ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર પૂજાના શિક્ષક તેને એક પ્રશ્ન પૂછે છે. જો હું ચોકના બે ટુકડા કરું તો કેવો ફેરફાર થયો કહેવાય? રાસાયણિક ભૌતિક ઉપર માંથી એક પણ નહીં રાસાયણિક અને ભૌતિક બંને ફેરફારો થયા કહેવાય અલ્પેશ એક વાક્ય બોલે છે "પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને........... કહે છે." રાસાયણિક ગુણધર્મો ભૌતિક ફેરફાર ભૌતિક ગુણધર્મો રાસાયણિક ફેરફારો ક્યા ફેરફારોમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી ? રાસાયણિક ભૌતિક ઉપરના તમામ ઉપર માંથી એક પણ નહીં મનીષ નવી સાઇકલ લાવે છે. આ સાઇકલને તે ભેજવાળા ખુલ્લા વાતાવરણમાં મૂકે છે, તો થોડા દિવસ પછી તેની નવી સાઇકલ માં લોખંડ ની સપાટી પર કથ્થાઈ રંગનું પડ જોવા મળે છે આ કથ્થાઈ રંગના પડે ને શું કહેવાય છે ? કાટ ભેજવાળું વાતાવરણ લોખંડ ખરાબ હશે સાઈકલ જૂની હશે લોખંડ ની સપાટી પર કાટ લાગવો- તે કેવો ફેરફાર છે ? ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર કુદરતી ફેરફાર કુત્રિમ ફેરફાર જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફાર ને............ કહે છે ? રાસાયણિક ફેરફાર રાસાયણિક પ્રક્રિયા ભૌતિક ફેરફાર ભૌતિક પ્રક્રિયા ઓઝોનનું સ્તર આપણને ક્યાં સૂર્યના કિરણોથી બચાવે છે? અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી ઉપરના બંને ઉપર માંથી એક પણ નહીં લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને......... કહે છે? કાટ લાગવાની પ્રક્રિયા ગેલ્વેનાઈઝેશન ઇલેક્ટ્રોપ્લેટિંગ અસ્તર ચડાવવું રવિ લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને એક નવા જ પ્રકારનું સ્ટીલ બનાવે છે. આ સ્ટીલને ક્યારેય કાટ લાગતો નથી.તો બાળમિત્રો તમે જણાવશો કે રવિએ કયા પ્રકારનું સ્ટીલ બનાવ્યું હશે ? સ્ટેઈનલેસ સ્ટીલ ઝીંક વાળું સ્ટીલ લોખંડમાં આવું ભેળવી જ ન શકાય સ્ટીલ મેગ્નેશિયમ ઓકસાઇડ ની સંજ્ઞા જણાવો. Mg Na MgO NaO બેંકિંગ સોડા કે જેને સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય છે. - તો વિદ્યાર્થી મિત્રો તમે બેંકિંગ સોડા ની સંજ્ઞા જણાવો. NaHCO2 NaHCO3 Na2CO3 NaOH આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું આપણા શરીરમાં પાચન થાય છે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે કે પછી રાસાયણિક ફેરફાર છે ? ભૌતિક ફેરફાર છે રાસાયણિક ફેરફાર છે ઉપરના બંને ફેરફાર છે ઉપર માંથી એક પણ નહીં યુવરાજ વિચારે છે કે કાટ લાગવા માટે શું શું હોવું જરૂરી છે? ઓક્સિજન પાણી ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ એક પણ નહીં ચૂનાના નીતર્યા પાણીની સંજ્ઞા જણાવો. કેલ્શિયમ ઓક્સાઈડ Ca(OH)2 કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનો પથ્થર કે જે કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખાય છે તેની સંજ્ઞા જણાવો. CaCO CaCO2 CaCO3 CaCO4 ચૂનાના નીતર્યા પાણીને કયો વાયુ દુધિયા રંગમાં ફેરવે છે ? ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન CO2 મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન થાય છે ? મેગ્નેશિયમ ઓકસાઇડ મેગ્નેશિયમ ડાયોક્સાઇડ મેગ્નેશિયમ ટ્રાય ઓકસાઇડ મેગ્નેશિયમ મહેશ પાણી ભરેલ વાટકીને ફ્રીજમાં બરફ બનાવવા માટે મૂકે છે.