ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણા દેશમાં નીચેનામાંથી કઈ કઈ વિવિધતા જોવા મળે છે ? ધર્મ ભાષા જાતિ ઉપરના તમામ વિવિધતામાં આપણો દેશ વિશ્વમાં કેવી ઓળખ ધરાવે છે ? અનોખી સામાન્ય ઠીક-ઠીક એક પણ નહી આપણા ભારત દેશમાં સમાજજીવનમાં કઈ કઈ ભિન્નતા જોવા મળે છે ? ખોરાક તહેવાર રીત-રિવાજ આપેલ તમામ વિવિધતાઓના કારણે જ કોણ એક ઉપખંડ બની ગયો છે ? રસિયા ભારત આફ્રિકા ઉત્તર કોરિયા ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે.આવી વિવિધતા બીજે ક્યાં ભાગ્યે જ હશે ? દુનિયામાં ભૂતાન જર્મની મ્યાનમાર આપડા દેશમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ................થી અરુણાચલ પ્રદેશ સુધી ભિન્નતાઓ છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ આપડા દેશમાં વિવિધ ધર્મમાં શું ધરાવતા લોકો રહે છે ? ઉપખંડ આસ્થા ટાપુ ઉપરના તમામ આપડા દેશમાં ક્યાં ક્યાં ધર્મના લોકો રહે છે ? હિંદુ અને ઇસ્લામ ખ્રિસ્તી અને શીખ બૌદ્ધ અને યહુદી ઉપરના તમામ આપડા દેશમાં બધા જ ધર્મોને કેવું મહત્વ આપવામાં આવે છે ? અસમાન ઓછું સરખું એક પણ નહી. આપણા દેશમાં કઈ ભાષા બોલાતી નથી ? હિન્દી,અંગ્રેજી,ગુજરાતી બંગાળી,મરાઠી ,પંજાબી ફ્રેંચ,સ્પેનીશ,ગ્રીક તમિલ,તેલુગુ,કન્નડ આપણા દેશમાં ભાષાનું શું મહત્વ છે ? એકતાને જાળવી રાખવા. અધર્મ જાળવી રાખવા. અસમાનતા જાળવી રાખવા ઉપરના તમામ ભારતના વિવિધ પ્રદેશ કે રાજ્યમાં કઈ વિવિધતા સરળતાથી જોઈ શકાય છે ? સમુદ્ર સાંસ્કૃતિક જંગલ પર્વત આપણા દેશના વિવિધ તહેવારો લોકો કેવી રીતે ઊજવે છે ? સાથે મળીને જુદા જુદા પોતાની રીતે ખુબ ઓછા પ્રમાણમાં રાસ-ગરબા ક્યાં રાજ્યનું નૃત્ય છે ? ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ પંજાબ રાજ્યનું નૃત્ય નીચેનામાંથી કયું છે ? કથ્થક ભાંગડા ગરબા ઘુમ્મર કથકલી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ હરિયાણા કેરળ અસમ રાજસ્થાન રાજ્યનું નૃત્ય કયું છે ? ગરબા કથક ભાંગડા ઘુમ્મર ભારત નાટ્યમ ક્યાં રાજ્યનું નૃત્ય છે ? ઓડીસ્સા અસમ તમિલનાડુ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજ્યનું નૃત્ય કયું છે ? કુચીપુડું કથક કથકલી એક પણ નહી બિહુ ક્યાં રાજ્યનું નૃત્ય છે ? અસમ ઓડીસ્સા કેરળ તમિલનાડુ જુદા-જુદા ધર્મો,ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ,સન્માન,દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મની લાગણીઓ એક સમાનભાવે અનુભવે તેને શું કહે છે ? રાષ્ટ્રકૂટ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રદ્રોહી ઉપરના તમામ રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો ક્યાં ક્યાં ક્ષેત્રોમાં વિકાસ થાય છે ? સામાજિક આર્થિક ઔદ્યોગિક ઉપરના તમામ કોણે કહ્યું છે કે, " જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે." ? ડૉ. રાધાકૃષ્ણને ડૉ.બાબા સાહેબ આંબેડકરે ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ગાંધીજીએ ક્યાં દેશે વસુધૈવ કુટુંબકમ ( સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.) ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ? ઇંગ્લેન્ડ ભારત રસિયા ચીન આપણા દેશમાં શેનું સંમિશ્રણ જોવા મળે છે ? ધર્મો-સંપ્રદાયો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવો ઉપરના તમામ ભારત દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા કેવી છે ? વધુ ઓછી ગણી ન શકાય તેટલી ઉપરના તમામ ભારતમાં શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં કેવું છે ? સામાન્ય વધુ ઓછું એક પણ નહી સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં શું પ્રાપ્ત થાય છે ? સમાન તક ન્યાય દરજ્જો ઉપરના તમામ ભારતમાં મફત અને ફરજીયાત ક્યાં અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે ? રોજગાર ધધો શિક્ષણના ઉપરના તમામ લોકોના સામુહિક વિકાસ માટે કઈ પાયાની સુવિધા સરકારે વધારી નથી ? ઘરે ઘરે acની સુવિધાઓ ગ્રામ્ય સડકો અને વીજળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીવાના પાણીની સુવિધાઓ ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામપંચાયતથી ક્યાં સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે ? તાલુકા જીલ્લા રાજ્ય સંસદ ભારતમાં જ નહી પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતી અને વિકાસમાં માનવસંશાધન તરીકે કોની ભૂમિકા જ મહત્વની છે ? પુરુષોની સ્ત્રીઓની બાળકોની પ્રાણીઓની છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેવું હોવાથી છોકરીઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે ? ઊંચું નીચું મધ્યમ સામાન્ય સમાજમાં કોના જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી-ભૂણ હત્યાનો ભોગ બને છે ? ભાણી ભત્રીજી પુત્રી પુત્ર ક્યારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે ? ઈ.સ. ૧૯૯૧માં ઈ.સ. ૧૯૯૨માં ઈ.સ. ૧૯૯3માં ઈ.સ. ૧૯૯૦માં ભારત દેશના દેશવાસીઓમાં કઈ કઈ ભિન્નતાઓ રહેલી છે? રૂપરંગ પોશાક ખાનપાન ઉપરોક્ત તમામ પંજાબી એ કયા રાજ્ય ના લોકો ની મુખ્ય ભાષા છે? પંજાબ રાજસ્થાન દિલ્હી કેરલ ભાંગડા કયા રાજ્ય ના લોકોનું નૃત્ય છે? પંજાબ ઉત્તર પ્રદેશ કેરલ તમિલનાડુ રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યય ગાંધીજી સરદાર પટેલ વસુદેવ કુટુંબકમ ની ભાવના કયા દેશે વિશ્વમાં સાકાર કરી છે? ચીન જાપાન અમેરિકા ભારત વૈશાખી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે? જૈન બૌદ્ધ હિન્દુ ખ્રિસ્તી ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે? ગ્રામ અદાલતો તાલુકા અદાલત નારી અદાલત સરપંચ અદાલત દેશમાં મહિલાઓને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે કઇ સાલથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે? 1980 1982 1984 1995 રાસ ગરબા કયા રાજ્યના લોકોનું નૃત્ય છે? પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ભારત દેશમાં કઈ કઈ ભેદભાવ જોવા મળે છે? અમીર-ગરીબ છોકરા છોકરી સાક્ષર નિરક્ષર ઉપરોક્ત તમામ આપણા દેશમાં કયા કયા ધર્મ ધરાવતા લોકો રહે છે? હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી ઉપરોક્ત તમામ ઘુમ્મર નૃત્ય એ કયા રાજ્યનો છે? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર શિવરાત્રીએ કયા ધર્મના લોકોનો તહેવાર છે? જૈન બૌદ્ધ હિન્દુ ખ્રિસ્તી આપણા દેશમાં કઈ કઈ ભાષા ધરાવતા લોકો રહે છે? હિન્દી અંગ્રેજી પંજાબી ઉપરોક્ત તમામ કેરળ રાજ્ય નું કયું નૃત્ય જાણીતું છે? ભરતનાટ્યમ કથક બીહુ કથકલી મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે કયા કેન્દ્રની રચના થઈ છે? મહિલા કેન્દ્ર મહિલા સહાય કેન્દ્ર મહિલા મદદ કેન્દ્ર મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યપ્રદેશની રાજ્ય ભાષા કઈ છે? હિન્દી મરાઠી તમિલ કોકણી જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે... આ વિધાન કોણે કહ્યું છે? રવીન્દ્રનાથ ટાગોર ડોક્ટર રાધાકૃષ્ણ ગાંધીજી સરદાર પટેલ ગુજરાતી એ કયા રાજ્ય ના લોકો ની મુખ્ય ભાષા છે? રાજસ્થાન કેરલ ગુજરાત અંગ્રેજી એ મુખ્યત્વે કયા રાજ્ય ની ભાષા છે? ગુજરાત કેરલ મહારાષ્ટ્ર રાજસ્થાન બંધારણના કયા અધિકાર ને કાને દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે? સ્વતંત્રતા નો અધિકાર આર્થિક શોષણ નો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અધિકારથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે? આર્થિક શોષણ નો અધિકાર મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પતેતી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે? ઇસ્લામ ખ્રિસ્તી જૈન યહૂદી ઉત્તર પ્રદેશ નું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? કથકલી કથક ભરતનાટ્યમ ઘુમ્મર કઈ સાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગ ની રચના કરવામાં આવી? 1990 1991 1992 1994 કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે? આંધ્ર પ્રદેશ કેરલ તમિલનાડુ અસમ કઈ કઈ બાબતોને કારણે ભારત દેશ વિવિધતા વાળો બન્યો છે? આબોહવા ભૃપુષ્ટ જંગલો ઉપરોક્ત તમામ ઓડીશા નું કયું નૃત્ય ખૂબ જ જાણીતો છે? ઘુમ્મર કુચીપુડી ઓડિસી ભરતનાટ્યમ નાતાલ કયા ધર્મના લોકોનો તહેવાર છે? જૈન યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી કોકણી ભાષા કયા રાજ્યમાં બોલાય છે? ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઈદ કયા ધર્મના લોકોનો તહેવાર છે? ઇસ્લામ ખ્રિસ્તી જૈન યહૂદી તમિલ ભાષા એ મુખ્યત્વે કયા રાજ્ય ની ભાષા છે? પંજાબ તમિલનાડુ તેલંગાણા બિહાર પોતાના દેશ માટે ત્યાગની ભાવના તથા લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને શું કહે છે? રાષ્ટ્રીયતા સમાનતા રાષ્ટ્રીય એકતા બંધુત્વ ભારતમાં પ્રારંભિક સમાજ રચના શેને આધારિત હતી? વ્યવસાય પૈસા જ્ઞાતિ એક પણ નહીં મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે? પંજાબી કોકણી ગુજરાતી મરાઠી બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? ઓડિશા અસમ રાજસ્થાન રાષ્ટ્રીય એકતા થી રાષ્ટ્રનો કયો કયો વિકાસ થાય છે? આર્થિક સામાજિક ઔદ્યોગિક ઉપરોક્ત તમામ ભરતનાટ્યમ કયા રાજ્ય નું જાણીતું નૃત્ય છે? તમિલનાડુ અસમ ઓડિશા રાજસ્થાન કયા અધિકારથી રાષ્ટ્રમાં સમાન તક અને દરજ્જો પ્રાપ્ત થયો છે? સ્વતંત્રતા નો અધિકાર આર્થિક શોષણ નો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મહાવીર જયંતી નો ઉત્સવ કયા ધર્મના લોકો ઊજવે છે? બોધ જૈન યહૂદી ખ્રિસ્તી Time's up