ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચિરું કયા દેશનું પ્રાણી છે? ઓસ્ટ્રેલિયા તિબેટ ભારત ન્યુઝીલેન્ડ ઉના રેસા શાના બનેલા હોય છે? ચરબી રેશમ પ્રોટીન કાર્બોદિત મુગા એ શેની જાત છે? ઊનની શણ ની ઘેટાની રેશમની ટશર એ શેની જાત છે? ઊન રેશમ સુતર શણ રેશમ મેળવવા માટે રેશમના કીડા ને ઉછેરવાના ઉદ્યોગ ને શું કહે છે? સેરીકલ્ચર એપીકલ્ચર મોરી કલ્ચર સિલ્વર કલ્ચર કયા પ્રાણીનું ઊન તિબેટ અને લદાખમાં પ્રચલિત છે? યાક ઘેટા બકરા લામા રેશમનો કીડો ઈયર બીજા કયા નામે ઓળખાય છે ? કોશેટો ડીમ્ભ પ્યુપા નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય એવી વાસ આવે છે? ઊન નાયલોન સુતર શણ ઊન કયા પ્રાણીઓના વાળ માંથી મળે છે? યાક તમામ બકરી ઘેટાં રેશમના પતંગિયાની જીવન ચક્ર ની ઈંડા પછીની અવસ્થા કઈ છે? પ્યુપા ટેડ પોલ ડીમ્ભ કોશેટો ગાલીચા બનાવવા માટેનું ઊન કઈ પ્રજાતિના ઘેટાં આપે છે ? મારવાડી નાલી પાટનવાડી લોહી ઘેટાં ના શરીરમાં કેટલા પ્રકારના વાળ હોય છે ? ચાર ત્રણ પાંચ બે લાંબા રેસાઓમાંથી કોના માટે ઊન તૈયાર થાય છે ? હોઝયરી માટે સ્વેટર માટે શાલ માટે મફલર માટે રેશમના તાર શેના બનેલા હોય છે ? સ્ટીલના પ્રોટીનના ચરબીના વિટામિન ના સારી ગુણવત્તાવાળું ઊન કયા પ્રદેશમાં મળે છે ? કાશ્મીર હિમાચલપ્રદેશ ગુજરાત રાજસ્થાન ,પંજાબ સામાન્ય રેશમનો કીડો કયો છે ? મલબેરી રેશમકીડો મુગા ટશર કોસા ઊંટના શરીરના વાળનો શેમાં ઉપયોગ થાય છે ? ઊન દોરા રેશમીશાલ કાપડ રેશમનો નરમ તાંતણો કેના જેટલો મજબૂત હોય છે ? લોખંડ ધાતુ સ્ટીલના તાર લાકડાં તિબેટ અને લદાખમાં કયા પ્રાણીનું ઊન પ્રચલિત છે ? યાંક ઘેટાં બકરી ઊંટ ઘેટાંનું ઉપરનું સ્તર શેનું બનેલ હોય છે ? પાતળી ચામડીનું જાડીચામડી નું નરમ કોષનું મૃતકોષોનું રિલિંગ પ્રક્રિયા પછી તારને શું કરવામાં આવે છે વણાટ કાંતવા સીધા વીંટાળવાનું વર્ગીકરણની કરવામાં કયા બેક્ટેરિયાનો ચેપ લાગે છે ? સૉર્ટર્સ એન્થ્રેક્સ ફૂગ કોરિનબેક્ટેર તાર કાઢ્યા પછી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ? કાંતવા ની ક્રિયા વણાટ ક્રિયા સેરીકલ્ચર રેશમની રીલિંગ પ્રક્રિયા કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની અવસ્થામાં આવે છે તેને શું કહેવાય ? કોશેટો પ્યુપા વિકસિત વૃદ્ધિ અવસ્થા ઘેટાંને પાતળા ને સુંવાળા વાળ કયા આવેલા હોય છે ? કાન પાસે ચામડીની નજીક પેટ પાસે માથા ના ભાગે રેશમના કિડાઓ શેનું નિર્માણ કરે છે ? રેશમી વાળ રુવાંટી રેશમના રેસા રેશમી કાપડ શું મેળવવા માટે ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે ? રેશમ રેશમના કીડા પતંગિયા રેશમના તાર કાંતવાથી રેશમના તારમાંથી શું મળે છે ? રેશમના દોરા રેશમ નું કાપડ રેશમ ના કીડા ઊન સુંવાળા વાળ ધરાવતા ઘેટાંની પિતૃ પસંદગીની ક્રિયાને શું કહે છે ? પસંદગી મેળો યોગ્ય પસંદગી પૂર્ણ સંવર્ધન પસંદગીલક્ષી સંવર્ધન ઘસવાની પ્રક્રિયા પછી શું કરવામાં આવે છે ? સુકવણી વર્ગીકરણ મેળવણી સીધા કરવામાં કેટરપિલર રેશમના તાર વડે પોતાને ઢાંકીને શેમાં રૂપાંતરિત થાય છે ? રેશમમાં કિડામાં કોશેટો પ્યુપા દક્ષિણ અમેરિકામાં જોવા મળતા કયા પ્રાણીઓ પણ ઊન આપે છે ? યાંક લામા અને અલ્પાકા ઘેટાં બકરી નાના નાના રુવાંટીવાળા તંતુઓને શું કહે છે ? તાંતણા દોરા બર ઊન વણકરો રેશમના દોરામાંથી શું બનાવે છે ? રેશમની શાલ રેશમના રમકડાં રેશમનું વસ્ત્ર રેશમ ના તાર ઘેટાંઓના શરીરમાંથી પાતળી ચામડી