ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભાણાને બૂટ કેટલા મહિને મળતા ? 3 2 8 1 બૂટ કોને જોઇતા હતાં ? સોમાને પપ્પાને અફઝલને દુદામામાને જનક આ દિશામાં ગયો - વાક્યમાં દર્શક વિશેષણ કયું છે? જનક આ દિશા ગયો છોટુંમિયાં ક્યાંના સ્ટેશન માસ્તર છે? પોરબંદર જામનગર દ્વારકા સોમનાથ ઉત્કંઠાનો શો અર્થ થાય ? આતુરતા ઉત્સાહ આનન્દ ઓરતા આવ ભાણા આવ - ના લેખક કોણ છે ? શાહબુદ્દીન રાઠોડ ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રવદન મહેતા ભાણાભાઇ ગીડા યાતનાનો સમાનાર્થી કહો દુ:ખ પીડા કષ્ટ આપેલ તમામ ક્ષુલ્લક નો અર્થ શું થાય ? થોડું અલ્પ તુચ્છ આપેલ તમામ છોટુમિયા કોણ છે ? સ્કૂલ માસ્તર ડ્રાઇવર કંડક્ટર સ્ટેશનમાસ્તર બૂટ સિવવાનુ કામ કોણ કરતું ? મામા દુદામામા અફઝલ સોમા અનહદ નો અર્થ શું થાય ? ખુબ જ હદ વગરનુ પાર વિનાનું આપેલ તમામ આવ ભાણા આવ - પ્રસંગ લેખકના કયા પુસ્તકમાંથી લીધો છે ? છોડ ગઠરિયા શો મસ્ટ ગો ઑન સત્યના પ્રયોગો સજ્જન મિત્રોના સંગાથે દુદામામાએ ભાણાને કેટલા દિવસમાં બૂટ સીવી આપવાનું કહ્યું? 3 દિવસમાં 5 દિવસમાં 2 દિવસમાં 6 દિવસમાં અરે ભાણા ઇ જ તો હુ કહુ છું - વાક્યમાં દર્શકવાચક વિશેષણ કયુ છે ? ભાણા જ ઇ તો વિષાદનો કયો અર્થ થતો નથી ? ખેદ ખુશી નિરાશા શોક દુદા મામા એ લેખકને કહ્યું કે ''આગલું પરમાણુ હાથવગું નથી રિયું મૂળ વાત આમ બાની હતી હું તને કહી નો'તો શકતો એટલે કે ____________ લેખકના પગનું માપ લીધેલ કાગળ ખોવાઈ ગયો હતો મામાને લેખકના બુટ નહોતા સિવવા જાત્રા એ જવાને કારણે બુટ સીવી શક્યા નહીં દુદા મામા બીમાર હતા આવ ! ભાણા આવ પાઠમાં ____________ બુટ બનાવવાની માથાકૂટ છે દુદા મામા ધક્કા ખવડાવે તેની વાત છે બુટ ખોવાઈ જવાની વાત છે આપેલ તમામ આવ ભાણા આવ પાઠમાં પરમાણુ એટલે _______ બુટ માપ પરિણામ દોરી આવ ભાણા આવ ગદ્ય નો પ્રકાર કયો છે ? નવલકથા નવલિકા હાસ્ય કથા આત્મ કથા લેખકના પુત્રનું નામ શું હતું ? સોમો દુદા અફઝલ માહિર લેખક કોની જેમ હાર્યો વિના બુટની માંગણી કર્યા કરતાં ? સમ્રાટ અશોક નેપોલિયન કોલંબસ ગાંધીજી લેખક ને કેવા રંગ ના બુટ સિવડાવવા હતા ? પીળા કાળા લાલ સોનેરી આવ ભાણા આવ - આ વાક્ય કોણ બોલે છે ? લેખક સોમો દુદા મામા અફઝલ દુદા મામા એ લેખક ને પહેલી વાર બુટ લઈ જવાનું ક્યારે કહ્યું ? સોમવારે રવિવારે ગુરુવારે શનિવારે ભાણા ના તૈયાર થયેલા બુટ દુદા મામા એ કોને આપી દીધા. કારીમભાઈ ને મગનભાઇ ને સુરેશ ને સોમા ને નવા બુટ પહેરીને બજારમાં નીકળતા લેખકને બજાર કેવી લાગતી ? મોકળી પહોળી સાંકડી લાંબી શૈશવ નો સમાનાર્થી શબ્દ આપો. શિશુ બાળક બાળપણ જુવાની સમસ્યા નો સમાનાર્થી શબ્દ આપો. મુશ્કેલી મુશીબત ઉપાધી આપેલ તમામ વિષાદ નો સમાનાર્થી શબ્દ આપો. શોક આનંદ ઉત્સાહ ઉલ્લાસ શૈશવ નો વિરોધી શબ્દ આપો. બાળપણ જુવાની બચનપન ઘડપણ Time's up