ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર સુરતના લોકો શાના શોખીન છે ? મોજશોખ સહેલાણી આપેલ તમામ સુર્યની પુત્રી કઇ નદીને કહે છે ? સાબરમતી તાપી નર્મદા મહી સુરતમાં અંગ્રેજો ક્યારે આવ્યા હતા ? 1620 1607 1610 1608 ખારવા-ખલાસી માટે જગમશહૂર સ્થળ કયું હતું ? બારડોલી માંડવગઢ ભીમપોર ડભોલી ભારતનું થર્મોપોલી કોને કહેવામાં આવે છે? બારડોલી માંડવગઢ ભીમપોર ડભોલી રાણી રુપવતી ક્યાંથી ગિરિઅટારી પર ચડી રેવાનાં દર્શન કરતી? બારડોલી માંડવગઢ ભીમપોર ડભોલી ફ્રાંસના લોકોએ સુરતમાં વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી? 1643 1642 1610 1608 તેણે શી વાત કરી ? - વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ કહો. શી તેણે વાત કરી અકબરે ક્યાં પડાવ નાંખ્યો હતો ? બારડોલી ભીમપોર સુરત માંડવી ભીમપોરિયા હનુમાનનો મેળો કયા મહિનામાં ભરાય છે ? શ્રાવણ ભાદરવો આસો મહા ભૂતિયા ટેકરા માટે જાણીતું સ્થળ કયું છે? બારડોલી માંડવગઢ ભીમપોર ડભોલી નેવર વૉર - કઇ નદીના કિનારે થયું હતું? તાપી સાબરમતી નર્મદા મહી ભમીએ ગુજરાતે દક્ષિણાભણી આ ગદ્ય ના લેખકનું નામ જણાવો. શાહબૂદીન રાઠોડ ચંદ્રવદન ચિ. મહેતા પન્નાલાલ પટેલ કાકા સાહેબ કાલેલકર જગન નામના ખલાસી એ કયા જઈને દરિયો જોયો ? નૉર્વે કારાંતિયા પોર્ટુગિલ અમેરિકા કયા કવિએ 'સોનાની મૂરત સુરત આ તે શા તુજ હાલ' કહી ને રડી પડ્યા ? નર્મદ મેઘાણી કલાપી રાજેન્દ્ર શાહ અમર કંટક થી નીકળતી નર્મદા નદી નો કાંઠો કેટલા કી. મી. નો છે ? 950 1000 1050 1250 ચંદ્રવદન ચિ. મહેતા નો જન્મ કયા થયો હતો ? બારડોલી ભીમપોર સુરત ડભોલી તાપી કાંઠા ના કિલ્લે કોને પડાવ નાખ્યો હતો ? અકબરે શાહજહાં મુઘલો એ બાબરે લાકડી પુલ આગળ જહાજ માં બેસી મકકે હજ કરવા કોણ ગયું હતું ? જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં સુરત શહેર કઈ નદીના કિનારે આવેલ છે ? મહી વિશ્વામિત્રી તાપી નર્મદા ભીલ રાજાઓની મહોલાત જોવા કયા જવું પડે ? રાજ પીપળા સુરત નર્મદાના જંગલોમાં સતપુંડા ના ડુંગરોમાં 'મિત્રો સાથે મેળામાં જવાનો કેવો આનંદ !' વાક્ય નો પ્રકાર ઓળખાવો. વિધાન વાક્ય ઉદગાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય સકુલ વાક્ય નીચેના માંથી કઈ જોડણી સાચી છે ? દક્ષીણ ખૂશનૂમા નર્મદા દીવાદાંડિ નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ? કિલો મીટર અનસૂયા જિંદગી ગીરી નીચેના માંથી કઈ જોડણી સાચી છે ? દક્ષીણ ખૂશનૂમા નર્મદા દીવાદાંડિ 'દરિયા' નો સમાનાર્થી શબ્દ આપો. સાગર સરિતા દિવાકર કિનારો 'સુર્ય' નો સમાનાર્થી શબ્દ આપો. દિવાકર ભાનુ સૂરજ આપેલ તમામ 'કાંઠો' નો સમાનાર્થી શબ્દ આપો. કિનારો ઇમારત હવેલી નૌકા 'પ્રાચીન' નો વિરોધી શબ્દ આપો. બિન પ્રાચીન અપ્રાચીન ઔપચારિક અર્વાચીન 'તોફાની' નો વિરોધી શબ્દ આપો. બિન તોફાની અતોફાની શાંત વિસ્મય વહાણ નો હાંકનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગેણીયો ખંડેર ખલાસી હેરિયો Time's up