ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર " જીવનપાથેય " એકમના લેખક/કવિ કોણ છે ? કાકા કાલેલકર " ધૂમકેતુ " પ્રવીણ દરજી કિશોર અંધારિયા " જીવનપાથેય "એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( નિબંધ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય (સંવેદનકથા ) ગદ્ય ( આત્મકથાખંડ ) નીચેનામાંથી " શાખ " શબ્દનો સાચો અર્થ કયો છે ? આબરૂ મુનસફ હીનતા ભાથું નીચેનામાંથી ક્યાં રૂઢિપ્રયોગનો અર્થ " અપકીર્તિ અપાવવી " થાય છે ? એકના બે ન થવું. નામ લજાવવું. સડક થઈ જવું. શાખ જામવી. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો નથી ? શાખ જામવી - પ્રતિષ્ઠા ઊભી થવી. સડક થઈ જવું - આશ્ચર્યમૂઢ થઈ જવું. જીવન પાથેય - જીવન ઉપયોગી ભાથું. નામ લજવવું - અપકીર્તિ અપાવવી નીચેનામાંથી " એકના બે ન થવું " રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પોતાની વાત પર મક્કમ રહેવું. સમજઇ જવું. બચાવી લેવું. આશા સફળ ન થવી. નીચેનામાંથી ક્યાં શબ્દો વર્તમાનકાળ દર્શાવે છે ? કર્યું હતું. મળે છે. ચડવાશે. એક પણ નહીં. નીચેનામાંથી ક્યાં શબ્દો ભૂતકાળ દર્શાવે છે ? કરે છે. મળશે. કરતો હતો. એક પણ નહીં. નીચેનામાંથી ક્યાં શબ્દો ભવિષ્યકાળ દર્શાવે છે ? જમતો હશે. જમતો હતો. જમે છે. ઉપરના તમામ. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય શું સૂચવે છે ? ભૂતકાળ વર્તમાનકાળ ભાવિષ્કાળ ઉપરના તમામ. નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી ? પિતાશી નિશ્ચય ધર્મબુદ્ધિ એક પણ નહીં. લેખકના પિતાજી એ શું નક્કી કરી રાખ્યું હતું ? બધા ભાઈઓને કોલેજમાં મોકલવા લેખકને કોલેજમાં મોકલવા લેખકને કોલેજમાં નથી મોકલવા લેખકને મેટ્રિક સુધી જ ભણાવવા છે લેખકને શાખ ક્યારે જામી ? લેખક શાળાએ ગયા ત્યારે લેખક પહેલા વર્ષે જ મેટ્રિક પાસ થયા ત્યારે લેખક કોલેજ ગયા ત્યારે લેખક ઈજનેરીમાં ગયા ત્યારે ગાંધીજીએ કાકા સાહેબને કયું બિરુદ આપ્યું હતું ? કાલેલકર સવાઈ ગુજરાતી મહારાષ્ટ્રીયન કાકા લેખકના પિતાશ્રી માટે મોટી વાત કઈ હતી ? આબરૂ થી રહેવું પૈસા કમાવવા અન્નદાતા ને છેતરવા કામ કરવું લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેસરી ઓફિસર હતા ? પૂના સાંગલી નાસિક ઓરંગાબાદ 'જીવનપાથેય' એટલે શું ? જીવનનો પથ જીવન રસ્તો જીવનનું ઉપયોગી ભથ્થું જીવન માર્ગ કાકા સાહેબના પિતાશ્રી એ બધા ભાઈઓને કઈ કેળવણી આપવા માટે ખર્ચ કર્યો હતો ? મરાઠી હિન્દી ગુજરાતી અંગ્રેજી કાકા સાહેબનો જન્મ કયા થયો હતો ? ગુજરાતી મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન કયા નિશ્ચય સાથે લેખક કોલેજ તરફ ગયા ? પિતાશ્રી નું નામ નહીં લજવું ખૂબ પૈસા કમાઈશ સારી રીતે ભણીશ સારી નોકરી મેળવીશ કોલેજની સાચી કેળવણી લેખન ને કયા મળી ? કોલેજમાં શાળામાં પૂણે અને સાંગલી વચ્ચે ટ્રેનમાં બસ માં કાકા સાહેબની આત્મકથાનું નામ શું છે ? હિમાલયનો પ્રવાસ જીવનનો આનંદ સ્મરણપાત્રા રખવાનો આનંદ પાઠમાં હતું એટલે કોણ ? લેખક પોતે લેખકના મોટાભાઇ નાનાભાઇ મિત્રે લેખક અને તેમના પિતાશ્રી કયા ભેગા થયા ? પૂણે સ્ટેશન પર મુંબઈ સ્ટેશન પર નાશિકમાં સાંગલી સ્ટેશન પર એન્જિનિયરિંગ કોલેજમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી ? કોલેજ ની મેટ્રિક શાળાની પ્રિવિયસની પુણેથી શું ખરીદવાનું હતું ? ગાડી પ્રોમિસરી નોટ સોનું ચાંદી પાઠમાં એલ. સી. ઇ. એટલે શું ? ડૉક્ટર ની ડિગ્રી ઇજનેરની ડિગ્રી મેટ્રિકની ડિગ્રી કોલેજની ડિગ્રી લેખક કયા વિષયમાં સારા હતા ? ગણિત અને ગુજરાતી ગણિત અને વિજ્ઞાન ગુજરાતી અને અંગ્રેજી ગણિત અને અંગ્રેજી કાકા સાહેબના કેટલા ભાઈઓ બી. એ. સુધી પહોંચી શક્યા ? એક બે ત્રણ ચાર લેખકને ગાડીમાં ઊંઘ શા માટે ના આવી ? ગુસ્સો આવતો હતો પિતાજી માન્યા નહીં પસ્તાવો થતો હતો યોજના પાર પડી નહીં Time's up