જા પોષક તત્વો પાણી ઑક્સીજન મોટાભાગની વનસ્પતિ કેવી છે ? પરપોષી કુદરતી સ્વાવલંબી સ્વયંપોષી કાર્બન,હાઇડ્રોજન,અને ઓક્સિજન થી બનતો પદાર્થ કયો છે ? કાર્બોદિત પદાર્થ પોષણયુક્ત પદાર્થ ચરબીયુક્ત પદાર્થ પ્રોટીનયુક્ત પદાર્થ પાણી,કાર્બન ડાયોક્સાઈડ,અને ખનીજતત્વો નો ઉપયોગ કરી કોણ ખોરાક બનાવે છે ? પ્રાણીઓ વનસ્પતિ પક્ષીઓ સજીવો પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણ માંથી કાર્બનડાયોક્સાઈડ લે છે ? વ્રજપત્ર પર્ણરંધ્ર પર્ણશિરા મૂળ મનુષ્ય અને પ્રાણીઓ પોતાના ખોરાક માટે શેના પર આધાર રાખે છે ? સજીવો પ્રાણીઓ વનસ્પતિ જંગલ ફૂગ વનસ્પતિને શું આપે છે ? પોષણ ખોરાક પાણી અને પોષકતત્વ પાણી વનસ્પતિ નાઈટ્રોજન કયાંથી મેળવે છે ? પાણી માંથી પર્ણો દ્વારા ખાતર દ્વારા જમીનમાંથી કિટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ ને સુ કહેવાય પરોપજીવી વનસ્પતિ કિટાહારી વનસ્પતિ કુદરતી વનસ્પતિ સ્વાલંબી વનસ્પતિ દરેક કોષમાં ઘટ્ટ મધ્યમ માં ગોઠવાયેલી રચના ને શું કહે છે ? કોષરસપટલ કોષકેન્દ્ર કોષરસ કોશપટલ પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા પર્ણ સિવાય બીજા કયા લીલા ભાગમાં થાય છે ? વાહિનીઓ નળીઓ માં લીલુંપ્રકાંડ અને તેની શાખાઓ લીલા મૂળ વનસ્પતિ કોના દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઈડ લે છે ? પર્ણના નાના છિદ્રો દ્વારા મૂળ દ્વારા શાખાઓ દ્વારા પ્રકાંડદ્વારા વનસ્પતિ કોનું સંશ્લેષણ કરે છે ? ઓક્સિજન પ્રોટીન ને વિટામિન નું નાઈટ્રોજન કાર્બોદિત નું કયા સજીવો માં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે ? દરીયાઇ જીવ જૈવિક કુદરતી લાઇકેન પ્રાણીઓ અને બિયા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી લેછે માટેતે સગું કહેવાય ? મહેનતી સ્વાવલંબી પોષ્ટિક પરાવલંબી પ્રકાશસંશ્લેષણ દ્વારા શું ઉત્પન્ન થાય છે જે બધા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે ? કાર્બન ડાયોક્સાઈડ પાણી ખોરાક ઓક્સિજન પર્ણને સૂર્યઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરે છે ? હરીતદ્રવ્ય પોષણદ્રવ્ય લાલદ્રવ્ય પાણી અથાણાં,ચામડાં,કપડાં જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય રહેતો શું ઊગે ? લીલ ફૂગ સડો કાટ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખાણીજતત્વો આ શું છે ? વનસ્પતિ ના ઘટકો પ્રાણીઓ ના ઘટકો ખોરાક ના ઘટકો ખોરાક વનસ્પતિ ફૂગ ને શું પૂરું પડે છે ? પોષણ મૂલ્ય પોષક તત્વો ખોરાક ખનીજ તત્વો Time's up