ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ............માં થાય છે જઠર મોટું આંતરડું નાનુ આતરડુ મોં નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે ? કાર્બોદિત પ્રોટીન ચરબી એમિનો એસિડ મુખ ગુહામાં ખોરાક ના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? ચરબી સ્ટાર્ચ વિટામિન પ્રોટીન કયા અવયવ માં પાચક રસો ઉત્પન્ન થતા નથી? જઠરમાં મોટા આંતરડામાં નાના આંતરડામાં લાળ ગ્રંથિમાં અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ચાવવું ચૂસવું પકડીને ગળી જવું વાગોળવું લિપિડ નું સંપૂર્ણ પાચન.......... માં થાય છે. મોટું આંતરડું મોં નાનુ આતરડુ જઠર જીભનું ટેરવું કયો સ્વાદ ઝડપથી પારખે છે? તીખો ગળ્યો ખાટો તૂરો રસાંકુરો ક્યાં આવેલા છે? જઠરમાં અન્નનળી માં નાના આંતરડામાં મોટા આંતરડામાં જઠરમાં અ શંતઃ પાચન થાય છે? સેલ્યુલોઝ ચરબી કાર્બોદિત પ્રોટીન રસાંકુરો પાચિત ખોરાકની સપાટી માં શું કરે છે ? પોષણ વધારો ઘસારો શોષણ પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ કોણ છે ? જઠર હ્રદય ફેફસાં યકૃત મળ મળદ્વાર થી નિકાલ પામે તેને શું કહેવાય ? શરીર શુદ્ધિ મળ વૃદ્ધિ મળત્યાગ મળાશય શુદ્ધિ નાના આંતરડામાંથી સ્ત્રાવ થતાં રસ ને શું કહેવાય ? પાચકરસ આંત્રરસ પિત્તરસ સ્વાદુરસ અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાંક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કોણ કરે છે ? પિત્તાશય મળાશય નાનું આંતરડું મોટું આંતરડું મધમાખી અને હમિંગ બર્ડ કેમાંથી રસ ચૂસે છે ? પર્ણ માંથી ફૂલ માંથી જમીન માંથી વનસ્પતિ માંથી અપાચિત વધેલ ખોરાક કોના દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે ? અન્નધાની કોષકેન્દ્ર આમાશય રસધાની કયા ઘટકો જટિલ હોય છે ? ચરબી પ્રોટીન કાર્બોદિત વિટામિન જઠર નો આકાર કોના જેવો હોય છે ? પાતળા J જેવો જાડો C જેવો પહોળા J જેવો દિલ જેવો સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત શું છે ? ખોરાક અનાજ ઘાસ પાંદડાં મુખગુહાથી શરૂ કરીને મળદ્વારમાં શું અંત પામે છે ? પોષણ પાચન ખોરાક પાણી મુખગુહા,અન્નનળી,જઠર,નાનું આંતરડું,મોટું આંતરડું ને મળદ્વાર આ બધા શેની રચના કરે છે ? લાળગ્રંથિ પાચનમાર્ગ પાચનતંત્ર યકૃત અપાચિત ખોરાક શેમાં રૂપાંતર થાય છે ? મળમાં અખાધ્ય વિટામિનમાં લોહીમાં પ્રોટીનનું પાચન થઈને કેમાં ફેરવાય છે ? ગ્લુકોઝ,શર્કરા પિત્તરસ ફેટીઍસિડ એમીનો ઍસિડ ચરબીનું પાચન થઈને શેમાં ફેરવાય છે ? પિત્તરસ ફેટીઍસિડ,ગ્લિસરોલ એમીનો ઍસિડ ગ્લુકોઝ શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને કયા દાંત કહેવાય ? દુધિયા દાંત કાયમી દાંત પાક્કા દાંત કાચાં દાંત અમુક પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડાં વચ્ચે કોથળી જેવી રચના હોય તેને શું કહેવાય ? અંધાંત્ર જઠર પાચનતંત્ર મોટું આંતરડું અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવધોઁ બહાર કાઢે છે તેને શું કહેવાય નાના પગ ખોટા પગ લાંબા પગ ટૂંકા પગ પિત્તરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ? કાર્બોદિત