-તો વિદ્યાર્થીમિત્રો તમે જણાવશો કે અહીં કયો ફેરફાર શક્ય બનશે ? રાસાયણિક ભૌતિક ઉપરના બંને એક પણ નહિ કોલસાનું દહન અને પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયા કેવા ફેરફાર છે ? રાસાયણિક ભૌતિક રાસાયણિક અને ભૌતિક બંને એક પણ નહિ કુતુબમિનાર નજીક આવેલો લોહસ્તંભ કે જે સાત મીટર ઊંચો અને છ હજાર કિલો વજન ધરાવે છે તથા તે સોળ સો વર્ષ પહેલા બનાવેલો છે છતાં તેને કાટ લાગ્યો નથી આ લોહસ્તંભ ક્યાં આવેલો છે ? આગ્રા દિલ્હી અમદાવાદ મુંબઈ લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે ? ગેલ્વેનાઈઝેશન રેડિએશન ગેલ્વેનાઈઝ ઑક્સીનાઈઝેશન ઑક્સીજનને કઈ સંજ્ઞા થી દર્શાવાય છે ? 2O H2O OJ O2 લોખંડમાં કાટ લાગવા માટે કઈ વસ્તુ જરૂરી છે ? આર્યન,પાણી ઑક્સીજન,પાણી કાર્બન ડાયોક્સાઈડ ખારાશ આર્યન ઑક્સાઈડ કેનું રાસાયણિક ફેરફારનું નામ છે ? લોખંડના કાટનું લોખંડના ભંગારનું જસતના ઢોળનું ઍલ્યુમિનિયમના કાટનું મૅગ્નેશિયમ બળીને જે નવો પદાર્થ બનાવે તેને શું કહેવાય ? મૅગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ મેગ્નેશિયમ ઓક્સાઈડ મૅગ્નેશિયમ બેઈઝ મગ્નેશિયમ ઍસિડ સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ કેનું નામ છે જે આપણે ખાવામાં પણ ઉપયોગી છે ? વિનેગર બેકિંગ સોડા લીંબુનો રસ બેકિંગ પાવડર ફેરફારના બે પ્રકાર કયા છે ? કુદરતી,અકુદરતી ભૌતિક,રસાયણિક કુદરતી ,ભૌતિક રાસાયણિક ,કુદરતી લોખંડ પર કાટ ના લાગે માટે શું કરવું જોઈએ ? ઢાંકીને રાખવું પાણીથી દૂર રાખવું ખુલ્લામાં ના રાખવું રંગ અથવા ગ્રીસનું સ્તર દહનની સાથે હંમેશા શું ઉત્પન્ન થાય છે ? ધ્વનિ વાયુ ઉષ્મા ગંધ લોખંડના ટુકડાને ખુલ્લામાં મૂકતાં સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બને એને શું કહેવાય ? ફૂગ કાટ લીલ ફંગસ રાસાયણિક ફેરફારને બીજું શું કહેવાય ? રાસાયણિક ગુણધર્મો નવો પદાર્થ બનવાની ક્રિયા પદાર્થનું દહન રાસાયણિક પ્રક્રિયા આર્યન સલ્ફેટનું દ્રાવણ કયા રંગનું બનશે ? લીલા વાદળી ભૂરા લાલ મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતા બનતા પદાર્થનું રાસાયણિક સમીકરણ કયું ? MgO+H2O=Mg(OH2) MgO+HO=Mg(OH) Mg+H2=Mg(OH2) MgO+H2O=MgOOH2 પાણીને કઈ રાસાયણિક સંજ્ઞા વડે કેમ બતવાય છે ? HO O2 H2O OH કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા કયો નવો પદાર્થ બને છે ? સલ્ફેટ આર્યન કોપર આર્યન બેઈઝ લોખંડ સલ્ફેટ આર્યન સલ્ફેટ કાર્બન ડાયોક્સાઈડ ચુનાના નિતર્યા પાણીમાંથી પસાર થાય તો શું બને ? કાર્બન કેલ્શિયમ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઑક્સાઈડ કાર્બન ઑક્સાઈડ O2 ...? કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ઑક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ,પાણી ઑક્સીજન,પાણી રાસાયણિક ફેરફારમાં કઈ વધારાની ઘટના નથી બનતી ? ધ્વનિ ઉત્પન્ન થાય પદાર્થ ડબલ થાય રંગમાં ફેરફાર ગંધમાં ફેરફાર ફેરફારો કેટલા પ્રકારના હોય છે ? બે ત્રણ ચાર પાંચ ગેલ્વેનાઈઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર કયા ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે ? આર્યન તાંબું ઍલ્યુમિનિયમ જસત પદાર્થોના રંગ,આકાર,માપ અને અવસ્થા જે ગુણોને શું કહે છે ? રાસાયણિક ગુણધર્મો કુદરતી ગુણધર્મો ભૌતિક ગુણધર્મો