ધોરણ – 6 સંસ્કૃત એકમ કસોટી – 11 Welcome to your ધોરણ - 6 સંસ્કૃત એકમ કસોટી - 11 તમારું નામ અંગ્રેજીમાં લખો 1 જમણો પગ શબ્દ માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે ? वाम पाद दक्षिण पाद उत्तर पाद पूर्व पाद 2 सर्व मिलीत्वा નો અર્થ શું થાય ? બધાને મળીને બધાને મળવું બધાને મળવા માટે સૌનું મળવું 3 पुरस्कृत શબ્દનો અર્થ જણાવો. અગ્ર આગળ કરો આપો અહિયાં 4 हस्त इय कुरु पुष्ठम માં શું કહ્યું છે? બે હાથ પાછળ કરો બે હાથ ઉપર કરો બે હાથ ભેગા કરો બે હાથ આગળ કરો 5 मन्द मन्द भ्रामयतम માં શું કહ્યું છે? ધીમે ધીમે ભ્રમણ કરો ધીમે ધીમે બોલો ધીમે ધીમે રમીએ ધીમે ધીમે ફરીએ 6 मन्दम નો સમાનાર્થી શબ્દ આપો. त्वरितम शनै सत्वरम जागृति 7 पुरस्कूर શબ્દ ની સંધિ છોડો पुरू + स्कुरु पुरू: + कुरु पुरू + कुरु पुरस + कुरु 8 'गोलकारम' એટલે શું ? ગોળ - ગોળ ગળું લંબ ગોળ ગળ ગળ 9 वामम हस्तम એટલે શું ? ડાબો કાન ડાબો પગ નાક ડાબો હાથ 10 'सर्वांग' એટલે શું ? બધા જ બધા જ અંગો તમામ સર્વે 11 'दक्षिण' નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. पूर्व उत्तर वाम पश्चिम 12 'पुष्ठम' એટલે શું ? પાછળ આગળ બાજુમાં ઉપર 13 'पुर' એટલે શું ? પાછળ આગળ બાજુમાં ઉપર 14 'पुष्ठम' નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. शनै: पन्धे पुर वाम Time is Up! Time's up