ધોરણ – 7 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર વનસ્પતિમાં કઈ ક્રિયા અન્ય સજીવો જેવીજ હોય છે ? શ્વાસનક્રિયા ગ્લુકોઝના દહનની ખોરાકની વાતવિનિમયની નાસિકાકોટરોમાંથી હવા કોના દ્વાર ફેફસાંમાં પહોંચે છે ? નાસિકાછિદ્ર ઉરોદરપટલ શ્વાસનળી સજીવોમાં રહેલ નાના સૂક્ષ્મદર્શી એકમો ને શું કહેવાય ? કોષ નસ હાડકાં જીવાણુ ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી શું ઉત્પન્ન થાય છે ? લેક્ટિક ઍસિડ આલ્કોહોલ કોના શરીરમાં હવા શ્વસનછિદ્રો દ્વારા અંદર જાય છે ? મનુષ્ય માછલી વંદા ગાય વાતવિનિમય માટે કિટકો નળીઓનું જાળું ધરાવે છે તેને શું કહેવાય ? શ્વાસનળી ફેફસાં શ્વસન છિદ્ર નાસિકાકોટરો ઑક્સીજનની ત્રુટિ હોય ત્યારે આપડા સ્નાયુઓ કેવું શ્વસન કરે છે ? જારક શ્વસન અજારક શ્વસન કુદરતી કોષીય શ્વસન સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે ? હ્રદય કોષો મગજ ફેફસાં શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસ ની ક્રિયા કેવી રીતે થાય છે ? આગળપાછળ ક્યારેક વારાફરતી નહિવત શ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસાંમાં શું થાય છે ? તૂટે છે સંકોચાય છે ફુલે છે ખેંચાઈ છે ઑક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયા ને શું કહે છે ? શ્વાસ શ્વાસોચ્છવાસ ઉચ્છવાસ શ્વસનક્રિયા આપડી શારીરિક ક્રિયાઓ વધે તેમ શું વધે ? શ્વાસ હાઈટ શરીરમાં મેદ શ્વસનદર વનસ્પતિના મૂળ ક્યાંથી ઑક્સિજન લે છે ? જમીનના કણો વચ્ચેથી માટી માંથી હવામાંથી પાણીમાંથી શ્વસનદર માટે લીધેલ હવાનો સમય કેટલો લેવાય ? બે મિનિટ એક મિનિટ પાંચ મિનિટ ત્રણ મિનિટ શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકાછિદ્રમાંથી થઈ ને કયા જાય છે ? ઉરોદરપટલ ઉરસગુહામાં નાસિકાકોટરો ફેફસાં કોષમાં ખોરાકનું કોના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે ? હવા શ્વાસોચ્છવાસ ફેફસાં ઑક્સીજન નાસિકાકોટરમાં પસાર થઈને કચરો અંત્યગુહામાં જાય તો આપણને શું થાય છે ? ઉધરસ એડકી છીંક આવે વાઈ ગરમ પાણીથી સ્નાન અને માલિશ કરવાથી આપણને શેનાથી છુટકારો મળે છે ? શ્વાસોચ્છવાસ શ્વાસથી ઍસિડથી ખેંચાણથી એક મિનિટમાં વ્યક્તિ જેટલીવાર શ્વાસોચ્છવાસ કરે તેને શું કહેવાય ? ઑક્સીજન દર શ્વસનની સંખ્યા શ્વાસનની મિનિટ શ્વસનદર વનસ્પતિ ના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી શું લઈ શકે છે ? પાણી ખોરાક માટી ઑક્સિજન ઑક્સીજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઈડ કાઢવાની ક્રિયા એટલે ? અજારક શ્વસન કોષીય શ્વસન શ્વાસોચ્છવાસ ઉચ્છવાસ ખોરાકમાં શું સંગ્રહિત હોય છે ? પોષણ સ્વાદ ઊર્જા પાણી નીચેના માંથી કોના મનુષ્યની જેમ શ્વાસનાંગ અને શ્વાસનક્રિયા નથી હોતા ? માછલી ગાય બિલાડી કૂતરા સજીવની બધી ક્રિયાઓ કરવા માટે કોષને શેની જરૂર પડે છે ? શ્વસનની શક્તિની ખોરાકની પાણીની ઉરસગુહા બંને બાજુએથી શેના દ્વારા ઘેરાયેલી હોય છે ? પાંસળીઓ ઉરોદરપટલ ફેફસાંઓ નાસિકાછિદ્ર વનસ્પતિ કેના દ્વારા જમીનમાં રહેલી હવાનું શોષણ કરે છે ? મૂળ પર્ણો કોશિકા શાખાઓ કોણ શ્વસન નો એક ભાગ છે ? ઉત્સર્જન પ્રજનન શ્વાસોચ્છવાસ પોષણ ઑક્સીજનની મદદથી ગ્લુકોઝ વિઘટન થાય છે તેને શું કહેવાય ? જારક શ્વસન કોષીય શ્વસન ઉત્સર્જન અજારક શ્વસન ખોરાક ઑક્સીજનની મદદ વીના