ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગાય,કૂતરાં,બિલાડી,ભેંસ માં થતી શ્વસનક્રિયા કોના જેવી હોય છે ? મનુષ્ય જેવી વનસ્પતિ જેવી માછલી જેવી વૃક્ષ જેવી સજીવો દ્વારા કચરા નો ત્યાગ કરવાની ક્રિયા ને શું કહેવાય ? ઉત્તેજના ઉત્સર્જન પ્રતિભાવ અનુકૂલન હરણ ની માથા ની બાજુ માં આવેલી આંખો શું મદદ કરે છે ? જોવા માટે શિકાર કરવા માટે દૂર સુધી જોવા માટે દરેક દિશા માં જોવા માટે ઊંટ ને રણ ની રેતી ની ગરમી થી કોણ દૂર રાખે છે ? પૂંછડી લાંબા પગ લાંબી ડોક પેટ કયા વિસ્તાર માં બહુ મોટી માત્ર માં વિવિધતા ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે ? મેદાની વિસ્તાર જંગલી વિસ્તાર પર્વતીય વિસ્તાર દરિયાઈ વિસ્તાર થોર માં જે પાંદડાં જેવુ દેખાય તે શું હોય છે ? મૂળ પ્રકાંડ પર્ણદંડ પરંપત્ર તેજસ્વી પ્રકાશ જંગલી પ્રાણીઓ પર ફેકવા થી એ શું કરે છે ? છુપાય છે કૂદે છે બી ને ભાગી જાય રોવે છે ? શ્વાસોચ્છ્વાસ એ શેનો ભાગ છે ? ઓક્સિજન ખોરાક નો જૈવિક ક્રિયા શ્વસનક્રિયા નીચે માંથી કોણ બચ્ચા ને જન્મ નથી આપતું ? મનુષ્ય જેવી ટીંટોડી બિલાડી ગાય કઈ ક્રિયા દ્વારા આપડુ શરીર કચરો ઉત્પન કરે છે ? અજૈવિક ક્રિયા જૈવિક ક્રિયા ઉત્સર્જન ઉત્તેજના જલિય વનસ્પતિ ના બધા ભાગ કયા વિકાસ પામે છે ? જમીન માં પાણી ઉપર પાણી ના કાંઠે પાણી ની અંદર માછલી ને પાણી માં રહેલા ઑક્સીજન નો ઉપયોગ કરવા કોણ મદદ કરે છે ? મિનપક્ષ પૂંછડી ચૂઈ (ઝાલર) મોઢું સિંહ ને શિકાર માટે ફરે ત્યારે ઘાસ ના મેદાન માં છુપાવા કોણ મદદ કરે છે ? તેનું મગજ તેનો ભૂખરો રંગ તેના લાંબા પગ તેની લાંબી ડોક નીચે માથી કોણ અજૈવિક ઘટક નથી ? હવા પાણી પત્થર મનુષ્ય સજીવો ને ખોરાક થી મળતી ઊર્જા ની જરૂર બીજા શેના માટે હોય છે ? જીવવા માટે જૈવિક ક્રિયા માટે વિકાસ માટે તાકાત માટે ખોરાક ની જરૂરિયાત,ઉત્સર્જન,પ્રજનન,હલનચલન,મૃત્યુ,શ્વસન ને પ્રતિચર કોણ લક્ષણો છે ? સજીવો ના પ્રાણીઓ ના વનસ્પતિ ના ખોરાક ના જલિય વનસ્પતિ ના મૂળ કદ માં કેવા હોય છે ? મોટા નાના ટુંકા લાંબા જંગલો,ઘાસ ના મેદાનો,પર્વતીય વિસ્તાર,રણ,શેના ઉદાહરણો છે ? ભૂનિવાસ નિવાસસ્થાન જલીય નિવાસ જંગલ ના તળાવ,સમુદ્ર,સરોવર,નદી શેના ઉદાહરણો છે ? ભૂનિવાસ નિવાસસ્થાન જલીય નિવાસ પર્વતીય પ્રદેશ કયા વિસ્તાર ના નિવાસસ્થાન ખૂબ ઠંડા,પવન અને બરફવર્ષા હોય છે ? દરિયાઈ વિસ્તાર મેદાની વિસ્તાર જંગલ પર્વતીય વિસ્તાર કઈ વનસ્પતિ માં પાંદડાંઓ હોતા નથી કા નાના હોય અથવા કાંટા ના આકાર માં હોય ? મેદાની વનસ્પતિ દરિયાઈ વનસ્પતિ રણ ની વનસ્પતિ જંગલી વનસ્પતિ શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસન ને લીધે શું મળે છે ? તાકાત વિકાસ શ્વાસ ઊર્જા પ્રાણીઓ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે ? વનસ્પતિ અને પ્રાણીઓ થી પાણી માંથી જંગલ માંથી અનાજ કઠોર માંથી દરિયાઈ જીવો પાણી માં સરળતા થી તરી શકે માટે તેના પાસે શું હોય છે ? મજબૂત શરીર ધારારેખીય શરીર મીનપક્ષ ચૂઈ નિવાસસ્થાન માં જોવા મળતા ખડકો,પાણી,હવા,પથ્થરો શું છે ? અજૈવિક ઘટકો નિર્જિવ જૈવિક ઘટકો સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહેતા હોય તેને શું કહેવાય ? જંગલ ગુફા દર નિવાસસ્થાન ચોક્કસ આદતો ને લક્ષણો ને લીધે વનસ્પતિ અને પ્રાણીઓ ને જીવવામાં મદદ થાય તે શું છે ? નિવાસસ્થાન અપવાદ સંજોગ અનુકૂલન જંગલ માં કે ઘાસ ના મેદાન માં રહેતું સશક્ત પ્રાણી કયું છે ? હરણ સસલું સિંહ શિયાળ દેડકાં ને તરવા માં મદદ કોણ કરે છે ? પગ જાળપાદ પુંછડી પેટ વનસ્પતિ માં કોના દ્વારા વાતવિનિમય ની ક્રિયા થાય છે ? પ્રકાંડ પુષ્પ પર્ણ મૂળ સજીવ મૃત્યુ પામે છે છતાં શેના દ્વારા તેનું અસ્તિત્વ ટકી રહે છે ? અનુકૂલન થી પ્રજનન થી ઉત્પન્ન થી ઉત્સર્જન થી કઈ વનસ્પતિ ના પ્રકાંડ લાંબા,પોલાં અને હલકાં હોય છે ? જલિય જંગલી પર્વતીય મેદાની બધા સજીવો માટે કેવા ઘટકો જરૂરી છે ? જૈવિક ઘટકો અજૈવિક ઘટકો નિર્જિવ સજીવ ઘટકો નીચે આપેલ માંથી કોણ નિર્જીવ નથી ? જંતુઓ માટી પ્રકાશ ખડકો રણ ની વનસ્પતિ બાષ્પોત્સજૅન દ્વારા કેટલું પાણી ગુમાવે છે ? વધુ વધારે પડતું ઓછું ખૂબ ઓછું વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કેવી રીતે બનાવે છે ? બાષ્પોત્સજૅન દ્વારા પ્રકાશ માં પ્રકાશસંશ્લેષણ પ્રકાંડ દ્વારા નીચે માંથી કોણ ઈંડા દ્વારા બચ્ચા ને ઉત્પન્ન નથી કરતું ? કબૂતર મરઘી મોર ચકલી વનસ્પતિ તેનો ખોરાક ક્યારે બનાવે છે ? દિવસ ના રાતે વરસાદ માં તડકા માં વનસ્પતિ કોના દ્વારા પ્રજનન કરે છે ? બીજ મૂળ મજબૂત કરવા પ્રકાંડ પર્ણ દરિયા નું પાણી કેવું હોય છે ? મીઠું ક્ષારયુક્ત ખારું ઠંડુ આપની આસપાસ ના એવા બદલાવ જે આપણ ને પ્રતિચાર કરવા પ્રેરે તેને શું કહેવાય ? અનુકૂલન પ્રતિભાવ બદલાવ ઉત્તેજના ઓક,પાઇન અને દેવદાર જેવા વૃક્ષો કયા હોય છે ? મેદાની પ્રદેશ જંગલ પર્વતીય પ્રદેશ દરિયા કિનારે હરણ ને શિકારી થી દૂર ભાગવામાં કોણ મદદ કરે છે ? લાંબા પગ તાકાત ભાગવાની ઝડપ મજબૂત આંખો શું દરેક સજીવો ઉત્તેજના ને પ્રતિચાર આપે છે ? ના કોઈ જ માત્ર પ્રાણી હા અંકુરિત બીજ ,પ્રાંકુર ,કલમ આ દ્વારા વનસ્પતિ શું કરે છે ? ખોરાક લે છે ઉત્સર્જન કરે છે ના છોડ ને ઉત્પન્ન અનુકૂલન સજીવો ખોરાક,પાણી,હવા,આશ્રય અને બીજી જરૂરિયાત માટે શેના પર નિર્ભર રહે છે ? જંગલ મનુષ્ય નિવાસસ્થાન વરસાદ ભૂ નિવાસીય વનસ્પતિ જમીન માંથી પાણી અને પોષક દ્રવ્યો શેના દ્વારા લે છે ? પ્રકાંડ પર્ણ મૂળ શાખાઓ શ્વસનક્રિયા ની પ્રક્રિયા માં શરીર બહાર શું કાઢે છે ? ઓક્સિજન કાર્બનડાયૉક્સાઈડ ઊર્જા ખોરાક કયા આકાર ના વૃક્ષો ની ડાળીઓ ઢળતી,સોયાકર જે પાણીઅને બરફ ને નીચે સરકવા દે ? ગોળાકાર શંકુ આકાર અણીદાર ઘેરાવદાર બધા સજીવો