ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર " ભીખુ " એકમના લેખક/કવિ કોણ છે ? કાકા કાલેલકર " ધૂમકેતુ " પ્રવીણ દરજી કિશોર અંધારિયા " ભીખુ "એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( નિબંધ ) પદ્ય ( લોકગીત ) ગદ્ય (સંવેદનકથા ) ગદ્ય ( આત્મકથાખંડ ) નીચેનામાંથી " તૃષ્ણા " શબ્દનો સાચો અર્થ કયો છે ? સ્વર ઈચ્છા સમાધિ ઘેલસા નીચેનામાંથી ક્યાં રૂઢિપ્રયોગનો અર્થ " બચાવી લેવું " થાય છે ? રાડ ફાટી જવી. ઉગારી લેવું. વદન કરમાઈ જવું. વાત કળાઈ જવી. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો નથી ? સમાધી - ઊંડું ધ્યાન ઉગારી કેવું - બચાવી લેવું. વાત કળાઈ જવી - સમજઇ જવું. વદન કરમાઈ જવું - નિરાશ થઈ જવું. નીચેનામાંથી " રાડ ફાટી જવી " રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? નિરાશ થઈ જવું. ભયથી ચીસ પડાઈ જવી. સમજઇ જવું. બચાવી લેવું. મીઠાઈની કેટલી દુકાનો છે ? 1 દુકાન 2 દુકાન 3 દુકાન 4 દુકાન નીચેનામાંથી " ધૂમકેતુ " ની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ કઈ કઈ છે ? ' આત્માનાં આંસુ ' ' હૃદયપલટો ' ' પૃથ્વી અને સ્વર્ગ ' ઉપરના તમામ ધૂમકેતુનો જન્મ કયા ગામમાં થયો હતો ? વીરપુર જેતપુર જેતલસર જલંધર " બેટા ! તેં કાંઈ ખાધું ? " આ વાક્ય કોણ બોલે છે ? ભીખુ છોકરા સ્ત્રી લારીવાળો જલેબી કોણે ખવડાવી હતી ? માંએ શેઠિયે શિંગોડાવાળાએ ભિખારીએ મીઠાઈ ની ખરીદી કોણ કરી રહ્યું હતું ? લેખક ભિખારી છોકરો પારસી બાઈઓ બાઈ ના ત્રણ છોકરા કઈ રીતે સૂતા હતા ? ઉઘાડે શરીરે તપસ્યા ઓઢીને ભૂખ્યા ભિખારીએ શું જોખવ્યું ? જલેબી લાડુ દાળિયા શિંગોડા લેખકે રાણીછાપ ના રૂપિયામાંથી કયા મુસાફરી હતી ? ભદ્ર થી શહેર તરફ ત્રણ દરવાજા તરફ પોતાના ઘર તરફ સિનેમા તરફ છોકરા ને કોણે ઉગારી લીધો ? ભગવાને ભીખરણે શોકરે લેખકે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું છે ? દર્શક ધૂમકેતુ ખબરદાર શેષ છોકરો તૃષ્ણાથી કઈ તરફ જોઈ રહ્યો હતો ? લાડુ તરફ જલેબી ના ગૂંચળા તરફ પેંડા તરફ દાળિયા તરફ સ્ત્રીના પગ પાસે કેટલા છોકરા સૂતા હતા ? બે ચાર ત્રણ પાંચ લેખકે કેટલા આના હોટલમાં ખર્ચ કર્યો હતા ? સવા છ આના સાડા છ આના પાંચ આના સાડા પાંચ આના છોકરો કઈ રીતે લેખક સામે જોઈ રહ્યો હતો ? પ્રેમ થી વિશ્વાસ થી અવિશ્વાસ થી લાલચ થી છોકરાનું વહન કેવું હતું ? ફુલાઈ ગયેલું સુકાઈ ગયેલું સૂજી ગયેલું કરમાઈ ગયેલું દરવાજા વચ્ચે ની સાંકડી કમાંડ માં કોણ બેઠું હતું ? ભિખારી ગાય અત્યંત કંગાળ સ્ત્રી એક છોકરી એક છોકરો ભિખારીએ કેટલા પૈસા ના દાળીયા લીધા ? છ પાંચ બે ચાર લેખકના ખિસ્સામાં કેટલા પૈસા હતા ? એક બે ત્રણ ચાર છોકરે દાળીયા શેમા મૂક્યા ? ખિસ્સામાં મોંમાં ડબ્બા ચીથરામાં છોકરાનું નામ શું હતું ? રાજુ ભીખુ મનુ કનુ લેખકે કેટલા આના સિનેમા માં ખર્ચ કર્યો હતા ? 10 9 4 5 કલદાર એટલે શું ? ચાંદી નો રણકાર વાળો સિક્કો કળાદાર કલાકાર સિક્કો વિજળીની રોશની કોણ ઝાંખી કરી રહ્યું હતું ? મિલના ધુમાડા અંધારું વાહનના ધુમાડા વાદળા લેખક કયા ઊભા હતા ? લાલ દરવાજા પ્રેમ દરવાજા રાયપુર દરવાજા ત્રણ દરવાજા Time's up