ચરબી ખોરાક પ્રોટીન બેક્ટેરિયા આપડા ખોરાકમાંથી બચી ગયેલા શકૅરાને તોડીને શું મુક્ત કરે છે ? જીવાણુ લાળ ઍસિડ બેક્ટેરિયા સામાન્ય રીતે આપડા મોંમાં શું આવેલ હોય છે ? બેક્ટેરિયા જીવાણુ ઍસિડ શકૅરા અમીબા ને હલનચલન અને ખોરાક પકડવામાં કોણ મદદ કરે છે ? ટૂંકા પગ કોષકેન્દ્ર અન્નધાની ખોટા પગ કાર્બોદિત,ચરબી,પ્રોટીન,વિટામીન્સ,શું છે ? ખોરાક ના ઘટકો ખોરાક નું મૂલ્ય પોષક તત્વ પોષ્ટિક આહાર કોણ કાર્બોદિત,પ્રોટીન,ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે ? સ્વાદુરસ પિત્તરસ લાળરસ પાચકરસ નાનું બાળક અને અમુક પ્રાણીઓ કોના પર નભે છે ? માતાના દૂધ પર વનસ્પતિ પર ખોરાક પર પાણી પર આપડા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે ? લાળગ્રંથિ જઠર સ્વાદુપિંડ યકૃત ગાય,ભેસ જેવા પ્રાણીઓ ઝડપી ઘાસ ગળીને કયા સંગ્રહે છે ? પિત્તાશય આમાશય નાનું આંતરડું મોટું આંતરડું લાળગ્રંથિ,યકૃત,સ્વાદપિંડ શેનો સ્ત્રાવ કરે છે ? વિવિધ પાચકરસોનો લોહીનો વિટામિનનો કાર્બોદિતનો શોષાયેલો ખોરાક કોના દ્વારા શરીર ના વિવિધ અંગો સુધી પોહોંચે છે ? રુધિરવાહિનીઓ અન્નનળી રુધિરકેશિકાઓ પાચકરસો ખોરાક જુદા જુદા ભાગમાંથી પસાર થાય ત્યારે તેનું શું થાય છે ? મૂલ્ય ઘટાડો વધારો પાચન જીભ પર શું આવેલું હોય છે તેનાથી આપડે સ્વાદની પરખ કરીએ છે ? લાળ સ્વાદપીંડ લાળરસ રસાંકુરો પ્રાણીઓ ને કોણ ગળી જાય છે ? મગર સિંહ અજગર રિછ પાચનમાર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને શું રચે છે ? યકૃતને પાચનતંત્ર પાચનનળી લાળગ્રંથિને સ્ટાર્ચ જેવા કાર્બોદિતનું પાચન કયા શરૂ થાય છે ? જઠરમાં મુખગુહામાં મોટા આંતરડામાં નાના આંતરડામાં લાળગ્રંથિઓ,યકૃત,સ્વાદુપિંડ,જઠરની દીવાલ અને નાના આતંરડાંની દીવાલ કોનો સ્ત્રાવ કરે છે ? પોષકરસનો આમરસનો પાચકરસોનો પિત્તરસનો પાચિત ખોરાક રુધિરવાહિનીમાંથી પસાર થાય તેને શું કહેવાય ? અભિશોષણ કે શોષણ પોષણ રુધિરકેશિકા સંગ્રહ વગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા કેના પાચન માં મદદ કરે છે ? અનાજ સેલ્યુલોઝ ચરબી પાચકરસ નાનું આંતરડું કેટલાં મીટર લાંબુ હોય છે ? 7 4.5 7.5 8.5 સ્ટાર્ચનું સરળ શકૅરા માં કોણ રૂપાંતર કરે છે ? પેઢા દાંત લાળ જીભ નાના આંતરડાંની દીવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવધોઁ જોવા મળે છે તેને શું કહેવાય ? પાચકરસો સ્વાદુરસ રસાંકુરો પિત્તરસ જઠર ની અંદર ની દીવાલ શ્લેષ્મ,હાઈડ્રોક્લોરિક,ઍસિડ અને પાચકરસોનું શું કરે છે ? વહન સ્ત્રાવ શોષણ પોષણ પાચકરસો કોને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે ? પ્રોટીનને ખોરાકને કાર્બોદિતને ચરબી મોટા આંતરડાંની લંબાઈ કેટલી હોય છે ? 