પણ તૂટે છે તેને શું કહેવાય ? ઉત્સર્જન અજારક શ્વસન જારક શ્વસન કોષીય શ્વસન હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને શું કહેવાય ? જારકજીવી કુદરતી અકુદરતી અજારકજીવી ઝાલરો શેના વડે સંકળાયેલી હોય છે જેનાથી વાતવિનિમય થાય છે ? શ્વસન છિદ્ર ઉરોદરપટલ ફેફસાં રુધિરવાહિનીઓ ગરમ પાણીનું સ્નાન અને માલિશ કેનું વહન ઝડપી કરે છે ? પાણીનું રુધિરનું ઑક્સીજન આલ્કોહોલ અજારકજીવી કોના દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ? અજારક શ્વસન જારક શ્વસન કોષીય શ્વસન કુદરતી પોષણ,પરિવહન,ઉત્સસર્જન,પ્રજનન જેવી ક્રિયા કરવા સજીવને શેની જરૂર પડે છે ? કોષોની શ્વસનની શક્તિની ખોરાકની સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં કેટલીવાર શ્વાસ લે છે ? 15 થી 18 થી 20 15 થી 22 10 થી 15 બધા સજીવો ખોરાકમાંથી શું મેળવવા શ્વસન કરે છે ? શક્તિ પોષણ હવા ઑક્સીજન જ્યારે આપડા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે શું થાય છે ? ઊર્જા મળે શક્તિ ઉત્પન્ન થાય અશક્તિ આવે સ્નાયુખેંચાણ પામે પર્ણોમાં જોવા મળતા છિદ્રોને શું કહેવાય છે ? કોષ પર્ણરંધ્ર શ્વસન છિદ્ર પ્રકાંડ કોષમાં ખોરાકના કણને તોડીને ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય ? શ્વાસોચ્છવાસ ઉત્સર્જન કોષીય શ્વસન પ્રજનન આપડે શ્વાસોચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ ? ઑક્સીજન કાર્બન ડાયોક્સાઈડ હવા શ્વાસ માછલીઓ કોણી મદદથી પાણીમાં શ્વસન કરે છે ? ફેફસાં નાસિકાછિદ્ર ઝાલરો ત્વચા ખોરાકમાં સંગ્રહિત ઊર્જા કઈ ક્રિયા દ્વારા છુટ્ટી પડે છે ? શ્વાસોચ્છવાસ ઉત્સર્જન પરિવહન શ્વસનની કિટકો વાતવિનિમય માટે શેનો ઉપયોગ કરે છે ? શ્વસનછિદ્ર ત્વચા નાસિકાછિદ્ર ઝાલર દરેક સજીવને જીવન ટકાવી રાખવા શેની જરૂર પડે છે ? ખોરાક પાણી પોષણ શ્વસન યીસ્ટ કેવી રીતે શ્વસન કરે છે ? જારક શ્વસન કોષીય શ્વસન અજારક શ્વસન શ્વાસોચ્છવાસ સામાન્ય રીતે આપડે કેના દ્વારા શ્વાસ લઈએ છીએ ? ફેફસાં નાસિકાછિદ્ર નાસિકાકોટરો નાક જીવજંતુઓ શરીરમાં નાના છિદ્રો ધરાવે છે તેને શું કહેવાય ? શ્વાસનળી નાસિકાછિદ્ર ફેફસાં શ્વસન છિદ્ર વનસ્પતિમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ની અદલાબદલી કોના દ્વારા થાય છે ? પ્રકાંડ પર્ણો પર્ણરંધ્ર શાખાઓ મોટા પડદા જેવી રચના જે ઉરસગુહાના તળિયે આવેલી હોય છે તેને શું કહેવાય ? નાસિકાછિદ્ર ઉરોદરપટલ નાસિકાકોટરો ફેફસાં કાર્બન ડાયોક્સાઈડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય ? શ્વસનક્રિયા ઉચ્છવાસ શ્વાસ શ્વાસોચ્છવાસ વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ કયા કોષોને પણ શક્તિ લેવા માટે ઑક્સિજનની જરૂર પડે છે ? પર્ણના કોષોને મૂળના કોષોને પ્રકાંડના કોષોને પર્ણરંધ્રના કોષોને ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસાં કેવા હોય ? ફુલેલા નાના ફાટેલા મૂળ સ્થિતિમાં અળસિયું અને દેડકા જેવા સજીવ શેના વડે શ્વસન કરે છે ? શ્વસન છિદ્ર ત્વચા વડે શ્વાસનળી ફેફસાં વડે યીસ્ટ શ્વસન કરે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન શું બને છે ? ફૂગ ખોરાક આલ્કોહોલ ઊર્જા નીચેના માંથી કોણ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે ? મનુષ્ય વનસ્પતિ યીસ્ટ પ્રાણીઓ Time's up