ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર અજય અને તેના મિત્રો પીકનીક પર જાય છે, અજય નાસ્તામાં થોડી અલગ અલગ વસ્તુઓ લે છે. જેવી કે લીંબુ સરબત, સંતરાનો રસ, દહીં, આમળાં વગેરે..., ત્યારે તેના મિત્રો કહે છે તું તો એવી બધી વસ્તુ લાવ્યો છે જે સ્વાદમાં ખાટી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જણાવો કે સ્વાદમાં ખાટા હોય તેવા પદાર્થોની પ્રકૃતિ કેવી હોય છે ? બેઝિક એસિડિક તટસ્થ એસિડિક અને બેઝિક બન્ને બેઝિક પ્રકૃતિ ધરાવતા પદાર્થો સ્વાદે કેવા હોય છે ? ખાટા ગળ્યા કડવા તૂરા બુઝો એક પ્રવૃત્તિ કરે છે, તે અલગ અલગ પદાર્થો એસિડિક છે કે બેઝિક તે જાણવા તે દ્રાવણમાં કઈક ઉમેરે છે જેથી દ્રાવણનો રંગ બદલાય જાય છે. તો બાળમિત્રો તમે જણાવશો કે તેને નીચેનામાંથી શું એવું દ્રાવણમાં ઉમેર્યું હશે કે જેથી દ્રાવણનો રંગ બદલાય ગયો હશે ? એસિડ બેઇઝ ઉપરના તમામ સૂચક કુદરતી સૂચક નીચેનામાંથી કયો નથી ? હળદર જાસૂદની પાંદડીઓ લિટમસ ફિનોલ્ફથેલિન સાઈટ્રિક એસિડ શેમાં જોવા નહીં મળે ? પપૈયામા નારગીમાં લીંબુમાં આંબળાંમા મિલ્ક ઓફ મેગ્નેશિયા કેવી પ્રકૃતિ ધરાવે છે ? એસિડિક બેઝિક તટસ્થ એક પણ નહીં આ વનસ્પતિ કંઈ છે અને તેનો ઉપયોગ જણાવો. થોર, લિટમસપત્ર બનાવવા બાવળ, કાગળ બનાવા ટીમરું, બીડી બનવવા લાઈકેન, લિટમસપત્ર બનાવવા વિનેગર કે જે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે તો તેની પ્રકૃતિ જણાવો. બેઝિક એસિડિક તટસ્થ બેઝિક અને એસિડિક બુઝો, પહેલીને કહે છે કે જો લાલ લિટમસ ભૂરું બને તો તે પદાર્થ..... પ્રકૃતિ ધરાવે. એસિડિક બેઝિક ઉપરના બંને તટસ્થ એવા દ્રાવણો કે જેના પર લાલ કે ભૂરા લિટમસપત્ર પર કંઈ પણ અસર થતી નથી તેવા દ્રાવણોને શું કહેવાય. એસિડિક બેઝિક ઉપરના બંને તટસ્થ હળદરપત્ર ક્યાં લિટમસપત્ર તરીકે વર્તે છે ? લાલ ભૂરા ઉપરના બંને એક પણ નહીં તટસ્થિકરણની પ્રક્રિયા ઓળખો. A.એસિડ + એસિડ ---> બેઇઝ + પાણી B.એસિડ + બેઇઝ ---> ક્ષાર + પાણી C.બેઇઝ + એસિડ ---> ક્ષાર + પાણી D. B અને C બંને બુઝાના પપ્પાને અપચો થયો છે. -બાળમિત્રો તમે બુઝાને પ્રતિઍસિડ તરીકે શું લાવવાની સલાહ આપશો ? મિલ્ક ઓફ મેગ્નેશિયા મેગ્નેશિયમ હાઇડ્રોકસાઈડ ઉપરના બંને એક પણ નહીં પહેલીને લાલ કીડી ચટકો ભરી ગઈ છે. - તો તમે જણાવશો કે તેના શરીરમાં કયો એસિડ દાખલ થયો હશે ? લેક્ટિક એસિડ ઓક્ઝેલિક એસિડ ફોર્મિક એસિડ ટાર્ટરિક એસિડ HCl નું નામ જણાવો. હાઇડ્રોજન હાઈડ્રોક્લોરિક એસિડ ક્લોરીન હાઇડ્રોજન એસિડ બુઝાનું ખેતર બેઝિક પ્રકૃતિનું