સહિત રુવાંટી ઉતારવાની ક્રિયા ને શું કહે છે ? વર્ગીકરણ કાતરણી હજામત ઘસારો બાખરવાલ પ્રજાતિ ના ઊનમાંથી શું બનાવાય છે ? શાલ સ્વેટર મોજાં ગાલીચા ઊનની કઈ પ્રક્રિયા જોખમી છે ? વર્ગીકારણ રંગવાની ક્રિયા ઘસવાની ક્રિયા વીંટાળવાની ક્રિયા ઘેટું કેવું પ્રાણી છે ? માંસાહારી મિશ્રાહારી શાકાહારી પાલતુ ઘસવાની અને સુકવણીની પ્રક્રિયા પછીવાળનું શું કરવામાં આવે છે ? રંગવામાં આવે સીધા કરાય છે વીંટાળવામાં આવે વણાઈ છે કોશેટોમાંથી વિકાસ પામીને કેટરપિલર શેમાં રૂપાંતર પામે છે ? મોટા કીડામાં પતંગિયા માં પુખ્ત કિડામાં મોટા કેટરપિલરમાં રેશમના કીડાઓને બીજું શું કહે છે ? કેટરપિલર પ્યુપા કોશેટો મલબેરી ઘેટાં અને યાંકની રુવાંટીમાંથી શું મળે છે ? રેસા ઊન દૂધ કાપડ કયા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે ? લાંબા રેસાઓને જાડા રેસાઓને ટુંકા રેસાઓને મોટા રેસાઓને શું કરવાથી કોશેટોમાંથી રેશમના તાર અલગ પડે છે ? પલાળવાથી સુકાવવાથી તડકા,પાણીમાં ઉકાળવાથી ઘસવાથી ઉત્તરપ્રદેશ હિમાચલપ્રદેશ માં કયા રંગનું ઊન મળે છે ? લાલ મરુન કથ્થઈ પીળું કેટરપિલર કેના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે ? રેશમ ચરબી પ્રોટીન કાર્બોદિત ઘેટાંઓ ને શા માટે પાળવામાં આવે છે ? દૂધ માટે માંસ માટે ઈંડા માટે ઊન ના ઉત્પાદન માટે સામાન્ય રીતે કઈ ઋતુમાં ઘેટાંના વાળ કાપવામાં આવે છે ? ઠંડીમાં ચોમાસમાં ગરમીમાં વસંતમાં કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન કેવું હોય છે ? પાતળું જાડું રેશમી સુંવાળું ઊન તથા રેશમ કયાથી પ્રાપ્ત થાય છે ? પ્રાણીઓ માંથી વનસ્પતિ માંથી ફૂલ માંથી કાપડ માંથી રેશમના કીડાના કોશેટોમાંથી શું મળે છે ? ઊન દોરા રેસમના રેસા રુવાંટી વાળમાંથી ધૂળ,માટી,ચીકાશ,મેલ કાઢવાની પ્રક્રિયાને શું કહે છે ? ઘસવાની રગડવાની ધોવાની નિચોવાની સેરિકલ્ચર શું છે ? રેશમનું કાપડ કિડાનું રહેણાક રેશમના કીડાનો ખોરાક રેશમના કીડાનો ઉછેર મોજાં,ગંજી જેવા હોઝિયરી માટે ગુજરાતના કઈ જાતિના ઘેટાંનું ઊન વપરાય છે ? પાટનવાદી નલી બુશાયર મારવાડી ઊન બનાવવા માટે રેસા કોણ પૂરા પડે છે ? બરછટ વાળ ટુંકા વાળ પાતળા વાળ જાડા વાળ કયા કીડામાંથી મળતો રેશમનો તાર મુલાયમ,ચમકદાર,લચીલુ અને રંગી શકાય છે ? કોસા મલબેરી રેશમકીડો મુગા ટશર અંગોરા બકરી કયા પ્રદેશમાં જોવા મળે છે ? જમીની પ્રદેશ રેતાળ પ્રદેશ પહાડી પ્રદેશ દરિયાઈ પ્રદેશ એક પ્રકારનું ઊન જે અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે ? રેશમ મોહેર ઊન પાતળું ઊન ઘેટાં ને દાઢીના ભાગે કેવા વાળ હોય છે ? બરછટ સુંવાળા પાતળા જાડા કાતરની,ઘસવાની પ્રક્રિયા,વર્ગીકરણ,બરને સૂકવવાની ક્રિયા,રંગવાની ક્રિયા,વીંટાળવાની ક્રિયા શું છે ? વાળ બનાવાની ક્રિયા રેસા બનાવાની ક્રિયા રુવાંટી ઉતારવાની ક્રિયા ઊન બનાવવાની પ્રક્રિયા રેશમના કિડાઓના ઉછેર ને શું કહે છે ? રેશમ સંવર્ધન ઉછેર કેન્દ્ર સંવર્ધન સેરિકલ્ચર ટશર,મૂગા,કોસા,વગેરે શેના પ્રકાર છે ? કીડાના કોશેટોના તાર ના રેશમના તારના કીડા કેટરપિલર ના ઢાકવા ના આવરણ ને શું કહે છે ? કોશેટો પ્યુપા કોકિન ઢાંકણ ઘેટાં બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કેવા રંગ ના હોય છે ? લાલ,સફેદ પીળા,કાળા કાળા,સફેદ કથ્થઈ,સફેદ,કાળા રેશમના કિડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો કેવો વ્યવસાય છે ? સંસ્કારી કુદરતી અતિ પ્રાચીન નવો Time's up