ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો ડાબો ભાગ કેવો દેખાય છે ? જમણો ત્રાંસો ઊભો આડો અંતગોળ લેન્સ પ્રકાશનું અપસરણ કરે છે માટે કેવા લેન્સ કહેવાય ? મેગ્નીફાઇંગ ગ્લાસ અભિસારી લેન્સ અપસારી લેન્સ વળાંકવાળા અરિસાનું સૌથી સામાન્ય ઉદાહરણ કયું છે ? સમતલ અરીસો બહિગોળ અરીસો ગોલિય અરીસો અંતગોળ અરીસો કોઈ વસ્તુ સમતોલ અરીસાથી 8 m દૂર હોય તો અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું ? 7 cm 16 cm 12 cm 15 cm બહિગોળ અરીસા નો ઉપયોગ નીચેના માંથી શેમાં થાય છે ? દાંતના ડૉક્ટર ટોર્ચ લાઇટ વાહનની સાઈડલાઇટમાં વાહનની હેડલાઇટમાં સ્ટીલની ચમચીની બહારની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે ? અંતગોળ અરીસો સમતલ અરીસો બહિગોળ અરીસો ગોલિય અરીસો અરીસામાં વસ્તુ જેટલા અંતરે છે એટલાજ અંતરે શું મળે છે ? ગતિ સપાટી પ્રતિબિંબ છાંયો સૂર્ય પ્રકાશને કેવો પ્રકાશ કહેવાય છે ? પીળો રાતો કાળો સફેદ ગોલિય અરીસાની બહિગોળ સપાટી પરાવર્તક હોય તો તેને શું કહેવાય ? બહિગોળ અરીસો સમતલ અરીસો અંતગોળ અરીસો ગોલિય અરીસો કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી વસ્તુઓ પરિણામ કરતાં કેવી દેખાય છે ? વાંકી નાની મોટી જાડી સાત રંગની તકતી કયા નામથી પ્રચલિત છે ? સપ્તરંગી ન્યુટનની તકતી સફેદ તકતી ભ્રમર તકતી વસ્તુ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શેમાં જોવા મળે છે ? બહિગોળ અરીસો બહિગોળ લેન્સ અંતગોળ લેન્સ અંતગોળ અરીસો સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો જમણો ભાગ કેવો દેખાય છે ? આડો ઊભો ત્રાંસો ડાબો પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે ? સીધી આડી ઊભી વાંકી નાનામાં નાના અક્ષરો વાંચવા માટે શેનો ઉપયોગ થાય છે ? સમતોલ અરીસો અંતગોળ લેન્સ બહિગોળ લેન્સ મેગ્નીફાઇંગ ગ્લાસ બહિગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ? મોટું,અવાસ્તવિક આભાસી,ચત્તુંને વિસ્તૃત ચત્તું,આભાસી,નાનું નાનું,વાસ્તવિક અંતગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે ? ચત્તું,આભાસી,નાનું ઉલટું,નાનું વાસ્તવિક ને ઉલટું વિસ્તૃત વસ્તુ જ્યારે અંતગોળ અરીસાની નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ? સાચું ,વાસ્તવિક આભાસી,ચત્તુંને વિસ્તૃત ખોટું, અવાસ્તવિક મોટું,આભાસી બહિગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચી શકે છે ? ઉલટું,નાનું આભાસી,ઉલટું વિસ્તૃત વાસ્તવિક ને ઉલટું સમતલ અરીસા પર મળતું પ્રતિબિબ કેવું હોય છે ? અવાસ્તવિક ને આડુ વાસ્તવિક ને વસ્તુ જેવડું આભાસી અને મોટું અવાસ્તવિક ને સીધું અંતગોળ લેન્સ તેના પર આપત થતાં પ્રકાશનું શું કરે છે ? પરાવર્તિત અભિસરણ અપસરણ શોષણ બહિગોળ લેન્સની નજીક વસ્તુ ગોઠવવામાં આવે ત્યારે કેવું પ્રતિબિંબ રચાય છે ? આભાસી,ઉલટું આભાસી,નાનું આભાસી,ચત્તું,વિસ્તૃત ઉલટું,નાનું સાત રંગની તકતી કે ચકરડીને ફેરવતા કેવા રંગની દેખાય છે ? સફેદ લાલ જાંબલી કાળી બહિગોળ લેન્સ તેના પર આપત થતાં પ્રકાશનું શું કરે