ધોરણ – 6 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર મહાવીર સ્વામી ના પિતા નું નામ શું હતું? વર્ધમાન સિદ્ધાર્થ રુદ્રદામા ભીમસેન મહાવીર સ્વામીના મોટાભાઈ ના નામ શું હતું? નંદિવર્ધન યશોવર્ધન પ્રિયદર્શન વર્ધમાન ગૌતમ બુદ્ધની પાલક માતા નું નામ શું હતું? મહાદેવ મહાપ્રજાપતી પ્રજાપતિ ઉપરોક્ત તમામ ધર્મચક્ર પ્રવર્તન એટલે શું? ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધે આપેલો ઉપદેશ ગૌતમ બુદ્ધ ના શિષ્યો ગૌતમ બુદ્ધે કરેલી સાધના ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ સમયે ઉંમર કેટલી હતી? 36 40 42 80 સિદ્ધાર્થના લગ્ન કઈ અવસ્થામાં કરવામાં આવ્યા હતા? બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા તરુણાવસ્થા સિદ્ધાર્થે કેટલા બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા ની શરૂઆત કરી હતી? 1 2 3 5 પાશ્વનાથ કોના પુત્ર હતા? સિદ્ધાર્થ અશ્વસેન રુદ્રસેના ઋષભદેવ સિદ્ધાર્થે કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી? વડલો આંબો પીપળો ઉપરોક્ત તમામ મહાવીર સ્વામી એ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? 20 25 30 42 સિદ્ધાર્થે કેટલા વર્ષની ઉંમરે ગૃહ સંસાર ત્યાગ કર્યો હતો? 20 25 30 35 મહાવીર સ્વામી એ કેટલા વ્રત નો ઉપદેશ આપ્યો હતો? 1 2 3 5 ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ શું હતું? આલાર કલામ શુદ્ધોધન પ્રજાપતિ કલામ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ નો સંગ્રહ કરવો જોઈએ નહીં આ કયા વ્રતની બાબત છે? અસ્તેય અપરિગ્રહ બ્રહ્મચર્ય અહિંસા મહાવીર સ્વામી નો જન્મ કઇ જગ્યાએ થયો હતો? કુંડ ગામ બિહાર પટણા તક્ષશિલા ઈસવીસન પૂર્વે કઈ સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા? 5 6 7 8 જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર કોણ હતું? મહાવીર સ્વામી ગુરુ નાનક ઋષભદેવ પાશ્વનાથ નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે આ કયા વ્રતની વાત છે? અસ્તેય અપરિગ્રહ અહિંસા બ્રહ્મચર્ય મહાવીર સ્વામી ના લગ્ન કોની સાથે થયા હતા? યશોદા સાથે ત્રિશલા દેવી સાથે યશોધરા સાથે કુસુમાં સાથે ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ શું હતું? શુદ્ધોધન મહાદેવી સિદ્ધાર્થ પ્રજાપતિ પાર્શ્વનાથે કયા ધર્મ અંગીકાર કર્યો હતો? બોધ જૈન ખ્રિસ્તી પારસી મહાવીર સ્વામી ના માતા નું નામ શું હતું? સુરુચિ ત્રિશલા દેવી મહા પ્રજાપતિ માયાદેવી જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતું? પાશ્વનાથ ઋષભદેવ આદિનાથ બે અને ત્રણ બંને મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? યમુના રાવી રુજુ પાલીકા ગંગા જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકરો થયા? 20 22 24 26 નીચેનામાંથી કયું વાક્ય ગૌતમ બુદ્ધે આપેલો આર્ય સત્ય નું છે? સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ઉપરોક્ત તમામ બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતની સાથે સાથે બીજા કયા દેશોમાં પણ જોવા મળે છે? ચીન જાપાન શ્રીલંકા ઉપરોક્ત તમામ સિદ્ધાર્થ કઈ જગ્યાએ પીપળાની નીચે તપશ્ચર્યા ની શરૂઆત કરી? કપિલ વસ્તુ રાજગૃહ બોધી ગયા પુરુવેલા મહાવીર સ્વામી ની પુત્રી નું નામ શું હતું? યશોદા પ્રિયદર્શીની શકુંતલા પ્રિયા પાશ્વનાથે નીચેનામાંથી તેનો ઉપદેશ આપ્યો હતો? સત્ય અહિંસા અપરિગ્રહ ઉપરોક્ત તમામ ગૌતમ બુદ્ધ નું અવસાન કેટલી ઉંમરે થયું? 60 80 62 70 ગૌતમ બુદ્ધ ના પુત્ર નું નામ શું હતું? રાકેશ રાહુલ રહીમ રામ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે? 500 550 600 650 સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ કયા નામથી ઓળખાયા? ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી મહાવીર ગૌતમ કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? સિદ્ધાર્થ શુદ્ધોધન મહાદેવી આલાર કલમ કોઈની પણ અનુમતી વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં આ કયા વ્રત ની બાબત છે? અસ્તેય અપરિગ્રહ બ્રહ્મચર્ય અહિંસા મહાવીર સ્વામી કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા? 