ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર અર્થશાસ્ત્ર ના લેખક કોણ છે? મનુ કૌટિલ્ય બૃહસ્પતિ નારદ મેગેસ્થનીસ એ કયા ગ્રંથની રચના કરી હતી? ઇન્ડિકા બૃહદ સંહિતા ઇન્ડિયન ઉપરોક્ત તમામ દક્ષિણ ભારતમાં નીચેનામાંથી કયા પ્રકારના લોકો રહેતા હતા? મોટા જમીનદાર નાના ખેડૂતો જમીનવિહોણા મજુરો ઉપરોક્ત તમામ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી? વાલ્મિકી વેદ વ્યાસ પાણીની શકુંતલા દેવી સ્તૂપ એટલે કયા આકારનો ગુંબજ? ગોળ અંડાકાર ચોરસ ત્રિકોણ નીવી એટલે શું? શરીરના મધ્યભાગ નું વસ્ત્ર શરીરના નીચેના ભાગનું વસ્તુ શરીરના ઉપરના ભાગનો વસ્ત્ર દુપટ્ટો મનુષ્યના મનોભાવને પ્રગટ કરતો વિશિષ્ટ માધ્યમ કયું છે? વાર્તા સંગીત ચિત્ર નૃત્ય પર્વત કોતરીને બનાવવામાં આવતું કલા એટલે? સ્તૂપ ચૈત્યો મંદિર ગુફા ધર્મેતરસાહિત્યમાં નીચેના પૈકી શેનો શેનો સમાવેશ થાય છે? કાવ્યો નાટકો સ્મૃતિઓ ઉપરોક્ત તમામ પુરાણોની સંખ્યા કેટલી છે? 10 12 14 18 મૂર્તિ કલા માં કેટલી કળા શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી? 1 2 3 4 અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કઈ સદીમાં થઈ હતી? 3 4 5 6 બુદ્ધની મૂર્તિ ઓ મોટાભાગે કઈ શૈલી માં બંધાવેલી જોવા મળે છે? મથુરા શૈલી બુદ્ધ શૈલી ગાંધાર શૈલી બે અને ત્રણ બંને કઝાર અને તંઝર એ કયા ધર્મના પ્રસિદ્ધ ગ્રંથો છે? જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મમાં પારસી ધર્મ ત્રિપિટક માં નીચેના માંથી શેનો સમાવેશ થાય છે? સૂત્ર પીટક વિનય પિટક અભિધમ પિટક ઉપરોક્ત તમામ શાહજી કી ડેરી નામે સ્તૂપ કોણે બંધાવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય વિક્રમાદિત્ય કનિષ્ક સિધ્ધરાજ ઇતિહાસવિદો કલાને કયા કયા વિભાગમાં વહેંચે છે? લલિત કલા નિદર્શન કળા માટી કલા એક અને બે બંને ભારતીય સાહિત્યને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે? ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય વિદેશી મુસાફરો નું વર્ણન ઉપરોક્ત તમામ ગ્રામભોજક નું પદ કઈ રીતે નક્કી થતો હતો? સર્વ સંમતિથી ગુપ્ત મતદાનથી ખુલ્લુ મતદાનથી વંશ પરંપરાગત વેદોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 મદુરાઇમાં ત્રણ સંગમ માં કેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી? 1500 1608 1600 1750 કઈ જગ્યાએથી પાષાણ યુગના આદિજાતિ એ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે? ભીમબેટકા લોથલ ઇલોરા બાઘની ગુફા જય સંહિતા તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? રામાયણ ઋગ્વેદ ઉપનિષદ મહાભારત આગમ ગ્રંથો ની સંખ્યા કેટલી છે? 10 12 14 16 વલયકૂપ એટલે? રાજા સૈનિક કુવા સરપંચ અર્થશાસ્ત્ર એ કેવા પ્રકારનું ગ્રંથ છે? ધાર્મિક ગ્રંથ કાયદા ગ્રંથ સાહિત્ય ગ્રંથ નાટક ગ્રંથ નાલંદા વિશ્વ વિદ્યાપીઠ ના આચાર્ય કોણ હતું? ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય નાગાર્જુન બે અને ત્રણ બંને પ્રાચીન સમયમાં પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા હતા? 1 2 3 4 મહાભારતમાં કેટલા શ્લોકનું આલેખન છે? 