2 1.5 2.5 જે ખોરાક અપાચિત અને વણશોષાયેલો છે તે ક્યાં જાય છે ? મોટા આંતરડામાં નાના આંતરડામાં પિત્તાશય સ્વાદુપિંડ મોં થી ગળેલો ખોરાક કયાથી થઈને આગળ વધે છે ? શ્વાસનળી અન્નનળીમાંથી ફેફસાં જઠર યકૃત કેનો સ્ત્રાવ કરે છે ? પિત્તરસ લાળ મધુરરસ પાચકરસ મુખગુહા ના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ કોણ છે ? અન્નનળી જીભ લાળગ્રંથિ પેઢા અંતઃગ્રહણ,પાચન,શોષણ,સ્વાંગીકરણ,મળત્યાગ કયા પ્રક્રિયા ના ભાગ છે ? પોષણ શોષણ પાચનક્રિયા પાચનતંત્ર પિત્તરસ કયા સંગ્રહાયેલ હોય છે ? સ્વાદુપિંડ યકૃતમાં પિત્તાશયમાં જઠરમાં પ્રાણીઓના અર્ધપાચિત ખોરાક ને શું કહેવાય ? ક્ષાર પિત્તરસ આમરસ વાગોળ આપણે ખોરાક શેના વડે લઈએ છે ? હાથથી પેટ થી દાંત થી મોં વડે મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ જે જઠરની નીચે આવેલી છે એ કઈ ? મોટું આંતરડું પિત્તાશય જઠર સ્વાદુપિંડ અન્નધાનીમાં પાચકરસ દ્વારા ખોરાક સરળ પદાર્થમાં ફેરવાય ને શેમાં શોષણ પામે છે ? પાચકરસમાં અપાચિત ખોરાકમાં પાચિત ખોરાકમાં પિત્તરસમાં કાર્બોદિતોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે ? ઍસિડ એમીનો ઍસિડ ગ્લુકોઝ,શર્કરા પિત્તરસ અપાચિત ખોરાકમાંથી બાકી રહેલો કચરો કયા જાય છે ? મળાશય પિત્તાશય સ્વાદુપિંડ નાના આંતરડામાં કોની સપાટીની નજીક પાતળી અને નાની રુધિરકેશિકાઓનું જાળું જોવા મળે છે ? પિત્તાશય સ્વાદુપિંડ મોટું આંતરડું રસાંકુરો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે ? કાર્બોદિત પાચન શોષણ વહન અમીબા સૂક્ષ્મજીવોને આરોગે છે જે ક્યાં જઈ ફસાય છે ? અન્નધાની અન્નધાની પાચનતંત્ર કોષકેન્દ્ર પાચકરસો કયા ઘટકનું સરળ ઘટકમાં રૂપાંતર કરે છે ? ખોરાકના ઘટક પાચકઘટક જટિલ ઘટક સરળઘટક મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું શું નથી કરી શકતા ? સંગ્રહ પોષણ શોષણ પાચન સ્વાદુરસ કેમાં સ્ત્રાવ કરે છે ? નાના આંતરડામાં યકૃતમાં સ્વાદુપિંડમાં મોટા આંતરડામાં અન્નનળી કયા થઈને છાતીમાં પ્રવેશે છે ? જઠરમાં શ્વાસનળી માંથી લાળગ્રંથિ માંથી ગળામાં નાનું આંતરડું કોની પાસે થી સ્ત્રાવ મેળવે છે ? જઠર યકૃત ને સ્વાદુપિંડ પિત્તાશય મોટું આંતરડું વાગોળ નાના ગોળકોના સ્વરૂપે મોંમાં પાછો આવે જે પ્રાણીઓ ચાવે તેને શું કહેવાય ? વાગોળવું ચાવવું પાચકરસ સેલ્યુલોઝ પ્રોટીનનું પાચન કયા શરૂ થાય છે ? નાના આંતરડામાં મોટા આંતરડામાં યકૃતમાં જઠરમાં શોષાયેલો ખોરાક શરીરમાટે જરૂરિ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને શું કહેવાય ? અંતઃ ગ્રહણ સોલ્યુસન સ્વાંગીકરણ પોષણ યકૃતમાંથી કયો રસ સ્ત્રાવ થાય છે ? પિત્તરસ સ્વાદુરસ પાચકરસ આંત્રરસ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે ? ચાવવું શોષણ ગ્રહણ અંતઃ ગ્રહણ મોટુંઆંતરડું એ નાના આંતરડાં કરતા કેવું હોય છે ? લાંબુ પહોળું પહોળું ને ટૂંકું લાંબુ અને જાડું કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને કોણ ખાય છે ? ડોલ્ફિન તારામાછલી વ્હીલ માછલી ઓકટોપસ જઠરની અંદરની દીવાલને રક્ષણ કોણ આપે છે ? પાચકરસ ઍસિડ બેક્ટેરિયા શ્લેષ્મ તળાવ ના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ કોણ છે ? દેડકો માછલી અમીબા અળશિયું કયો ખોરાક શરીર ટકાવી રાખવા,વૃદ્ધિ અને કોષોના બહુગુણન માટે વપરાય છે ? પાચિત ખોરાક શોષિત ખોરાક અપાચિત ખોરાક પોષિત ખોરાક ચેપ,ફૂડ પોઈઝનિગ અથવા તો અપચા ને કારણે શું થાય છે ? અપચો તાવ પિત્તવાયુ ઝાડા Time's up