ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગાંધીજી ને કયા વાઇરૉયને મળવા દિલ્લી જવાનું હતું? લોર્ડ ક્લાઈવ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિંટો લોર્ડ માઉન્ટ બેટન મનુ બહેન ગાંધીજી ના શું થતા હતા ? પુત્રી પૌત્રી દોહિત્રી ભત્રીજી બે ખાના નો પરિગ્રહ પાઠ થી તમે શું શીખશો ? વણખપનું ન વાપરવું સંગ્રહ કરવો સગવડો નો ઉપયોગ કરવો મનુબેન સાચા હતા ગાંધીજી એ મુસાફરી માટે કયા વાહન નો ઇનકાર કર્યો? મોટરગાડી નો આગગાડી નો વિમાનનો સલુનનો સ્ટેશનને સ્ટેશનને કોના દર્શન કરવા હજારો ની મેદની જામતી હતી ? સરદાર પટેલ જવાહર લાલ નહેરુ ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદ મુસાફરી નો સમાન તથા ડબ્બા ની પસંદગી ની જવાબદારી ગાંધીજી એ કોને સોંપી હતી ? મૃદુલા બહેન મનુબેન સરદાર પટેલ સ્ટેશન માસ્ટર ગરમી નાં સમય માં બાપુજી બપોર નું ભોજન કેટલા વાગ્યે લેતા ? 10 વાગ્યે 11 વાગ્યે 12 વાગ્યે 1, વાગ્યે મનુ બહેન બાપુજી ના ખાના માં આવ્યા ત્યારે બાપુજી શું કરતા હતા ? લખતા હતા સૂતા હતા જમતા હતા કસરત કરતા હતા ગાંધીજી મનુ બહેનને રેલવેના ડબ્બા ની બારીની બહાર શું બતાવવા માંગતા હતા ? મેદની વૃક્ષો લટકતા માણસો ખેતરો જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું-- તેમાં ગાંધીજી શું જોતા હતા ? અહિંસા હિંસા અપરિગ્રહ કસોટી બે ખાના નો પરિગ્રહ પાઠ ના લેખક નું નામ જણાવો પન્ના લાલ પટેલ મનુબેન ગાંધી ધૂમકેતુ કાકા કાલેલકર બે ખાના નો પરિગ્રહ પાઠ નો પ્રકાર જણાવો બોધકથા પ્રસંગ વર્ણન આત્મકથા ખંડ સંવેદન કથા નીચેના માંથી કયો શબ્દ સંયોજક નથી ? અને એટલે જતા છતાં ખેવના નો અર્થ શું થાય ? ઈચ્છા ખબર કાળજી ઘેલસા બિહાર માં ગાંધીજી વતી કોણ કામ સાંભળતું હતું ? મૃદુલા બહેન દેવપ્રકશ હુંનર મનુ બહેન બાપુએ મનુ બહેનની ભૂલ ને કઈ રીતે પોતાની ભૂલ ગણી ? પોતાના કહેવામાં ભૂલ હતી પોતાની કેળવણી એટલી અધૂરી રહી હશે પોતાને સમજવામાં ભૂલ થઈ હશે પોતે ભૂલી ગયા હશે પાટણ થી દિલ્હી જતી ટ્રેન ક્યારે ઊપડતી ? રાત્રે ૯:30 વાગ્યે સવારે ૯:0 વાગ્યે સવારે ૯:30 વાગ્યે રાત્રે ૯:00 વાગ્યે બાપુનું દુ:ખ કઈ રીતે હળવું થશે ? ડબ્બાના પૈસા આપીને માફી માંગી ને ભૂલ કબૂલ કરીને ખાલી ખાનામાં લટકતા મુસાફરો ને બેસાડીને મનુબેને કેવો ડબ્બો પસંદ કર્યો ? એક ખાનાવાળો ત્રણ ખાના વાળો પ્રથમ વર્ગ નો બે ખાના વાળો બાપુ એ મનુબહેન ને શા માટે ઠપકો આપ્યો ? બે ખાનાનો ડબ્બો પસંદ કરવા બદલે ઓછો સામાન લેવા બદલ વધુ સામાન લેવા બદલ મોડા પડ્યા બદલ મનુબેનને કઈ મોટી ચિંતા હતી ? બાપુ ગુસ્સે થશે બાપુ એક ટંક ખાવાનું છોડશે બાપુ કઈક કહેશે બાપુ મારશે વાઇસરોયે બાપુને શેમાં મળવા બોલાવેલા ? બસ માં ગાડીમાં વિમાનમાં બળદગાડમાં બાપુ વાઇસરોયને મળવા કયા જતાં હતા ? મુંબઈ કલકતા દિલ્હી મદ્રાસ બાપુના અંતેવાસી કોણ હતા ? મનુબેન કસ્તુરબા વાઇસરોય જવાહરલાલ નહેરુ બાપુ અને મનુબહેન કેટલા વાગ્યે સ્ટેશન આવ્યા ? ૯:૨૫ ૯:૦૦ ૯:૩૦ ૯:૧૫ બાપુએ કેટલી મિનિટમાં ફંડ ઊગરાવી નાખ્યું ? ૧૦ ૧૫ ૨૦ ૫ મનુબેને બારીએથી બહાર શું જોયું ? લોકો બેઠા હતા લોકો લટકતા હતા લોકો વાતો કરતા હતા લોકો ઊભા હતા પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને બાપુ શું ગણે છે ? હિંસા મજા મોજ હક વાઇસરૉયને મળવા જવાનો રસ્તો કેટલા કલાક નો હતો ? ૧૦ ૨૦ ૧૨ ૨૪ મનુબેનના માટે હિન્દુસ્તાન ના પિતા કોણ હતા ? ગાંધીજી વાઇસરૉય જવાહરલાલ નહેરુ સરદાર પટેલ Time's up