70 72 74 76 ત્રિપિટક કોઈ ધર્મનો ગ્રંથ છે? બોધ જૈન હિન્દુ ખ્રિસ્તી ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો છે? કાશી બિહાર સારનાથ બોધી ગયા ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ કોને આપ્યો? પોતાની પત્નીને પોતાના મિત્રને પોતાના પુત્રને પોતાના બ્રાહ્મણ મિત્રોને ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ-અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો? 40 42 45 50 ગૌતમ બુદ્ધ નું અવસાન કઈ જગ્યાએ થયુ? કુશીનારા ચીન જાપાન બોધી ગયા સિદ્ધાર્થ ને જ્ઞાનપ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? વૈશાખી પૂર્ણિમા ચૈત્રી પૂર્ણિમા વૈશાખી અમાસ ચૈત્રી અમાસ મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પાલી પ્રાકૃત અને અર્ધમાગધી પ્રાકૃત પાલી અને અર્ધમાગધી ત્રિપિટક માં શેનો શેનો સમાવેશ થાય છે? સુત પિટક વિનય પિટક અભિધમ્મ પિટક ઉપરોક્ત તમામ બુદધ નો અર્થ શું થાય છે? જાગ્રત જ્ઞાની જાગૃતિ એક અને બે બંને નીચેનામાંથી કયું વ્રત મહાવીર સ્વામીના ઉપદેશ છે? સત્ય અહિંસા બ્રહ્મચર્ય ઉપરોક્ત તમામ મહાવીર સ્વામી નું બાળપણ નું નામ શું હતું? સિદ્ધાર્થ બોધ વર્ધમાન રાહુલ મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? પાવાપુરી તક્ષશિલા લુમ્બિની સારનાથ ગૌતમ બુદ્ધ નું બાળપણ નું નામ શું હતું? શુદ્ધોધન મહાદેવી સિદ્ધાર્થ પ્રજાપતિ મહાવીર સ્વામી એ ગૃહ ત્યાગ કર્યા બાદ કોનું જીવન ધારણ કર્યો હતો? બ્રાહ્મણ ઋષિ-મુનિ ભિક્ષુક સાધુ જૈન ધર્મના 23મા તીર્થકર કોણ હતા? ઋષભદેવ પાર્શ્વનાથ આદિનાથ મહાવીર સ્વામી મહાવીર સ્વામીએ ભિક્ષુક તરીકે કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી હતી? 10 12 14 16 જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ કઈ જગ્યાએ ગયા? કાશી બિહાર સારનાથ પોતાના ગુરુ પાસે કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં તે કયા વ્રત ની બાબત છે? અપરિગ્રહ અસ્તેય અહિંસા બ્રહ્મચર્ય આગમ ગ્રંથો માંથી કયા ધર્મ ની માહિતી મળે છે? બૌદ્ધ ધર્મ જૈન ધર્મ હિંદુ ધર્મ પારસી ધર્મ સિદ્ધાર્થ ગૃહત્યાગ કર્યા બાદ કઈ જગ્યાએ ગયા? રાજગુરુ પુરુવેલા કપિલ વસ્તુ એક અને બે બંને ગૌતમ બુદ્ધે એટલા આર્ય સત્ય આપ્યા? 1 2 3 4 ગૌતમ બુદ્ધ ની માતા નું નામ શું હતું? શુદ્ધોધન મહાદેવી સિદ્ધાર્થ પ્રજાપતિ નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી ને લાગુ પડે છે? કર્મકાંડ અને યજ્ઞ નો વિરોધ ઈશ્વરનો ઈન્કાર સ્ત્રીઓને સમાન અધિકાર ઉપરોક્ત તમામ પાશ્વનાથ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સન્યાસી બન્યા હતા? 28 30 32 34 ગૌતમ બુદ્ધે આપેલા આર્ય સત્ય કયા નામે જાણીતા છે? ગૌતમ બુદ્ધની મુખ વાણી ગૌતમ સિદ્ધાંત બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો ઉપરોક્ત તમામ અશ્વસેન ક્યાંના રાજા હતા? કાશી પાટલીપુત્ર પટણા તક્ષશિલા ગૃહત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ કોની સાથે તપશ્ચર્યા શરૂ કરી? સાધુ પોતાના ગુરુ પુત્ર સાથે બ્રાહ્મણો સાથે મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ કયા નામથી ઓળખાય? જૈન મહાવીર જીન બુધ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત કયા નામથી ઓળખાય છે? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સૌમ્ય કહેવત ઉપરોક્ત તમામ સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું? ચેતક કંથક કનું કમળ્યા ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 566 ઇસવીસન 565 ઈસવીસન પૂર્વે 566 ઈસવીસન પૂર્વે 565 ગૌતમ બુદ્ધ નીચેનામાંથી કયા સુધારાના કાર્યો કર્યા હતા? ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્મકાંડ નો વિરોધ ઊંચનીચના ભેદભાવ નો વિરોધ ઉપરોક્ત તમામ ગૌતમ બુદ્ધ ની પત્ની નું નામ શું હતું? યશોદા યશોધરા યશોમતી યમુના Time's up