ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર સમાચારનો અર્થ શું થાય ? માહિતી વિવરણ ખબર આપેલ તમામ સંક્ષિપ્ત એટલે શું ? ટૂંકું લાંબુ મોટું નાનું સમાચાર પ્રકાશિત કરવા વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે ? મંત્રીને તંત્રીને રિપોર્ટર ને અધ્યક્ષને ઉત્સુક નો સમાનાર્થી શબ્દ શુ થાય ? ઉત્સાહ આતુર ઉમળકો આનંદ તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા શું મોકલવુ પડે ? સંમતી પત્ર આજીજીપત્ર વિનંતીપત્ર આમાંથી એક પણ નહિ સંમાનનો વિરોધી શબ્દ કહો અભિમાન અપમાન સ્વાગત સમાન અખબાર શબ્દ મુળ કઇ ભાષાના 'ખબર' શબ્દનું બહુવચન છે? ગુજરાતી ઉર્દુ અરબી અંગ્રેજી સમાચાર નોંધ ને અંગ્રેજીમાં શું કહે છે? પ્રેસનોટ ન્યુઝ ખબર નોંધ આનંદનો વિરોધી શબ્દ લખો ખુશી ઉલ્લાસ દુ:ખ ઉત્સાહ અખબારી નોંધ લખતી વખતે કેટલા w ધ્યાનમાં રાખવા જરુરી છે ? 4 3 7 5 તંત્રી ને સમાચાર પ્રકાશિત કરવા શું મોકલવું પડે ? સંમતિ પત્ર આજીજી પત્ર વિનંતી પત્ર એકપણ નહીં અખબારી નોંધ લખતી વખતે કેટલા W ધ્યાનમાં રાખવા જરૂરી છે ? 4 3 7 5 સમાચાર નોંધને અંગ્રેજીમાં શું કહે છે ? પ્રેસ નોટ ન્યૂઝ ખબર નોંધ સમાનનો વિરોધી શબ્દ કહો ? અભિમાન અપમાન સ્વાગત સમાન 'ઉત્સુક' નો સમાનાર્થી શબ્દ કહો ? ઉત્સાહ આતુર ઉમળકો આનંદ સમાચાર નો અર્થ શું થાય ? માહિતી વિવરણ ખબર આપેલ તમામ 'આનંદ' નો વિરોધી શબ્દ લખો. ખુશી ઉલ્લાસ દુ:ખ ઉત્સાહ સક્ષિપ્ત એટલે શું ? ટૂંકું લાંબુ મોટું નાનું અખબાર શબ્દ મૂળ કઈ ભાષાના ખબર શબ્દ નું બહુવચન છે ? ગુજરાતી ઉર્દૂ અરબી અંગ્રેજી સમાચાર પ્રકાશિત કરવા વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે ? મંત્રીને તંત્રી ને રિપોર્ટર ને અધ્યક્ષ ને 'અખબારી નોંધ' ના લેખક કોણ છે ? ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ચંચી મહેતા ચંદ્રકાંત બક્ષી અંગ્રેજી માં સમાચાર માટે કયો શબ્દ વાપરય છે ? ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ સ્પીડ ન્યૂઝ ઇમફોર્મેશન દરરોજ પ્રકાશિત થતાં સમાચાર પત્રને શું કહેવાય છે ? દૈનિક સમાચાર પત્ર પાક્ષિક સમાચાર પત્ર માસિક સમાચાર પત્ર વાર્ષિક સમાચાર પત્ર ડૉક્ટર ચંદ્રકાંત મહેતા કયા જિલ્લાના વતની છે ? બનાસકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર અખબારી નોંધ લખતી વખતે કેટલા H ધ્યાનમાં રાખવા જરૂરી છે ? એક બે ત્રણ ચાર અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને _________ વાંચકોને વિવિધ માહિતી પહોંચાડે છે. લોકોના હ્રદય માં પોતાની છાપ ઉભી કરે છે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે માણસ ની જિજ્ઞાસા સંતોષે છે અંગ્રેજી સમાચાર પત્ર માટે કયો શબ્દ પ્રચલિત છે ? NSEW NESW NEWS NWES શ્રદ્ધાંજલી એટલે શું ? શ્રદ્ધા દ્વારા અપાતી અંજલી શ્રદ્ધા પૂર્વક આપેલ અંજલી હેતનો ઊભરો આપેલ તમામ કબૂતર દૂત ટપાલ અખબાર શબ્દકોશ ના ક્રમમા ગોઠવતા સૌપ્રથમ કયો શબ્દ આવશે ? કબૂતર દૂત ટપાલ અખબાર નીચેના માંથી કઈ જોડણી સાચી છે ? અરબી દુનિયા માહિતી પ્રકાશિત નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ? ઉત્સુક નિર્વાણ શીર્ષક પરિવાર 'બાતમી' સમાનાર્થી શબ્દ આપો. ખબર નોંધ પુરાવા વિનંતી 'પુરાવા' સમાનાર્થી શબ્દ આપો. નોંધ ખબર સાબિતી જાણીતું 'પ્રખ્યાત' સમાનાર્થી શબ્દ આપો. જાણેલું જાણીતું ઓળખીતું પ્રિય 'માણસ' સમાનાર્થી શબ્દ આપો. જન માનવી મનુષ્ય આપેલ તમામ ધાર્મિક નો વિરોધી શબ્દ આપો. ધર્મ પ્રિય અધાર્મિક સાત્વિક આસ્થિક શૈક્ષણિક નો વિરોધી શબ્દ આપો. નિર શૈક્ષણિક અશૈક્ષણિક બિન શૈક્ષણિક કશૈક્ષણિક કશુંક જાણવા કે કામ કરવા ઉતાવળું ___________ ઉત્સુક ઉમળકો આનંદ વીરા લખાણ નું મથાળું _________ હેડિંગ મુદ્દો ફકરો શીર્ષક ગ્રંથ ની હાથથી લખેલી નકલ ___________ કોપી હસ્તપ્રત નકલ અખબાર Time's up