ધોરણ – 6 સંસ્કૃત એકમ કસોટી – 10 Welcome to your ધોરણ - 6 સંસ્કૃત એકમ કસોટી - 10 તમારું નામ અંગ્રેજીમાં લખો 1 पाद: એટલે શું ? પગ ચરણ હાથ મો 2 'वक्ष' એટલે શું ? હથોડી સિંહ છાતી અંગ 3 'मम अंङ्गानी' નો ગુજરાતી અર્થ શું થાય ? મારા અંગો મારા માં મારા હાથ હું 4 ललाटम् એટલે શું ? કપાળ નાક આંખ પગ 5 'ओष्ठ' એટલે શું ? અંગ હોઠ આંખ પગ 6 'नेत्रम' એટલે શું ? આંખ કાન નાક છાતી 7 હથેળી ને સંસ્કૃત માં શું કહેવાય ? कर: चरण करतभम कर्ण: 8 જીભ ને સંસ્કૃત માં શું કહેવાય ? कर्ण ग्रीवा जिह्वा उदरम् 9 जिह्वा मनुष्य भोजनस्य ___________ कुर्वन्ति । पाचनम् स्वादग्रहणम् उदारम् कर्ण 10 नेत्राभ्याम् अहं ___________ । लिखमि पश्यामि चलामी नयामि 11 ઘડ નું એક અંગ કયું છે ? उदरम् ग्रीवा कर : चरण 12 मस्तक द्वौ ________ सा : । ग्रीवा कर्णा नासिका दन्ता : 13 નીચેનામાંથી ઘડ ના અંગ કયા છે ? कर : चरण कर चलम वक्ष: 14 नेत्रम् નો સંસ્કૃત સમાનાર્થી શબ્દ કયો છે ? लोचनम कर: चरण: आनन 15 हस्त: નો સંસ્કૃત સમાનાર્થી શબ્દ કયો છે ? लोचनम कर: चरण: आनन 16 चरण નો સંસ્કૃત સમાનાર્થી શબ્દ કયો છે ? लोचनम कर: चरण: आनन 17 कर्ण નો સંસ્કૃત સમાનાર્થી શબ્દ કયો છે ? श्रोत: हस्त: कर: चरण: 18 एतत मम शरीरम् अस्ति । નો ગુજરાતી અર્થ શું થાય ? આ મારુ મસ્તક છે આ મારો હાથ છે આ મારુ શરીર છે આ તારું કપાળ છે 19 एष: मम हस्त: । નો ગુજરાતી અર્થ શું થાય ? આ તારા હાથ છે આ તેના હાથ છે. આ મારા હાથ છે આ તેના પગ છે 20 एषा मम् ग्रीवा अस्ति। નો ગુજરાતી અર્થ શું થાય ? આ મારુ નાક છે આ તારું નાક છે આ મારી ડોક છે આ તારી ડોક છે 21 केशा: નો ગુજરાતી અર્થ શું થાય ? કેશ વાળ રુવાંટી નખ 22 दन्ता: નો ગુજરાતી અર્થ શું થાય ? હોઠ વાળ દાંત પેઢા 23 ग्रीवा : નો ગુજરાતી અર્થ શું થાય ? ડોક કાંડું કોણી પગ 24 ચાલવાનું કામ કોણ કરે છે ? हस्त पाद: करतलम ललाटम 25 કયું અંગ મો ની અંદર આવેલ છે? दन्ता पाद: नासिक वक्ष 26 કયું અંગ મો ની અંદર આવેલ છે? जिह्वा पाद: नासिक कर 27 નીચેના માંથી કયું મસ્તક નું અંગ છે? नेत्रम उदरम चरण: कर 28 'उदरम' એટલે શું ? ઉંદર પેટ પગ હાથ Time is Up! Time's up