ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર અંતર માપવાનું સુત્ર કયું છે ? અંતર / સમય સમય * ઝડપ ઝડપ / સમય ઝડપ * સમય વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં કોણ મદદ કરે છે ? કાપેલું અંતર સમયગાળામાં કાપેલું અંતર કાપેલો સમય વાહનની ઝડપ સમયના નાના એકમને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે ? M S H K સમયનો મૂળભૂત એકમ કયો છે ? મિનિટ કલાક સેકન્ડ વર્ષ પૃથ્વીની ફરતે ઉપગ્રહ લઈને જતા રોકેટ ની સ્પીડ કેટલી હોય છે ? m /s s /km km /s cm /s પર ગતિ કરતાં પદાર્થની ઝડપ બદલાતી રહે તેને શું કહેવાય ? અનિયમિત ગતિ નિયમિત ગતિ અનિયમિત ઝડપ નિયમિત વેગ કાપેલા અંતર અને એ માટે લીધેલા સમયના ગુણોત્તરને શું કહેવાય ? ઝડપ દર વેગ ગતિ ઝડપ ઘડિયાળ કઈ ગતિનો ઉપયોગ કરે છે ? સુરેખ ગતિ આવર્તગતિ વક્ર ગતિ ઝડપી ગતિ સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો શેમાં વપરાય છે ? વૈજ્ઞાનિક સંશોધનમાં રમત ગમતમાં સદીઓ માટે ગ્રહોની ઉમર જોવા સુરેખપથ પર અચળ ઝડપે થતી ગતિને શું કહે છે ? નિયમિત ગતિ અનિયમિત ગતિ નિયમિત વેગ નિયમિત ઝડપ કાચબા કઈ ઝડપે ગતિ કરે છે ? 10 cm /s cm /s m /s 10 km /s લોલકને એક દોલન પૂર્ણ કરતાં લાગતા સમયને શું કહેવાય ? આવર્તકાળ વર્ષ આવર્ત ગતિ આવર્ત દર આલેખનો મહત્તમ ભાગનો ઉપયોગ શેમાં થાય છે આલેખ દોરવામાં ડેટા મેળવવામાં ઝડપ મેળવવામાં ચિત્ર બનાવવામાં કોણ દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પત્થરના ટુકડાની રચના છે ? કાંડા ઘડિયાળ બોબ ઘડિયાળ સાદું લોલક માહિતીને રસપ્રદ બનાવવા તેને કેમાં રજૂ કરવામાં આવે છે ? ડેટામાં આલેખના પ્રકારોમાં ચિત્રોમાં શબ્દોમાં માઈક્રો સેકન્ડ અને નેનો સેકન્ડ શું છે ? ઘડિયાળના માપ સેકન્ડ કરતાં મોટો માપ સદી નો માપ સેકન્ડ કરતાં નાનો માપ એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ ? હજારમો અબજમો લાખમો કરોડમો એક સૂર્યોદય થી બીજા સૂર્યોદય સુધીના સમયગાળા ને શું કહેવાય છે ? વર્ષ દિવસ માસ કલાક અમાસ થી બીજી અમાસ સુધીના સમયગાળાને શું કહેવાય ? માસ વર્ષ દિવસ મિનિટ ભારતની નેશનલ ફિઝીકલ લેબોરેટરી શેની સેવા પૂરી પડે છે ? કૃષિ સમાચારની હવામાન સંદેશની સમયમાપનની સંદેશા વ્યવહારની તંદુરસ્ત વ્યક્તિનું હ્રદય દસ સેકન્ડમાં કેટલા ધબકારા કરે છે ? 