અકુદરતી ગુણધર્મો O3 શેની સંજ્ઞા છે ? કેલ્શિયમ ઑક્સાઈડ કૅલ્શિયમ કાર્બોનેટ કાર્બન ડાયોક્સાઈડ કૅલ્શિયમ ઑક્સીનેટ લોખંડની વસ્તુને કથ્થઈ રંગનું સ્તર લાગવાની ક્રિયાને શું કહે છે ? ફંગસ ની પ્રક્રિયા સડવાની પ્રક્રિયા કાટ લાગવાની પ્રક્રિયા ફૂગ થવાની પ્રક્રિયા ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે ? પ્રતિવર્તી પરિવર્તિત કુદરતી અકુદરતી ગુણધર્મો કયા ફેરફારમાં ઉષ્મા,પ્રકાશ,કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન થાય કે શોષય ? રાસાયણિક ફેરફાર ભૌતિક,રસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર કુદરતી ફેરફાર લોખંડમાં કાર્બન,ક્રોમિયમ,નિકલ અને મેગેનીઝ જેવી ધાતુ ભેળવીને શું બનાવાય છે ? જહાજ સ્ટેઈનલેસ સ્ટીલ વિમાન વાસણ નીચેના માંથી કઈ રાસાયણિક ફેરફાર નથી ? કાગળના ટુકડા કરવા ખોરાકનું થતું પાચન ફાળોનું પાકવું પદાર્થનું દહન સ્ફટિકીકરણ એ કયા ફેરફારનું ઉદાહરણ છે ? રાસાયણિક ફેરફાર કુદરતી ફેરફાર ભૌતિક,રસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર કયા ફેરફારમાં ઉષ્મા,ધ્વનિ,પ્રકાશ અને અણગમતો વાયુ પેદા થાય છે ? લાકડાંનું સળગવું લાકડાંનું સળગવું વીજળી પડવી ફટાકડાનું ફૂટવું કયા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે ? સૂકા વરસાદી ભેજવાળા ગરમ મેગ્નેશિયમ ઓક્સાઈડ પાણી સાથે ભળતા બનતો નવો પદાર્થ કયો છે ? મેગ્નેશિયમ ઓક્સાઈડ મગ્નેશિયમ ઍસિડ મૅગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ મૅગ્નેશિયમ બેઈઝ કેના સળગતા તાર કે પટ્ટીને લાંબો સમય જોવાથી નુકશાનકારક છે ? ઍલ્યુમિનિયમના લોખંડના ધાતુના મેગ્નેશિયમના કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદસલ્ફ્યૂરિક ઍસિડના ટીપા નાખી બ્લેડ નાખતા કેવો રંગ થશે ? વાદળી ભૂરો લીલો લાલ આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં શું આવેલું છે ? ઓઝોનનું સ્તર ઑક્સિજનનું સ્તર કાર્બન ડાયોક્સાઈડનું સ્તર ઍસિડનું સ્તર જે પદાર્થોના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેને શું કહે છે ? કુદરતી ફેરફાર અકુદરતી ફેરફાર રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર ચુનાના નિતર્યા પાણી માં શું મેળવવાથી પાણી દુધિયા રંગ નું બને છે ? કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન ઑક્સીજન આર્યન જે ફેરફાર માં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તે ફેરફારને શું કહે છે ? ભૌતિક ફેરફાર ભૌતિક,રસાયણિક ફેરફાર રાસાયણિક ફેરફાર કુદરતી ફેરફાર સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી વિકિરણથી આપણને સુરક્ષા કોણ કરે છે ? ઍસિડનું સ્તર ઓઝોનનું સ્તર ઑક્સિજનનું સ્તર કાર્બન ડાયોક્સાઈડનું સ્તર કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયા ને શું કહે છે ? ઑક્સીનાઈઝેશન રાસાયણિકકરણ સ્ફટિકીકરણ ગેલ્વેનાઈઝેશન કયા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી ? કુદરતી ફેરફાર ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર અકુદરતી ફેરફાર લોખંડ+ઓક્સિજન+પાણી માંથી શું મળે ? લોખંડનો ભંગાર આર્યન લોખંડનો કાટ આર્યન સલ્ફેટ કાર્બન ડાયોક્સાઈડ કેના મિશ્રણ માંથી બને છે ? લીંબુનો રસ,સોડા ઑક્સીજન,પાણી પાણી,ધુમાડો વિનેગર,બેકિંગસોડા Time's up