ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો-આ ફેરફાર કેવા પ્રકારનો છે? A.ઉલટાવી શકાય તેવો B.ઉલટાવી ન શકાય તેવો C. A અને B બન્ને D. ઉપરમાંથી એક પણ નહીં કળીમાંથી પુષ્પનું ખીલવું એ કેવો ફેરફાર છે? A.ઉલટાવી ન શકાય તેવો B.ઉલટાવી શકાય તેવો C.ઉપરમાંથી એકપણ નહીં D. A અને B બન્ને નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર શોધો. કાચા ઇંડામાંથી બાફેલ ઈંડુ ખીરામાંથી ઈડલી દૂધમાંથી પનીર ઠંડા દૂધમાંથી ગરમ દૂધ નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર શોધો. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ હવા ભરેલો ફુગ્ગો ગાયના છાણમાંથી બાયોગેસ ભીના કપડામાંથી સુકાયેલા કપડા ઉલટાવી શકાય તેવા ફેરફાર કયાં છે? ખેંચાયેલ રબર ભીના થયેલ કપડા સીધી દોરીમાંથી ગુંચવાયેલી દોરી ઉપરના તમામ લાકડાને વહેરવુંએ ઉલટાવી શકાય? હા ના કહી ના શકાય ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કયાં છે? ગરમ પાણી ખેંચાયેલ રબરબેન્ડ કાગળમાંથી બનાવેલ વિમાન કેરીનું પાકવું દૂધમાંથી દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? √ × થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ખોટું સાચું બાષ્પીભવનની પ્રક્રિયા એ કેવો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો ઉલટાવી ન શકાય તેવો .........એ ઉલટાવી શકાય તેવો ફેરફર છે. ખોરાક રાંધવો અગરબત્તીનું સળગવું બરફનું પીગળવું નખનું વધવું .........એ ઉલટાવી ન શકાય તેવો ફેરફર છે. કપડાં સંકેલવા કાગલમાંથી વિમાન બનાવવું લોખંડને લાલચોળ ગરમ કરવું પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વાળનું વધવું અને ધાતુની વાટ લગાવેલ બળદગાડાનું પૈડું એ અનુક્રમે કેવ ફેરફાર છે? ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય ઉલટાવી ન શકાય અને ઉલટાવી શકાય બન્ને ઉલટાવી શકાય તેવા બન્ને ઉલટાવી ન શકાય તેવા પર્ણો રંગ બદલે અને પુષ્પો ખીલે એ કેવા ફેરફાર છે? બન્ને ઉલટાવી શકાય તેવા બન્ને ઉલટાવી ન શકાય તેવા ઉપરમાંથી એક પણ નહીં મને ઓળખી બતાવો.....હું એક ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છું. ઉનના દોરામાંથી બનાવેલ સ્વેટર મીણનું પીગળવું તમારી ઊંચાઈ વધવી તમારો વજન વધવો Time's up