ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર શણ એ .......... રેસા છે ? વનસ્પતિક પ્રાણી જ સિન્થેટિક આપેલ પૈકી એક પણ નહીં ઉના એ ............ રેસા છે? વનસ્પતિક પ્રાણી જ સિન્થેટિક આપેલ પૈકી એક પણ નહીં નાયલોન એ ......... રેસા છે વનસ્પતિક પ્રાણી જ સિન્થેટિક આપેલ પૈકી એક પણ નહીં ................એ પ્રાણી જ રેસા છે. શણ રેશમ સૂતર નાયલોન ...............એ કુદરતી રેસા નથી . શણ ઉન રેશમ એક્રેલિક રેસા માંથી તાંતણા બનાવાની પ્રક્રિયા ને ...............કહે છે પિંજવું વણવું ગૂંથવું કાંતવું તાતણા માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા ને............. કહે છે પીંજવું કાંતવું વણવું સિવવું નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે ? સોય સાળ ચરખો કોટન જીન હાથ સાળ નો ઉપયોગ શો છે? કણસલા માંથી બી છૂટું પાડવા રેસા છૂટા પાડવા રૂ પિંજવા કાપડ વણવા શાની શોધ પછી લોકોએ કાપડ સીવીને કપડા બનાવવાની શરૂઆત કરી હતી ? ચરખાની તકલીની સીવવાની સોયની સાળની આઝાદી ની ચરવળ માં શું લોકપ્રિય હતું ? ચરખો ધરી ધ્વજ લાકડી થી ઈનામ ની રકમ થી પહેલી અને બુઝો એ માતા પિતા માટે શું લેવાનું વિચાયુઁ ? કપડાં વાસણ ચાદર દાગીના ઊન અને રેશમ શેમાથી મળતા રેસા છે ? પ્રાણીજ વનસ્પતિ સિન્થેટીક ફળ શણ ના રેસા શેમાંથી પ્રાપ્ત થાય છે ? છોડ ના પ્રકાંડ મૂળ માંથી પાંદડા માંથી ફળ માંથી કાપડ બનાવાની મુખ્ય રીત કઈ છે ? કાંતવું પીંજવું ખેચવું વણાટ અને ગૂંથણ કપાસ ના છોડ કેવી જમીન માં થાય છે ? ભીની ઊંડી સપાટ કાળી અને ઉષ્ણ દોરા ની અંદર રહેલા પાતળા તાંતણાં શેના બનેલા હોય છે ? કાપડ રેસા દોરા રેશમ પાકી ગયેલા જીંડવા ફાટે તો તેમાં શું દેખાય ? ફળ પાન બીજ રૂ તાંતણાં ને કાંતવા થી શું તૈયાર થાય છે ? દોરા રેશમ કાપડ કપાસ નીચે માથી ક્યાં કાપડ ને સીવવાની જરૂર નથી ? બ્લાઉઝ સાડી લૂંગી ધોતિયું પશ્ચિમ બંગાળ,બિહાર અને આસામ માં મુખ્યત્વે શું ઉગાડવા માં આવે છે ? કપાસ રેશમ શણ બીજ હજારો વર્ષ થી કાપડ શેમાંથી બનતું પાંદડા થડ પ્રાણી કુદરતી રેસા ઊન,સુતર,રેશમ અને શણ કેવા રેસા છે ? સિન્થેટીક કાચા વણાટ કુદરતી રેસા કાપડ બનાવવા માટે બધા રેસા ને શું કરવામાં આવે છે ? દોરા રેસા સીધા તાંતણાં કાપડ શેમાં થી બને છે ? દોરા રેશમ ઊન તાંતણાં દિવા કરવા ની વાટ શેમાંથી બને છે ? રેશમ દોરા રૂ કપાસ કાપડ વનસ્પતિ અને પ્રાણીઓ માંથી મળતા રેસા ને શું કહે છે ? દોરા કુદરતી રેસા ઊન કપડાં આમાંથી કયું સિન્થેટીક રેસા નથી ? કોટન પોલિએસ્ટર નાયલૉન એક્રેલિક સૂતર અને શણ શેમાંથી મળે છે ? પ્રાણીઓ કાપડ વનસ્પતિ રેસા રૂ ને બીજ થી અલગ કરવાની ક્રિયા ને શું કહે ? પીંજવું ગુંથવું વણાટ ચૂટવું કપાસ તૈયાર