માં જોવા મળતું સામાન્ય લક્ષણ શું છે ? ઉત્સર્જન અનુકૂલન પ્રતિચાર આદત બધા સજીવો તેમના જેવા સજીવો નું શું કરે છે ? પાલન અનુકૂલન ત્યાગ કરે ઉત્પન્ન સજીવો જે વિસ્તાર માં રહેતા હોય ત્યાં નું શું ધરાવતા હોય છે ? લક્ષણો હવામાન ખોરાક વૈવિધ્ય રણ ની વનસ્પતિ ના મૂળ શું કરવા માટે જમીન માં ખૂબ ઊંડે સુધી જાય છે ? પાણી નું શોષણ કરવા મૂળ મજબૂત કરવા ખોરાક લેવા બાષ્પોત્સજૅન કરવા વનસ્પતિ ના પુષ્પ નું રાતે ખીલવું,લજામણી ના પર્ણ ને અડવાથી બંધ થવું એ શું છે ? અનુકૂલન બદલાવ ઉત્તેજના નો પ્રચાર આદત દેડકાં સામાન્ય રીતે નિવાસસ્થાન તરીકે શેનો ઉપયોગ કરે છે ? નદી દરિયો તળાવ સરોવર વનસ્પતિ દ્વારા બીજ ઉત્પન્ન થઈ કેવી રીતે નવા છોડ માં વિકસિત થાય છે ? સુકાય ને ફૂટી ને ઊગી ને અંકુરિત થય ને જમીન માં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ ના નિવાસ ને શું કહેવાય ? જલીય નિવાસ ભૂનિવાસ જંગલ ગૂફા પાણી માં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ ના નિવાસ ને શું કહેવાય ? નિવાસસ્થાન ભૂનિવાસ રણ જલીય નિવાસ નિવાસસ્થાન માં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ શું છે ? માલિક જૈવિક ઘટકો અજૈવિક ઘટકો નિર્જિવ હિમ ચિત્તા શરીર,પગ,અને પંજા માં શું હોય છે ? લાંબા વાળ ખરીઓ જાડી ચામડી ગાઢ રુવાંટી દરિયા માં કોણ ઓગળેલી હવા નો ઉપયોગ કરે છે ? વનસ્પતિ અને પ્રાણીઓ માછલીઓ મરજીવા વ્હીલ માછલી ગાડીઓ,સાઇકલ,નદી નું પાણી,ચંદ્ર,કેવી વસ્તુ છે જે સ્થાનાંતર કરે છે ? જૈવિક સજીવ ઉપયોગી નિર્જીવ ડોલ્ફિન અને વહેલ શેના દ્વારા હવા શરીર ની અંદર લે છે ? ચૂઈ મીનપક્ષ પુંછડી નસકોરાં ને શ્વસનછિદ્રો વાતવિનિમય ક્રિયા શું છે ? ખોરાક ની આપ લે ખોરાક ની આપ લે પાણી ની આપ લે પ્રકાશ ની આપ લે ઠંડા અને ગરમ પ્રદેશો માં ટકી રહેવા માટે સજીવો શું કરે છે ? અનુકૂલન પાણી લે ખોરાક લે હવા લે બધાજ સજીવો ને શેની જરૂર હોય છે ? જીવવાની સુવાની ચાલવાની ખોરાક ની જંગલ ની વનસ્પતિ ના મજબૂત પ્રકાંડ ને ચાવવા માટે હરણ પાસે શું હોય છે ? મજબૂત દાંત મોઢું તાકાત શક્તિ કેટલીક વનસ્પતિઓ કયા સ્વરૂપે નકામા કચરા ને દૂર કરે છે ? સ્ત્રાવ દ્વારા ઓક્સિજન કાર્બનડાયૉક્સાઈડ બાષ્પોત્સજૅન દ્વારા પર્વતીય વિસ્તાર ના પ્રાણીઓ ત્યાં ની પરિસ્થિતિ ના અનુકૂલન માટે શું ધરાવે છે ? જાડી ચામડી ને રુવાંટી લાંબા વાળ લાંબા પગ મોટા પંજા ક્યાં દરિયાઈ પ્રાણીઓ ને ઘારરેખીય શરીર હોતા નથી ? સ્કિવીડ અને ઓકટોપસ ડોલ્ફિન ને વહેલ દેડકા ને બતક સ્ટાર ફિશ દિવસ ના ગરમી રાતે ઠંડી ક્યાં પ્રદેશ માં હોય છે ? મેદાની પ્રદેશ પર્વતીય પ્રદેશ જંગલ રણ પ્રદેશ શ્વાસ દ્વારા લીધેલી હવા માંથી આપડુ શરીર શું લે છે ? કાર્બન ઊર્જા ઓક્સિજન તાકાત નીચે માંથી કોણ જૈવિક ઘટક નથી ? વનસ્પતિ અને પ્રાણીઓ મનુષ્ય પ્રકાશ ઘેટાં Time's up