ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર સામાન્ય રીતે કયા રાજ્યના લોકો મુખ્ય ખોરાક દાળ ભાત રોટલી અને શાક છે ? ગુજરાત રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે ? ચોખા અને દાળ ચોખા ને પાણી ઘઉ અને પાણી ચોખા અને મીઠું નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થોનો વનસ્પતિ પેદાશ છે મધ ઘી સરસવ દૂધ નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થો પ્રાણીજ પેદાશ છે ? રાજમાં મીઠું મસાલા માખણ નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ પ્રાણી પેદાસ પણ નથી ? ખાંડ મીઠું મધ શાકભાજી અને ફળો કોણ આપે છે ? પ્રાણીઓ વનસ્પતિઓ પ્રાણીઓ અને વનસ્પતિઓ આપેલા તમામ ગાજર ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ બટાકા ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે? પ્રકાંડ પર્ણ ફૂલ મૂળ નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી ? દહીં માખણ ચીઝ ચિકન કરી ગાય કયા પ્રકારનું પ્રાણી છે? તૃષ્ણા હારી માંસાહારી મિશ્રાહારી આપેલા તમામ દૂધ,તેલ, ઇંડા , માંસ શેના સ્રોત છે? પ્રાણી વનસ્પતિ કાર્બોદિત શક્તિ હરણ ને તૃણાહારી શા માટે કહે છે ? વનસ્પતિ ખાય છે પ્રાણી ખાય છે નાના ઘટકો ખાય છે દૂધ પીવે છે ? રીગણ,મરચાં વનસ્પતિ ના ક્યાં ભાગ માંથી મળે છે ? ફળ બીજ પાંદડાં મૂળ ફળો ,શાકભાજી ,અનાજ અને ધાન્ય આપણ ને શેમાં થી મળે છે? વનસ્પતિ બીજ પાંદડાં પ્રોટીન ખાંડ આપણને શેમાં થી મળે છે ? પ્રાણી કુદરતી કુદરતી બીજ મગફળી,સરસવ,સોયાબીન આ બધા તેલ વનસ્પતિ ના કયા ભાગ માંથી મળે છે ? પ્રકાંડ માંથી પાંદડાં માંથી મૂળ માંથી બીજ માંથી કઠોર ને પલાળી ને તેના જે બીજ દેખાય તેને શુ કહેવાય ? બીજ ફણગાવેલા સુકાયેલા કાર્બોદિત વનસ્પતિ અને તેની પેદાશો ખાતા પ્રાણીઓ ને શુ કહેવામા આવે છે ? માંસાહારી તૃર્ણાહારી મિશ્રાહારી વનસ્પતિ સરગવા ના પાન નો શું ઉપયોગ થાય છે ? દવા શાક બનાવવા ભાજી તરીકે શાક બનાવા કઈ પણ નહીં શાક બનવા શેની જરૂર નથી પડતી ? લોટ શાકભાજી મીઠું તેલ -મસાલા દૂધ,દહી,ઘી,પનીર,માખણ,ચીઝ કેવી પેદાશો છે ? વનસ્પતિ પ્રાણીજ કુદરતી અકુદરતી વનસ્પતિ માથી આપડે શુ ના ખાય શકીએ ? મૂળ ફળ માટી ભાજી કૂતરો,બિલાડી,ગાય,બકરી,ભેસ કેવા પ્રાણી છે ? જંગલી પાલતુ હીંસક દયાળુ આપડા દેશ માં ખોરાક માં શું જોવા મળે છે? વિવિધતા પ્રોટીન શક્તિ ચરબી નીચે માથી દૂધ કોણ નથી આપતુ? ગાય ભેંશ બકરી બળદ ગાય ચિકન કરી માં ખોરાક ના ક્યાં સ્રોત આવેલા છે ? વનસ્પતિ અને પ્રાણી ચરબી કાર્બોદિત પ્રોટીન મધમાખી તેનો મધુરસ શેમાં સંગ્રહ કરે છે ? દીવાલમાં જમીન પર જળ પર મધપૂડામાં જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી બંને ખાતા હોય તેને શુ કહેવાય ? તૃર્ણાહારી માંસાહારી અન્ય મિશ્રાહારી બિલાડી શું ખાય છે ? અનાજ ઘાસ ખોળ દૂધ,નાના પ્રાણી ભાત બનાવવા માટે શેની જરૂર પડે છે ? પાણી અને ચોખા તેલ મસાલા શાકભાજી આપડા ખોરાક ના મુખ્ય સ્રોત કયા છે? પ્રાણી કાર્બોદિત ચરબી વનસ્પતિ અને પ્રાણીઓ પ્રાણીઓ જે અન્ય પ્રાણીઓને ખાય છે તેને શુ કહેવામા આવે છે ? પ્રાણી મિશ્રાહારી માંસાહારી તૃર્ણાહારી સરસવ ના બીજ માંથી શું મળે ? પાણી ફળ તેલ બીજ શાકભાજી, ફળ,અનાજ,કઠોર શેના સ્રોત છે? ચરબી પ્રાણીઓ વનસ્પતિ પ્રોટીન ગાય,ભેસ ,બકરી ,ઘેટાં ક્યાં જુથ ના પ્રાણીઓ છે ? પ્રાણી મિશ્રાહારી માંસાહારી તૃર્ણાહારી ખિસકોલી,ગરોળી,કબૂતર, ખોરાક તરીકે શું ખાય છે ? વનસ્પતિ અનાજ નાના કિટકો ઘાસ સરગવા ના વિવિધ ભાગ નો ઉપયોગ શેમાં થાય છે ? મસાલામાં ખોરાક ને દવામાં ફળમાં ચરબી માટે તેલ ઘી આપણ ને શેમાંથી મળે છે? અનાજ ચરબી પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ ઘાસ,ખોળ,સૂકું ઘાસ,અનાજ આ બધુ કોણ ખાય છે ? ભેસ,ગાય કબૂતર બિલાડી મનુષ્ય મધમાખી પુષ્પ માંથી શું લે છે ? બીજ ફળ મધુરસ તેલ આપણ ને મધ કેવી રીતે મળે છે ? પુષ્પ મધપુડા માંથી મધુરસ ફળ સરસવ પાંદડાં નું શું કરાય છે ? તેલ તરીકે દવા તરીકે ભાજી તરીકે શાક બનાવા ઘાસ તરીકે Time's up