ધોરણ – 6 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્ષુપની ઊંચાઈ કેટલી હોય છે ? તમારાથી નાની તમારા જેટલી જ તમારા કરતા મોટી ઉપરના તમામ વૃક્ષની ઊંચાઈ તમારા કરતા નાની હોય છે. - આ વિધાન સાચું છે કે ખોટું ? √ × જે વનસ્પતિનું પ્રકાંડ કુમળું હોય તેવી વનસ્પતિને શું કહે છે ? વૃક્ષ ક્ષુપ છોડ વેલા નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શક્તી નથી, તે જમીન ઉપર ફેલાય છે તેને_______કહે છે. વેલાઓ ભૂપ્રસારી પ્રકાંડ પર્ણ જ્યારે આસપાસના કોઇ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તેને________કહે છે. ભૂપ્રસારી ક્ષુપ વેલાઓ છોડ પ્રકાંડનું કાર્ય નીચેનામાંથી કયું છે ? પાણીનાં વહનનું ખોરાકના વહનનું ઉપરના બંને પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને શું કહે છે ? પર્ણપત્ર કલિકા મૂળ પર્ણદંડ પર્ણપત્ર કોને કહેવાય ? પર્ણના લીલા, પહોળાં ભાગને મૂળવાળા ભાગને ડાળીઓવાળા ભાગને પ્રકાંડવાળા ભાગને પર્ણની ઉપર રહેલી રેખાઓને_______કહે છે. શિરાવિન્યાસ મધ્યશિરા ઉપરના બન્ને શિરા મધ્યશિરાની બંને બાજુ જાળ સ્વરૂપે જોવા મળતી ભાતને કેવી શિરાવિન્યાસ કહે છે ? જાલાકાર સમાંતર ઉપરના બંને એક પણ નહીં સમાંતર શિરાવિન્યાસમાં શિરાઓ કેવી રીતે ગોઠવાયેલ હોય છે ? જાળ સ્વરૂપે મધ્યમાં એકબીજાને સમાંતર ઉપરના ત્રણેય કઈ ક્રિયા દ્વારા પાણીની બાષ્પ પર્ણમાંથી બહાર આવે છે ? બાષ્પોત્સર્જન સંઘનન ઘનિભવન બાષ્પીભવન વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે ? પ્રકાંડ મૂળ પર્ણ એક પણ નહીં જે મૂળને મુખ્ય મૂળ તથા નાના મૂળ હોય તેવા મૂળને_______ કહે છે. તંતુમય મૂળ સોટીમય મૂળ તમામ ઘઉંના મૂળનો પ્રકાર કેવો હોય છે ? સોટીમય મૂળ તંતુમય મૂળ પુષ્પને વિવિધ રંગ ક્યાં પત્રોને કારણે હોય છે ? વજ્રપત્રો દલપત્રો પુંકેસર સ્ત્રીકેસર વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે કઈ ક્રિયા દ્વારા બનાવે છે ? પ્રકાશસંશ્લેસણ સૂર્યપ્રકાશમાંથી ઓક્સિજનમાંથી મૂળમાંથી પુંકેસરના ભાગો જણાવો. પરાગાશય તંતુ ઉપરના બંને બીજાશય પરાગવાહીની, પરાગાસન અને બીજાશય કોના ભાગો છે ? પુંકેસરના અંડકના ફળના સ્ત્રીકેસરના પર્ણો કે પ્રકાંડ આ બંને માંથી કોણ વનસ્પતિને ટટ્ટાર રાખે છે ? પર્ણો પ્રકાંડ ઉપરના બંને એક પણ નહીં Time's up