ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગાંધીજી ને કયા વાઇરૉયને મળવા દિલ્લી જવાનું હતું? લોર્ડ ક્લાઈવ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિંટો લોર્ડ માઉન્ટ બેટન "આકાશ હવે ઉતરશે" એ શબ્દ નો અર્થ એ છે કે....... આકાશ નીચું દેખાશે વરસાદ વરસશે દિવસ આથમસે ધરતી ને આકાશ મળશે વાંછટ ની શી અસર થશે ? પાકને પાણી મળશે દરિયો છલકાશે ધાબા પર થી પાણી પડવા લાગશે વસ્તુઓ ભિંજાસે વરસાદ સાથે અત્યંત નજીક નો સંબંધ કોને છે ? ગાય ને મોર ને ચકલી ને ગામને લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ? સાદ ના મોરને વાયરાના વરસાદના લીલાશ ક્યાં સૂતેલી છે ? ઝાડ પર વાડ પર ઘર પર મંદિર પર રાન માં કાવ્ય કવિનું નામ શું છે ? ધૂમકેતુ પ્રવીણ દરજી ધ્રુવ ભટ્ટ નરસિંહ મહેતા નીચે ના માંથી ક્યો શબ્દ "રાન" નો સમાનાર્થી છે પણ જંગલ ડુંગર વાદળ રાન કાવ્ય નો પ્રકાર જણાવો પ્રકૃતિ ગીત લોક ગીત ભક્તિ ગીત બાળ ગીત ચોમાસુ ક્યાં ગાજે છે ? રાન માં ગામમાં સીમમાં નભમાં વાયરો શું સંદેશો લાવશે ? વર્ષ બેઠું ચોમાસુ બેઠું મકાન બેઠું ઊંટ બેઠું "એનો ગભરુ જીવ રડી પડ્યો" વાક્ય માં વિશેષણ જણાવો પડ્યો રડી જીવ ગભરુ વરસતા વરસાદમાં કોને ઝાડ નીચે ટહુકવાનું માં થાય છે ? મોરને મનને કોયલ ને પોપટ ને લીલાશ કયા નીતરતી થશે ? મેદાનમાં આકાશમાં રનમાં મકાનમાં ભીમતા વાયરાઓ શું સંદેશા મોકલશે ? ચોમાસું ધારદાર બેઠું આરપાર સરતું આકાશ હવે નીચે ઉતરશે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં સૂતેલી લીલાશ નીતરતી થશે મેદાનમાં 'રાન' એટલે શું ? રાત જંગલ પર્વત દિવસ ધ્રુવીકુમાર નો જન્મ કયા થયો હતો ? નિંગાળા તાલાલા શિંગાળા થીરાળા વાછંટની શું અસર થશે ? ખેતી માટે પાણી મળશે નદી નાળા છલકાઈ જશે વસ્તુઓ ભિજાશે દરિયો છલકાઈ જશે ચોમાસું કયા ગાજે છે ? મેદાનમાં આકાશ માં રાન માં વાદળમાં લીલાશ કેમ મેદાનમાં આવશે ? વાછંદ આવાથી વરસાદ આવવા થી વાયરા ના આવવા થી મોરના ગહેકવા થી કાલથી મકાનમાં કોણ રહેશે ? વાછંટો લીલાશ ચોમાસું આપણે ટહુકો થઈને શું કરવાનું મન થશે ? નેવે થી દડ દડવાનું ગરજવાનું ભીમવાનું ઝાડ નીચે પાનમાં ગહેકવાનું વરસાદ સાથે સૌથી નજીક નો સબંધ કોને છે ? કાગડો મોર પોપટ ચકલી 'અરણ્ય' નો સમાનાર્થી શબ્દ આપો. રાન વન જંગલ આપેલ તમામ 'વાદળ' નો સમાનાર્થી શબ્દ આપો. મેઘ સમીર ગગન નભ 'વાયરો' નો સમાનાર્થી શબ્દ આપો. સમીર હવન ગિરિવર ગગન 'ડુંગર' નો સમાનાર્થી શબ્દ આપો. નભ ઊંચે ગગન ગિરિવર 'હેઠું' નો વિરોધી શબ્દ આપો. નીચે ઊંચે ગગન નભ 'કાલ' નો વિરોધી શબ્દ આપો. આજ પરમે પછી તળે 'તળે' નો વિરોધી શબ્દ આપો. ઉપર આભ તળિયે નીચે Time's up