થઈ ગયું છે તો તમે તેના ખેતરમાં શું ઉમેરવાની સલાહ આપશો ? કાર્બનિક દ્રવ્ય CaO CaOH NaOH HCl + NaOH ---> ......... + H2O NaCO NaCa NaCl NaOH આપણા શરીરમાં રહેલી ચરબી કયો એસિડ ધરાવે છે ? ફેટિએસિડ એસિટીક એસિડ ઉપરના બંને HCl આ વિધાન કઈ પ્રક્રિયાનું છે ? નિર્જલીકરણ તટસ્થીકરણ હાઈડ્રેશન ફ્રાશ પદ્ધતિ કેલેમાઈન દ્રાવણ શું ધરાવે છે ? ઝિંક સલફેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક ઝિંક કાર્બોનેટ ફેક્ટરીમાંથી નીકળતા કચરાને કયા પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવામાં આવે છે ? રાસાયણિક પદાર્થો બેઝિક પદાર્થો કેલ્શિયમ કાર્બનિક દ્રવ્યો બેકિંગ સોડા સ્વાદે કેવો હોય છે ? ખાટો તૂરો મીઠો કડવો મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ શેમાંથી મળે છે ? પાણી દૂધ ઍસિડ મિલ્ક ઓફ મેગ્નેશિયા તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય તેને શું કહે છે ? ક્ષાર ઍસિડ બેઈઝ ઉષ્મા વધુ પડતો ઍસિડ જઠરમાં ભેગો થાય તો શું થાય છે ? પેટ નો દુખાવો અપચો ઍસિડિટી ઉલ્ટી ઍસિડની અસર દૂર કરવા બેકિંગસોડા અથવા કયા દ્રાવણ ને ઘસવું જોઈએ ? પાણી ક્ષાર કેલેમાઈન બેઈઝ ફેક્ટરીમાંથી નીકળતો કચરો કેવો હોય છે ? ઍસિડિક બેઝિક કુદરતી રાસાયણિક કાગળની પટ્ટીઓના સ્વરૂપે મળતા લિટમસ ને શું કહે છે ? લિટમસપટ્ટી લિટમસપત્ર લિટમસ કાગળ લિટમસ દોરી કેવા પાણીમાં લિટમસનો રંગ જાંબુડિયો હોય છે ? સાદા પાણીમાં ખારા પાણીમાં નિસ્યંદિત પાણીમાં મીઠા પાણીમાં દહી,લીંબુનો રસ,નારંગીનો રસ,વિનેગર સ્વાદમાં કેવા હોય છે ? ખાટા તૂરા મીઠા કડવા તૂરા પદાર્થોનો ગુણધર્મ કેવો હોય છે ? બેઈઝ એસિડિક સાઈટ્રિક બેઝિક લિટમસ ને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે ? ભૂરો લાલ કાળો લીલો ઓક્ઝેલિક ઍસિડ કેમાંથી મળે છે ? પાલક કેલા ભીંડા મૂળા ખાટા પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ શું હોય છે ? સાઈટ્રિક બેઈઝ એસિડિક ફોમિઁક કયા બે પદાર્થો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે ? પાણી તથા ક્ષાર ઍસિડ તથા બેઈઝ ઍસિડ તથા પાણી ક્ષાર તથા બેઈઝ પદાર્થ એસિડિક કે બેઝિક છે તે જાણવા ક્યાં ખાસ પદાર્થનો ઉપયોગ કરાય છે ? સૂચક અસૂચક કેલ્શિયમ સાઈટ્રિક ઍસિડ શબ્દની ઉત્પતિ લેટિનના કયા શબ્દ પરથી મળે છે ? કેશિયર એવિયર બીસીયર એસિયર શરીરના વ્યક્તિગત ગુણો જેવાકે રંગ,રૂપ,ઊંચાઈ,આંખોનો રંગ વગેરેને કોણ નિયંત્રિત કરે છે ? DNA NA RNA MNA આપડા જઠરમાં કયું ઍસિડ હોય છે ? હાઈડ્રોક્લોરિક