થયેલું ખેતર કેવું દેખાય ? કાળું સફેદ બરફ જેવુ રાતું સૂકું કાંતવા માટે શેનો ઉપયોગ થાય છે ? લાકડી હાથધરી યંત્ર મશીન કપાસ ના છોડ ના ફળ ને શું કહેવાય ? જીંડવા ફળ રૂ દોરા રેસા શેમાંથી મળે છે ? વનસ્પતિ અને પ્રાણીઓ કાપડ રેશમ દોરા શણ ના છોડ ને ક્યારે ઉગાડવામાં આવે છે ? ગમે ત્યારે શિયાળા માં ઉનાળા માં ચોમાસા માં ઘેટાં અને બકરા ની રુવાંટી માંથી શું મળે છે રેસા દોરા ઊન કાપડ કાપડ નું વણાટ શેના પર કરવામાં આવે છે ? લાકડી પર પાટલી પર સાળ પર ધરી પર તાંતણાં ના બે જુથ એક સાથે ગોઠવાય ને કાપડ બનાવે એને શું કહેવાય ? વણાટ ગૂંથણ પીંજણ સાળ નારિયેળ નું બહાર નું આવરણ શું છે ? કપાસ સુતર કોટન શણ શણ માંથી રેસા ક્યારે છૂટા થાય છે ? પ્રકાંડ સુકાય પછી બીજ ફાટે પછી પ્રકાંડ સડે પછી ફળ આવે પછી હાથધરી નું બીજું નામ શું છે? ધરી ચરખો તકલી લાકડી ચરખા નો ઉપયોગ શેના માટે થાય છે ? પીંજવા કાંતવા કાપવા ખેચવા કપાસ ક્યાંથી આવે છે ? માટી માંથી છોડ માંથી દોરા માંથી પ્રાણીઓ માંથી પહેલી અને બુઝો એ વિજ્ઞાન સ્પર્ધા માં કયું ઈનામ જીત્યું ? બીજું ચોથું પ્રથમ ત્રીજું સસલા,યાક,અને ઊંટ માંથી ઊન કેવી રીતે મેળવાય છે ? વાળમાંથી પગમાંથી શરીરમાંથી માથામાંથી તાંતણાં ને કાંતવા માટે બીજો શેનો ઉપયોગ થાય છે ? તકલી ધરી મશીન ચરખો પોલીસ્ટર,નયલોન,રેયોન,કેવા રેસા છે ? સીધા સિન્થેટીક વણાટ કુદરતી રેસા કાપડ બનાવવા માટે રૂ ને સુ કરવું પડે છે ? ચૂટવું કાપવું કાંતવું પીંજવું પહેલા ના જમાના માં રૂ ને કેવીરીતે પીંજવા માં આવતું ? પગ થી મશીન થી હાથથી લાકડી થી રાસાયણિક પદાર્થો માંથી બનતા રેસા ને શું કહે છે ? કુદરતી રેસા રેશમ સિન્થેટીક રેસા સુતર બીજ અને પ્રકાંડ માથી મળતા રેસા ને કેવા રેસા કહેવાય ? સિન્થેટીક કાચા કુદરતી રેસા સીધા રેશમ ના રેસા શેમાં થી મળે છે ? જાડ માંથી કીડા ના કોશેટો માંથી જમીન માંથી દોરા માંથી લણણી કરલા છોડ નું શું કરવામાં આવે છે ? પાણી માં ડૂબાવાઈ ફેકી દેવાય પીંજાય સૂકવી દેવાઈ રેસા માંથી તાંતણાં બનાવા ની ક્રિયા ને શું કહેવાય ? કાંતવું ફેલાવું પીંજવું ગુંથવું પહેલા ના જમાનામાં છાલ,પાંદડા,ચામડા અને રુવાંટી નો શેમાં ઉપયોગ થતો ? ખોરાક માં શરીર ઢાકવા ખેતી માં વણાટ કરવા આજ ના સમય માં રૂ ને શેના વડે પીંજવા માં આવે છે ? હાથથી યંત્રો થી ધોકા થી લાકડી થી વણાટ અને ગૂંથણ થી શું તૈયાર થાય છે ? કપાસ કાપડ દોરા તાંતણાં શણ ની લણણી ક્યારે કરવા માં આવે છે ? બીજ ફાટે ત્યારે ફૂલ આવે ત્યારે ફળ આવે ત્યારે સુકાય ત્યારે ઊન અને રેશમ શેમાંથી મળે છે ? દોરા શણ રેશમ પ્રાણીઓ પહેલા ના જમાનામાં લોકો શરીર ના વિવિધ ભાગ ને કાપડ થી શું કરતાં ? ઓઢતા કાપતા ફેલાવતા વીંટાળતા Time's up