100000 10000 1000000 એક પણ નહીં હડપ્પા સંસ્કૃતિ માં શેના પરથી જાણી શકાય કે ખેતીમાં હળ નો ઉપયોગ થતો હતો? રમકડા ચિત્રો લખાણ ઉપરોક્ત તમામ શાહજી કી ડેરી નામ નો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? બિહાર ઓડિશા પુરુષપૂર લાઠી ગંજ અષ્ટાધ્યાયી કઈ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે? તમિલ સંસ્કૃત ગુજરાતી હિન્દી મહાજન પદોના શહેરો શેનાથી સુરક્ષિત હતા? સૈનિકોથી કિલ્લા બંધિથી રાજાના રક્ષકો થી ઉપરોક્ત તમામ દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા? 1 2 3 4 નીચેનો વિધાન/વિધાનો ચકાસો. પ્રાચીન સમયમાં જંગલો અને સાફ કરવા માટે કુહાડીનો ઉપયોગ થતો હતો પ્રાચીન સમયના લોકો દાતરડું, કુહાડી થી પરિચિત હતા પ્રથમ વિધાન સાચું બીજુ વિધાન ખોટું એક અને બે બંને વિધાન સાચું યુઅન શવાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત પહેલો વિક્રમાદિત્ય કઝાર અને તંઝર એ કઈ ભાષામાં લખાયેલા ગ્રંથો છે? સંસ્કૃત તિબ્બત પાલી અર્ધમાગધી ઇતિહાસવિદો કલા ને કેટલા ભાગમાં વહેંચે છે? 1 2 3 4 નીચેના પૈકી કયો વેદ નથી? ઋગ્વેદ સામવેદ યજુર્વેદ મહાભારત કોણ ભારતના કાયદા ગ્રંથો તરીકે ઓળખાય છે? પ્રશસ્તિ ઓ સ્મૃતિઓ નાટકો કાવ્ય ગ્રામ પ્રોજેક્ટ તરીકે સામાન્ય રીતે કોણ નિમણૂક થતું હતું? ગામ ની સૌથી મોટી વ્યક્તિ ગામમાં સૌથી વધુ જમીન ધરાવનાર ગામમાં સૌથી વધુ પશુ ધરાવનાર ગામમાં કુટુંબમાં સૌથી વધુ વ્યક્તિ ધરાવનાર ભીમબેટકા કઈ જગ્યાએ આવેલું છે? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત સાપુતારા કયા ધર્મના ગ્રંથો અને આગમ ગ્રંથો કહેવામાં આવે છે? જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મમાં પારસી ધર્મ ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? સપ્તમાર્ક ચતુર્થમાર્ક પંચમાર્ક ઉપરોક્ત તમામ પ્રાચીન સમયમાં સિંચાઈ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? નહેરો કુવા કુત્રિમ જળાશયો ઉપરોક્ત તમામ સ્તૂપની મધ્યમાં શું રાખવામાં આવતું હતું? ભગવાન બુદ્ધની મૂર્તિ ભગવાન બુદ્ધ ના અવશેષો ભગવાન બુદ્ધ ની વાર્તાઓ એક અને બે બંને કેટલા વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો? 2000 2200 2500 2300 ભારતના ઉત્તર ભાગના ગામ નો વડો કયા નામે ઓળખાતો? સરપંચ નેતા ગ્રામ ભોજક ગ્રામ ભોજક સાંચીના સ્તૂપ ની ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યો? વાઘેલા વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ શુંગ વંશ ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય માં શેનો સમાવેશ થાય છે? વેદો બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો મહાભારત પારાની ભસ્મ બનાવી ને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી હતી? ચાણક્ય નાગાર્જુન ચંદ્રગુપ્ત મૌર્ય કૌટિલ્ય વાસ એટલે શું? શરીરના મધ્યભાગ નું વસ્ત્ર શરીરના નીચેના ભાગનું વસ્તુ શરીરના ઉપરના ભાગનો વસ્ત્ર દુપટ્ટો વિક્રમશીલા અને ઓદંતપૂરી નામની વિદ્યાપીઠો કઈ જગ્યાએ આવેલી હતી? ગુજરાત બિહાર રાજસ્થાન બંગાળ વેદ ને સમજવા માટે શેની રચના કરવામાં આવી? બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો મહાભારત એક અને બે બને ઇન્ડિકા ગ્રંથમાંથી કયા વંશ વિશે ની માહિતી મળે છે? મૌર્ય યુગ ગુપ્ત યુગ સોલંકી યુગ મરાઠા સામ્રાજ્ય સંગમ સાહિત્ય ભારતના કયા ભાગનું પ્રચલિત સાહિત્ય છે? દક્ષિણ ભારત ઉત્તર ભારત મધ્ય ભારત ગુજરાત અધિવાસ એટલે શું? શરીરના મધ્યભાગ નું વસ્ત્ર