ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર " માલમ હલેસાં માર " એકમના લેખક/કવિ કોણ છે ? કાકા કાલેલકર " ધૂમકેતુ " પ્રવીણ દરજી એક પણ નહીં. " માલમ હલેસાં માર "એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( નિબંધ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય (સંવેદનકથા ) ગદ્ય ( આત્મકથાખંડ ) નીચેનામાંથી " મતિ " શબ્દનો સાચો અર્થ કયો છે ? બુદ્ધિ પોંખવું દિયર જાવા નીચેનામાંથી ક્યાં રૂઢિપ્રયોગનો અર્થ " કડવા શબ્દો કહેવા " થાય છે ? બેડલો પાર થવો. મેણું મારવું. ઘોડલાં ખેલવાં ઉપરના તમામ. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો નથી ? મેણું મારવું - કડવા શબ્દો કહેવા બળ્યો અવતાર - નકામો અવતાર. બેડલો પાર થવો - ઈચ્છા હેમખેમ પાર થવી. ઘોડલાં ખેલવાં - મોજમજા કરવી. નીચેનામાંથી કોનો સમાવેશ ગુણવાચક વિશેષણમાં થાય છે ? સફેદ મોટું રૂપેરી ઉપરના તમામ માલમ મોટાં........ તું માર, મારે જાવું મધદરિયાની પાર. સરદાર હલેસાં કમાય અવતાર " માલમ હલેસાં માર " લોકગીતમાં કોની-કોની વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઊપસી આવે છે ? દિયર -દાદી ભાભી - દીકરો દિયર-ભાભી ભાભી - ભાણેજ " અમદાવાદ શહેર છે " વાક્યમાં ગુણ દર્શાવતો શબ્દ કયો છે ? શહેર અમદાવાદ છે. ઉપરના તમામ. દિયરને મેણું કોણે માર્યું હતું ? કાકીએ ભાભીએ મામીએ દાદીએ સુંદર અને ગુણિયલ સ્ત્રી એટલે....... પદમણી પદ્મિની પરસ્ત્રી પરાક્રમી દિયર ના મનના દ્વાર કોને ખોલ્યા ? ભાઈ એ મિત્ર એ માતા એ ભાભી એ દિયર ભાભી ને કેવા કહે છે ? બોલકા સમજદાર સ્નેહભીના કેસરીભીના ભાભી એ દિયર ને કેવા હોવાનું મહેણું માર્યું ? આળસુ ગરીબ મૂરખ ડરપોક કાવ્યમાં ખોદલા ખેલવે એટલે શું ? ઘોડા રમાડયા ઘોડા દોડાવવા મોજ મજા કરવી મજાક કરવી દિયર ને કયા જવુ છે ? કિનારે ઘરે મધ દરિયે ગામ દિયર ને ભાભી શાના વડે પોખે છે ? ફૂલડે મોતીડે ચોખા થી સોના થી દિયર માલમ ને કેવા હલેસા મારવાનું કહે છે ? નાના મોટા ઊંચા નીચા દિયર ને સિહલદ્વીપ શા માટે જવું છે ? કમાવા રહેવા ફરવા પદમણી નાર પરણવા દિયરને શામા જીવવામાં સાર લાગે છે ? ભાભી મોતીડે પોખે તે ભાભી મેણા ના મારે તો ભાભી પ્રેમથી બોલાવે તે ભાભી બોલે તો દિયરને કોણે મેણું માર્યું ? માતા એ પિતાએ ભાઈ એ ભાભી એ દિયરને પદમણી નાર પરણવા કયા જવું છે ? જાવા બંદર મધ દરિયે સિંહલદ્વીપ મોટા બંદર ભાભીએ દિયરની મતી સધારી એટલે ? દિયર કમાતો થયો દિયર ને બુધ્ધિ આવી દિયર સમજી ગયો દિયર સમજદાર થયો ભાભીએ દિયરની મતી કેવી રીતે સુધારી ? ગુસ્સો કરીને પ્રેમથી મેણા મારીને સમજાવી ને ગુસ્સો કરીને પ્રેમથી મેણા મારીને સમજાવી ને જે જાવા બંદર જાય તેની સાથે શું થાય ? પૈસા કમાય છે જે જાય છે તે પાછા નથી આવતા ત્યાં તેમણે ગમે છે તેમણે ત્યાં ગમતું નથી માલમ એટલે કોણ ? માળી માલમ વહાણ હાંકનાર દિયર દિયર ને કેમ જાવા બંદર જવું છે ? ત્યાં ખૂબ પૈસા છે તે નજીક છે તે દૂર છે તે સુંદર છે માલમ મોટા હલેસા માર એ કોણ કહે છે? ભાભી મોર કવિ નાવિક દિયરને દરિયા પાર શા માટે જવું છે ? ફરવા કમાવા લડવા રહેવા કવિતા આપણને શું શીખવે છે? કોઈને મેણા ના મારવા જોઈએ કોઈને દૂ:ખી કરાય નહીં કોઈ મેણું મારે તો દૂ:ખી થવાને બદલે સુધારવું જોઈએ એકપણ નહીં Time's up