ધોરણ – 7 ગુજરાતી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર " વલયોની અવકાશી સફર " એકમના લેખક/કવિ કોણ છે ? કાકા કાલેલકર " ધૂમકેતુ " પ્રવીણ દરજી કિશોર અંધારિયા " વલયોની અવકાશી સફર "એકમના સાહિત્યનો પ્રકાર કયો છે ? ગદ્ય ( વિજ્ઞાનકથા ) પદ્ય ( લોકગીત ) ગદ્ય (સંવેદનકથા ) ગદ્ય ( આત્મકથાખંડ ) નીચેનામાંથી " અચંબો " શબ્દનો સાચો અર્થ કયો છે ? નવાઈ દુભાષીયો પુશબટન એરિયલ નીચેનામાંથી ક્યાં રૂઢિપ્રયોગનો અર્થ " જડમૂળમાંથી નાશ કરવું." થાય છે ? છિન્નભિન્ન થઈ જવું. નિકંદન કાઢવું. વાદળ જેવું મન કરવું. ઉપરના તમામ. નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો નથી ? એ.સી - એર કન્ડિશનર સ્પેસ સટલ - અવકાશયાન કાજળઘેરી - કાજળ જેવી કાળી એક પણ નહીં. " પહેલું સુખ તે જાતે નર્યા. " વાક્યમાં ક્રમવાચક વિશેષણ કયુ છે ? સુખ જાતે પહેલું ઉપરના તમામ. " નિજ બીજા નંબરે પાસ થયો. " વાક્યમાં ક્રમવાચક વિશેષણ કયુ છે ? નિજ પાસ બીજા નંબરે દબાવી શકાય તેવું બટન....... બોલબટન ગાજબટન પુશબટન એક પણ નહીં. કિશોર કનૈયાલાલ અંધારીયાનો જન્મ કયાં જિલ્લામાં થયો હતો ? ભાવનગર જામનગર પોરબંદર બોટાદ " વલયની અવકાશી સફર " ને ગુજરાત સાહિત્ય અકાદમીનું કેટલામું પારિતોષિક મળેલ છે ? દ્વિતિય પ્રથમ તૃતીય ઉપરના તમામ. ક્યાં મહિનાની કાજળઘેરી રાત હતી ? મેં જૂન જુલાઈ માર્ચ એ વિચિત્ર પદાર્થનો આકાર કેવો હતો ? ગોળ ચોરસ ત્રિકોણ લંબગોળ ઈંડા જેવો લાલ રંગધારી પ્રકાશિત આકાર કયા ઉતર્યો ? વલય અગાસી માં આંગણ માં પાછળ ના મેદાનમાં શાળા ના મેદાનમાં અંડાકાર પાનમાં શું ફેરફાર થયો ? પાન ઉડવા લાગ્યું પાન ગોળ ગોળ ફરવા લાગ્યું પાન દોડવા લાગ્યું પાન કમળ ની પાંદડી ની જેમ ખૂલ્યુ પાન નો દરવાજો કેવા આકારનો હતો ? ગોળ લંબગોળ ત્રિકોણ ષટ્કોણ પરગ્રહ વાસીઓને પૃથ્વી પરથી શું જોઈએ છે ? થોરિયમ પ્લુટોનિયમ યુરોનીયમ રેડિયમ ત્રણેય મિત્રો સાથે આ ઘટના કયા માસમાં ઘટી હતી ? એપ્રિલ મે જૂન જુલાઇ પરગ્રહ વાસીઓનું મુખ્ય બળતણ શું છે ? પ્લૂટોનિયમ થોરિયમ રેડિયમ યુરેનિયમ વલય નું ધ્યાન કયા પડ્યું ? બહાર ઘરમાં વિસ્મય તરફ આકાશમાં પ્રકાશિત લાલ તપકા તરફ સૂર્યમંડળ નો છઠ્ઠો ગ્રહ કયો છે ? બુધ શુક્ર શનિ પૃથ્વી ઈટી ના માથા પર શું હતું ? વાળ એરિયલ જેવી રચના ટોપી કઈ નહીં શાળાઓમાં શેની રજા હતી ? દિવાળીની નવરાત્રિની ઉનાળાની રવિવારની વિસ્મયના મત મુજબ એ પ્રકાશિત ગોળા જેવુ શું હતું ? રમકડું હેલી કોપ્ટર બીજા ગ્રહનું યાન વિમાન લેખક અંધારીયાએ કેવા પ્રકારના પુસ્તક આપ્યા છે ? વિમાન કથા શૌર્ય કથા બોધ કથા નિબંધ લેખક ના કયા પુસ્તક ને ગુજરાત સાહિત્ય અકાદમી નું પ્રથમ પારિતોષિક મળ્યું છે ? મંગળ - અમંગળ હિમખંડ પંચમ વલયની અવકાશી સફર કયો રંગ મોટી તરંગ લંબાઈ ધરાવે છે ? પીળો લાલ વાદળી સફેદ પરગ્રહ વાસીઓની જમીન માંથી શું મળતું નથી ? થોરિયમ પ્લૂટોનિયમ યુરેનિયમ રેડિયમ ત્રણેય મિત્રોએ પરગ્રહવાસીઓને શું કરવા કહ્યું ? પોતાને પાછા ફરવા યાન ની વ્યવસ્તા કરવા. તે જગ્યા છોડી દેવા પોતાના બોસને મારી નાખવા ભાગી જવા ટોર્ચ ના પ્રકાશ ની બોસ પર શી અસર થઈ ? બોસનું શરીર ઓગળવા લાગ્યું બોસ ગુસ્સે થયો બોસની આખો બળવા લાગી બોસ હસવા લાગ્યો શનિ ના ગ્રહ ફરતે શું છે ? વલયો તારા - સુર્ય ચંદ્ર ઉપગ્રહ Time's up