ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર આજ ની ઘડી રણીયામણી કાવ્ય ના કવિ નું નામ કહો નરસિહ મહેતા પન્ના લાલ પટેલ મનુ બહેન ગાંધી ધ્રુવ ભટ્ટ આજ ની ઘડી રણીયામણી ભક્તિ ગીત માં કોને સંબોધન કરવામાં આવ્યું છે ? સખીને રાધાને નરસિહ ને વહાલા ને ગોપી કોના આવવાની વધામણી આપે છે ? સખીના વહાલાના રાધાના નરસિહ મહેતા ના સખી કેવા વાંસ વઢાવવા ની વાત કરે છે ? ઊંચા લીલા સૂકા આલાલીલા વાંસ માંથી વહાલાજી માટે શું બનાવવાનું છે ? ખાટલો મંડપ હીંચકો પંખો તરિયા તોરણ માં ક્યાં વૃક્ષ નો સમાવેશ નથી ? આસોપાલવ આંબો નાળિયેર કેળ સખી તરિયતોરણ ક્યાં બંધાવવા કહે છે ? રસ્તાપર મંદિરમાં બારણે બારણે સખી ચોક શાનાથી પૂરવા કહે છે ? મોતીડાં થી પાંદડા થી વાંસ થી રંગ થી આજ ની ઘડી રણયામણી કવિતાને ક્યાં વિભાગમાં મૂકશો ? ઊર્મિગિત ભકિતગીત આખ્યાન ગરબી આ કાવ્ય માં પાણી માટે ક્યો શબ્દ વપરાયો છે ? નીર જળ વારિ ઉડક આ કાવ્ય માં સખી વહાલાજી કોને કહે છે ? પતિ ને પ્રિયતમ ને શ્રી કૃષ્ણ ને વાલમ ને ગંગા જમનાના નીર મંગાવવાનું કારણ..... ચોક માં છાંટવા ભગવાનના સ્નાન માટે પવિત્ર પાણી પીવા માટે ભગવાનના પગ પખાડવા માટે અહી નર્સેયાનો સ્વામી એટલે....... શ્રી કૃષ્ણ સખી ભગવાન હાથીયો કંઈ બે નદી ઓનાં નીર મંગાવવાનું સખી કહે છે ? માહી, તાપી નર્મદા , સાબરમતી મેસ્વો , વાત્રક ગંગા , જમુના ક્યાં પ્રાણી ની ચાલ સાથે હરિ ની ચાલ ની તુલના કરી છે? સિંહ હાથી વાઘ ઘોડો જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી..... વિધવા વિધુર સોહાગણ પતિવ્રતા Time's up