છે ? અભિસરણ શોષણ અપસરણ પરાવર્તિત મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે ? પાંચ સાત છ આઠ વિપુલ દર્શક કાંચ શું છે ? ચશ્મા સાદો કાંચ ગોલિય અરીસો મેગ્નીફાઇંગ ગ્લાસ આંખ,નાક,કાન અને ગળાની તપાસ માટે ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે ? બહિગોળ અરીસો સમતોલ અરીસો ગોલિય અરીસો અંતગોળ અરીસો વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે શું વપરાય છે ? અંતગોળ લેન્સ બહિગોળ લેન્સ મેગ્નીફાઇંગ ગ્લાસ પારદર્શક લેન્સ સમતોલ અરીસાથી વસ્તુ 5mદૂર હોય તો તે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે ? 10 cm 15 cm 20 cm 5 cm કયા અરીસા વડે મળતું પ્રતિબિંબ પરદા પર મેળવી શકાતું નથી ? ગોલિય બહિગોળ અંતગોળ સમતલ લેન્સ કેવા હોય છે ? સાદા આભાસી અપારદર્શક પારદર્શક ગોલિય અરીસાની અંતગોળ સપાટી પરાવર્તક હોય તો તેને શું કહેવાય ? ગોલિય અરીસો સમતલ અરીસો બહિગોળ અરીસો અંતગોળ અરીસો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને પડદા પર મેળવી ના શકાય તેને શું કહેવાય ? અવાસ્તવિક આભાસી સીધું વાસ્તવિક કોઈ પણ ચળકતી કે પૉલિશ સપાટી કેના જેવુ વર્તે છે ? સપાટી પ્રતિબિંબ અરીસો બિંદુ અંતગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતાં કેવું હોય છે ? જાડું ને નાનું મોટું ને પાતળું નાનું કે મોટું સમતોલ અરીસાનીઅંદરની સપાટી ચળકતી હોય તેને કયો અરીસો કહેવાય ? ગોલિય અરીસો અંતગોળ અરીસો બહિગોળ અરીસો સમતોલ અરીસો અરિસાઓ તેમના પર પડતાં પ્રકાશનું શું બદલે છે ? માર્ગ સપાટી ગતિ પ્રતિબિંબ અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને શું કહેવાય ? પ્રકાશની ગતિ પ્રકાશની સીધી ગતિ પ્રકાશની વિરુદ્ધ દિશા પ્રકાશનું પરાવર્તન સફેદ પ્રકાશ કેટલા રંગોનો બનેલો હોય છે ? ચાર આઠ સાત નવ બહિગોળ લેન્સ પ્રકાશનું અભિસરણ કરેછે માટે કેવા લેન્સ કહેવાય ? અપસારી લેન્સ અભિસારી લેન્સ સાદો લેન્સ મેગ્નીફાઇંગ ગ્લાસ ટોર્ચ,કાર,સ્કૂટર માં શું અંતગોળ આકાર ધરાવે છે ? હેડલાઇટના પરાવર્તક ટાયર સ્ટેન્ડ બ્રેક જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગે પાતળાં હોય તેને શું કહેવાય ? બહિગોળ લેન્સ સાદો લેન્સ અંતગોળ લેન્સ અંતગોળ અરીસો અરીસા ની બહારની સપાટી ચળકતી હોય તેને કયો અરીસો કહેવાય ? બહિગોળ અરીસો સમતોલ અરીસો અંતગોળ અરીસો ગોલિય અરીસો પડદા પર રચતાં પ્રતિબિંબને શું કહેવાય છે ? વાસ્તવિક અવાસ્તવિક આભાસી સીધું પ્રકાશ નો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને કઈ સપાટીમાં પાડવામાં આવે છે ? સીધી સપાટી ચળકતી સપાટી ખરબચડી સપાટી આડી સપાટી સ્ટીલની ચમચીની અંદરની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે ? સમતલ અરીસો અંતગોળ અરીસો ગોલિય અરીસો બહિગોળ અરીસો મેગ્નીફાઇંગ ગ્લાસ એ શેનો પ્રકાર છે ? લેન્સ ચશ્મા અરીસાનો ગોલિય અરીસો જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગે જાડા હોય તેને શું કહેવાય ? અંતગોળ લેન્સ બહિગોળ લેન્સ સાદો લેન્સ બહિગોળ અરીસો Time's up