શરીરના નીચેના ભાગનું વસ્તુ શરીરના ઉપરના ભાગનો વસ્ત્ર દુપટ્ટો ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 100 102 108 110 મેગેસ્થનીસ કયા દેશનો વતની હતો? ગ્રીક ગ્રીસ જાપાન ચીન મહાભારતની રચના કોના દ્વારા થઈ છે? વાલ્મિકી ગણેશ વેદ વ્યાસ બ્રહ્મા ચૈત્યો નો ઉપયોગ શેના માટે થતો હતો? ભજન લગ્ન કાર્યક્રમો રાતના ગૃહ પ્રાર્થના ગૃહ રાજા ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોપતો હતો? ગ્રામ ભોજક મંત્રી ખજાનચી ઉપરોક્ત તમામ નાલંદા વિદ્યાપીઠ કઈ જગ્યાએ આવેલી છે? ગુજરાત બિહાર રાજસ્થાન પટના નિદર્શન કલામાં શેનો શેનો સમાવેશ થાય છે? નૃત્ય નાટક સંગીત એક અને બે બંને કયો ગ્રંથ ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાન જીવન અને નૈતિક ધોરણો ચિત્રણ થયેલું છે? મહાભારત ઋગ્વેદ રામાયણ અથર્વવેદ ગોમતેશ્વર ની જૈન મૂર્તિ કઈ જગ્યાએ આવેલી છે? શ્રવણબેલગોડા સુરત અજંતા ઈલોરા બિહાર ભારતમાં સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા કાળ ના જોવા મળે છે? મૌર્યકાળ ગુપ્ત કાળ મરાઠા કાળ બે અને ત્રણ બંને પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મ નો ત્રિવેણી સંગમ કોને ગણવામાં આવે છે? વેદો રામાયણ મહાભારત બે અને ત્રણ બને કઈ જગ્યાએ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા? વિક્રમશીલા ઓદંતપૂરી વલભી એક અને બે બંને આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુ આપણને શેમા થી મળે છે? જંગલમાંથી બગીચામાંથી ખેતપેદાશો માંથી ઉપરોક્ત તમામ કઈ જગ્યાએ બુધની જાતક કથાઓ ને અને બુધની સાધના ના ચિત્રો દોરવામાં આવ્યા છે? અજંતા ઈલોરા ભીમબેટકા બાઘની ગુફા લોથલ નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું છે? પ્રાચીન સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં, ડાંગર અને જુવાર બાજરી વગેરેની ખેતી થતી હતી. પ્રથમ વિધાન સાચું બીજુ વિધાન ખોટું એક અને બે બંને વિધાન સાચા કઈ કલાશૈલી ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે? મથુરા શૈલી બુદ્ધ શૈલી ગાંધાર શૈલી એક અને બે બંને ફાહિયાન કયા દેશનો વતની હતો? ચીન ગ્રીક ગ્રીસ ઇટાલી ખેતીની શરૂઆત કયા કાળ દરમિયાન થઇ હતી? પાષાણ યુગ પ્રાચીન યુગ અર્વાચીન યુગ મધ્યકાલીન યુગ જે સાહિત્ય ગ્રંથો ની વિષયવસ્તુ ધર્મની બહાર છે તે કયા નામે ઓળખાય છે? પ્રાચીન સાહિત્ય ધર્મેતર સાહિત્ય ગ્રંથો પુરાણો મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય પ્રાચીન સમયમાં જંગલો અને સાફ કરવા માટે શેનો ઉપયોગ થતો હતો? કુવાડી ફાલ એક અને બે બંને એક પણ નહીં યુઅન શવાંગ કયા દેશનો વતની હતો? ચીન ગ્રીક ગ્રીસ ઇટાલી પ્રયાગ પ્રશસ્તિ ના લેખક કોણ હતા? હરિશેન અશોક વીરસેન ચાણક્ય ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હતા? ચોખા ફળફળાદી માસ માછલીઓ ઉપરોક્ત તમામ આજથી કેટલા વર્ષો પહેલા મહાજન પદો ની રાજધાની હતી? 2000 2200 2500 2800 ભારતીય સાહિત્ય ને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 1 2 3 4 લલિત કલામાં શેનો શેનો સમાવેશ થાય છે? ચિત્ર સાહિત્ય માટી કલા ઉપરોક્ત તમામ સ્મૃતિમાં નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે? મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નારદ સ્મૃતિ ઉપરોક્ત તમામ Time's up