10 12 14 13 સ્પીડોમીટર ઝડપ કેમાં માપે છે ? h /km km /s km /h h /m ઝડપનો મૂળભૂત એકમ કયો છે ? m /c s /m m /s c /m કલાકને કઈ સંજ્ઞા વડે લખાય છે ? H K S M અંતર સમયના આલેખ વડે પદાર્થની ઝડપને કઈ રીતે રજૂ કરાય છે ? શબ્દોમાં ગ્રાફરૂપે સ્તંભ રૂપે ચિત્રાત્મક રીતે ઝડપ માપવાનું સૂત્ર કયું છે ? સમય * ઝડપ ઝડપ * સમય અંતર / સમય ઝડપ / સમય આવર્તગતિનું સામાન્ય ઉદાહરણ કયું છે ? સાદું લોલક ઘડિયાળ કાંડા ઘડિયાળ હોકાયંત્ર એક અથવા વધારે સેલ વાળા વિધુત પરિપથો ધરાવતી ઘડિયાળ ને શું કહેવાય ? સાદી ઘડિયાળ લોલક ઘડિયાળ સ્માર્ટ ઘડિયાળ ક્વાર્ટઝ ઘડિયાળ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ અને ટેકનોલૉજી કયા આવેલી છે ? અમેરિકા જાપાન ભારત રશિયા સ્પીડોમીટર અને ઓડોમીટર શું છે ? ઘડિયાળ સ્માર્ટ ઘડિયાળ સમય માપવાનું મીટર ઝડપ માપવાનું મીટર ચીંચવા પર બેઠેલા બાળકની ગતિ કેવી હોય છે ? વર્તુળામય સુરેખ ગતિ આવર્ત ગતિ દોલન ગતિ એક બાજુ થી બીજી બાજુની ગતિ શેનું ઉદાહરણ છે ? સુરેખ ગતિ આવર્ત ગતિ અનિયમિત ગતિ વક્ર ગતિ સુરેખ,વર્તુળાકાર અને આવર્તનીય શું છે ? ગતિનો દર ઝડપ ગતિના પ્રકાર ઝડપના પ્રકાર બે શહેરો વચ્ચેનું અંતર શેમાં માપવામાં આવે છે ? મીટરમાં ફૂટમાં સેન્ટિમીટરમાં કિલોમીટરમાં સમયના માપન માટેના સામાન્ય સાધન કયા છે ? હોકયંત્ર મિટર ઘડિયાળ ,કાંડા ઘડિયાળ લોલક તંદુરસ્ત વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં કેટલા ધબકારા કરે છે ? 0 70 72 2 ગતિ ના કેટલા પ્રકાર છે ? બે ચાર પાંચ ત્રણ લોલકની આવર્તગતિ નો ઉપયોગ શેમાં થાય છે ? યંત્રોમાં કાંડા ઘડિયાળમાં હોકયંત્રો માં ઘડિયાળમાં સૂર્યની ફરતે પૃથ્વીને પરિક્રમા પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે ? દિવસ કલાક માસ વર્ષ અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થના અંતર સમયનો આલેખ કેવો હોય છે ? સુરેખ વક્ર અસુરેખ આવર્તનીય દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય છે ? સુરેખ ગતિ દોલન ગતિ વક્ર ગતિ આવર્ત ગતિ નિયમિત ઝડપવારી ગતિ ના કીસ્સા માં કોણ સાચી ઝડપ જેટલું હોય છે ? નિયમિત વેગ અનિયમિત ઝડપ સરેરાશ ઝડપ અનિયમિત ગતિ કાર,સ્કૂટર,બસ માં મૂકેલા મીટર ને શું કહેવાય ? સ્પીડોમીટર ઘડિયાળ સ્માર્ટ મીટર હોકાયંત્ર એક માઈક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ ? એક હજારમો દસ હજારમો દસ લાખમો વીસ લાખમો છાયાયંત્રો,જળઘડી,રેતઘડી શેના ઉદાહરણો છે ? સમયના માપનના ઘડિયાળના ક્વાર્ટઝ ઘડિયાળના ઝડપના ધાતુના ગોળાને લોલકનું શું કહે છે ? હાથો કાંટો બૉબ આધાર એકસાથે પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય ? વેગ ઝડપ ગતિ અંતરાલ કયા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કર્યું છે ? ભારત અમેરિકા રશિયા જાપાન સમયના મોટા એકમો કયા છે ? સેકન્ડ વર્ષ મિનિટ અને કલાક દિવસ અને માસ બધા એકમોની સંજ્ઞાને કેમાં લખાય છે ? બહુવાચનમાં ઘાટા અક્ષરે નાના અક્ષરે એકવચનમાં Time's up