સોડિયમ સાઈટ્રિક ઍસિટિક આપડા શરીરમાં રહેલા પ્રોટીન શેના બનેલા હોય છે ? સાઈટ્રિક ઍસિડ એમીનો ઍસિડના હાઈડ્રોક્લોરિક ઍસિડ લેક્ટિક ઍસિડ તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા પદાર્થ ઉત્પન્ન થાય ? ક્ષાર,ઍસિડ,પાણી પાણી,ઉષ્મા,ઍસિડ પાણી,ક્ષાર,ઉષ્મા ઍસિડ,બેઈઝ પદાર્થનો ખાટો સ્વાદ શેના લીધે હોય છે ? ક્ષાર ઉષ્મા પાણી ઍસિડ બેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને કોની મદદ થી વાંચી શકાશે ? બીટના તાજા ટુકડાથી ઍસિડ થી હળદર થી લિટમસ થી વધુ પડતાં ઍસિડની અસરનું તટસ્થીકરણકોણ કરે છે ? સોડિયમ હાઈડ્રોક્લોરિક મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ વરસાદમાં વધુ માત્રમાં ઍસિડ ભળે તો શું કહેવાય ? અકુદરતી વર્ષા કુદરતી વર્ષા ઍસિડ વર્ષા રાસાયણિક વર્ષા જમીન વધારે બેઝિક હોય તો શું ઉમેરવું પડે ? પાણી મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ કાર્બનિક દ્રવ્યો કેલ્શિયમ એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ ના બદલી શકે તેને શું કહે છે ? તટસ્થ રાસાયણિક કુદરતી અકુદરતી હળદર કેવું સૂચક છે ? રાસાયણિક કુદરતી પ્રાકૃતિક અકુદરતી આંબલી,દ્રાક્ષ,કાચી કેરીમાં કયો ઍસિડ હોય છે ? ટાર્ટરિક ઍસિડ એમીનો ઍસિડના સાઈટ્રિક ઍસિડ લેક્ટિક ઍસિડ આપણા શરીરમાં કોણ ઍસિડ ધરાવે છે ? જઠર સ્વાદુપિંડ બધા જ કોષો નાનું આતરડું રસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને કેવી બનાવે છે ? ઍસિડિક ફળદ્રુપ બંજર ઉપજાવ કયું સૂચક એસીડીક દ્રાવણને ઘેરા ગુલાબી અને બેઝિક દ્રાવણને લીલા રંગ નું બનાવે છે ? લિટમસ જાસૂદ ના ફૂલ નું હળદર કોફી ઍસિડ તથા બેઈઝ કુદરતી રીતે કયો ગુણધર્મ ધરાવે છે ? સાઈત્રિક બેઝિક પ્રાકૃતિક ક્ષારણનો પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ ને સોડિયમ હાઈડ્રોક્સાઈડ શેમાં રહેલ હોય છે ? ચુનામાં મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં સાબુમાં કીડીના ડંખમાં નીચેના માંથી કોણ બેઈઝ નથી ? ઓક્ઝેલિક એસિડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ એમોનિયમ હાઈડ્રોક્સાઈડ કાંચ સાફ કરવાના પ્રવાહી માં કયો બેઈઝ હોય છે ? લેક્ટિક ઍસિડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ એમોનિયમ હાઈડ્રોક્સાઈડ જે પદાર્થોના સ્વાદ તૂરા અને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા હોય એને શું કહેવાય ? એસિડિક સાઈટ્રિક બેઈઝ એસિડ મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં શું કરે છે ? ઘટાડો ઠંડક નુકશાન વધારો લિટમસ ને જ્યારે ઍસીડીક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે ? પીળો ભૂરો જાંબુડિયો લાલ તટસ્થીકરણ માં વપરાતો એક સૂચક કયો છે ? ફીનોલ્ફથેલિન લિટમસ કોફી હળદર સફેદ કાગળ પર કોના વડે લખાણ લખતા લખાણ વાંચી શકાશે નહીં ? પેન હળદર ના દ્રાવણ બીટ બેકિંગસોડા ના દ્રાવણ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે ? હળદર લિટમસ જાંબુ જાસુદ આપડા શરીરમાં કોણ ફેટીઍસિડ ધરાવે છે ? પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામીન્સ લિટમસ કઈ વનસ્પતિ માંથી પ્રાપ્ત થાય છે ? એલોવીરા હળદર લાઈકેન થોર ડી ઑક્સીરિબોન્યુક્લિક ઍસિડ નું ટુંકુ નામ શું છે ? DOR DO DNA ઍસિડક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું શું કરે છે ? રાસાયણિક તટસ્થીકરણ વિમુક્ત પ્રકૃતીકરણ અપચાથી મુક્ત થવા આપણે કયો ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મૅગ્નેશિયા લઈએ છે ? એન્ટાસિડ ઍસિડ સોડિયમ મિલ્ક ખાટા પદાર્થોમાં રહેલો ઍસિડ કેવો હોય છે ? કુદરતી અકુદરતી રાસાયણિક અરાસાયણિક ઍસીડીક કે બેઝિક પ્રકૃતિ ના ધરાવતા હોય તેને શું કહે છે ? કુદરતી અકુદરતી રાસાયણિક તટસ્થ તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા શું ઉત્પન્ન થાય છે ? ઍસિડ પાણી ઉષ્મા ક્ષાર ઍસિટિક,ફોમિઁક,સાઈટ્રિક,લેક્ટિક એસ્કોબિક,ટાર્ટરિક વગેરે શું છે ? અકુદરતી એસિડ રાસાયણિક એસિડ પ્રાકૃતિક એસિડ કુદરતી એસિડ વધુ પડતી ઍસિડિક જમીન માં શું ઉમેરવામાં આવે છે ? કેલ્શિયમ કિવક લાઈમ,સ્લેક્ડ લાઈમ પાણી મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ ભૂરા રંગનું લિટમસપત્રને દ્રાવણમાં ડૂબાડતાં તે ભૂરા રંગનું જ રહે તો દ્રાવણ ની પ્રકૃતિ કઈ છે ? બેઝિક તટસ્થ ઍસિડિક કુદરતી ચુનાના નિતર્યા પાણીમાં કયું બેઈઝ હોય છે ? હાઈડ્રોક્લોરિક કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ HcI + NAOH =NACI + H2O શેનું ઉદાહરણ છે ? ક્ષાર એસીડ સૂચકો તટસ્થીકરણ સૂચકને એસિડિક કે બેઝિકપદાર્થ ના દ્રાવણમાં નાખવામાં આવેતો શું થાય ? નુકશાન થાય રંગ બદલાય તૂટી જાય બગડી જાય કીડી કરડે ત્યારે કયું ઍસિડ આપડા શરીરમાં દાખલ કરે છે ? સાઈટ્રિક ઍસિડ ફોમિક ઍસિડ લેક્ટિક ઍસિડ ઍસિટિક ઍસિડ ઍસિડ મુક્ત કરી જમીનને કુદરતી રીતે તટસ્થ કોણ કરે છે ? કેલ્શિયમ ઝિંક સલફેટ કેલેમાઈન કાર્બનિક દ્રવ્યો દહીંની અંદર કયું ઍસિડ રહેલું છે ? એમીનો ઍસિડના સાઈટ્રિક ઍસિડ લેક્ટિક ઍસિડ ટાર્ટરિક ઍસિડ Time's up