ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર આમાંથી કયું વિશેષણ નથી પ્રથમ વિનોદ સુંદર થોડું રાજાનો સમાનાર્થી શબ્દ કહો નૃપ રંક અમીર ગરીબ કાવ્યમાં કઇ ઋતુની વાત કરવામાં આવી છે? શિશિર વસંત શરદ હેમંત સુર્યનો સમાનાર્થી શબ્દ કયો નથી ? રવિ શશી ભાનુ આદિત્ય સુરખીનો અર્થ કહો સુરીલી સરખી લાલાશ પિળાશ ગ્રામમાતા કાવ્ય કયા કવિનું છે? ઉમાશંકર જોષી કલાપી બોટાદકર ઝવેરચંદ મેઘાણી શેરડીના સાંઠાના નાના ટુકડાને શું કહે છે? પાસડી શાતડી સુરખી કાતડી સુરસિંહજી તખ્તજી ગોહિલ - કોનું નામ હતું? કલાપી ખેડુત ઝવેરચંદ મેઘાણી નાન્હાલાલ તુ નારાજ થા મા ભાણા ! - કેવા પ્રકાર નું વાક્ય છે? પ્રશ્નવાક્ય સાદુંવાક્ય ઉદગારવાક્ય સંયુક્તવાક્ય દ્રવ્યવાનનો સમાનાર્થી શબ્દ કયો છે? શ્રીમંત અમીર ધનવાન આપેલ તમામ ગ્રામ માતા કાવ્યમાં ગ્રામ માતા એટલે કોણ ? ગામડાંની સ્ત્રી સરપંચ સ્ત્રી મહિલા આગેવાન આગેવાન શેરડીના ખેતરમાં કોણ રમી રહ્યું છે ? કમળ નાના બાળકો પક્ષીઓ પ્રાણીઓ બાળકોના કોમળ ગાલને કોના જેવા જાણીને સૂરજ તેના પર પોતાના કિરણો ફેરવે છે ? કમળ ગુલાબ ચમેલી મોગરા ખેતરમાં દંપતિ શું કરી રહ્યા છે ? સગડી પેટાવી શરીરને તપાવી રહ્યા છે સગડી પેટાવી ચા બનાવી રહ્યા છે સગડી પેટાવી ખોરાક બનાવે છે એકપણ નહીં ખેતરમાં એક યુવક શાના પર સવાર થઈને આવે છે ? હાથી ભેસ ઘોડો અંબાડી બાળકો કુતૂહલ પૂર્વક કોને જોઈ રહ્યા હતા ? હાથી પર આવતા પુરુષ ને ઘોડા પર આવતા પુરુષ ને ખેતરના લહેરાતા પાકને ખેતરમાં રહેલ પક્ષીઓને ઘોડે સવારે ખેડૂત પાસે શું માંગ્યું ? શેરડી પૈસા પાણી જમવાનું આવેલ ઘોડે સવાર કોણ હતો ? સિપાઈ સેનાપતિ રાજા શિકારી વૃધ્ધા એ ઘોડે સવાર ની તરસ છિપાવવા શું કર્યું ? શેરડીની કતળી કાપી અને પ્યાલો શેરડી ના રસ થી ભરી દીધો પાણીનો પ્યાલો ભરીને આપ્યો શેરડી આપી એકપણ નહીં 'ગ્રામમાતા' કાવ્ય નો પ્રકાર જણાવો. ઊર્મિગીત ખંડ કાવ્ય પ્રકૃતિ ગીત લોકગીત શેરડી નો રસ પીતા પીતા રાજા શું વિચારે છે ? રસ કેટલો મીઠો છે બીજો રસ માંગી પીવાનું વિચારે છે શેરડી ના પાક વિષે વિચારે છે વૃધ્ધ સ્ત્રી વિષે વિચારે છે 'હિમ' નો સમાનાર્થી શબ્દ આપો. સોનું હેમ બરફ વાયુ 'કૃષિવલ' નો સમાનાર્થી શબ્દ આપો. મજૂર ખેતર ખેડૂત હસ્ત 'અશ્વ' નો સમાનાર્થી શબ્દ આપો. હાથી ઘોડો કૂતરો ઊંટ 'નર' નો સમાનાર્થી શબ્દ આપો. પુરુષ હાથ હસ્ત મનુષ્ય મૃદુ નો વિરોધી શબ્દ આપો. સરળ કોમળ કઠિન મૃત ઉત્સાહ નો વિરોધી શબ્દ આપો. નિરુત્સાહ ઉત્સાહિત આનંદ ખુશી ધરા નો વિરોધી શબ્દ આપો. ગગન નભ આકાશ આપેલ તમામ રસ વગરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રસ વિનાનું રસહિન હિન રસ એકપણ નહિ દયા વગર નું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દયાહીન દયાળુ પ્રેમાળ હેતાળ Time's up