ધોરણ – 6 ગણિત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર 10 રૂપિયા અને 25 પૈસા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? રૂ 102.5 રૂ 1025.0 રૂ 10.25 81.025 7 સેમી અને 1 મિમી =__________ 7.3 સેમી 7.1 સેમી 7.13 સેમી 71.3 સેમી. 7 સેમી અને 1 મિમી =__________ 609.0 600.9 60.9 6.09 "ચાર દશક અને છ દશાંશ" નું દશાંશ સ્વરૂપ છે. (A) 400.6 40.6 4.6 40.06 “5 દશક7 એકમ અને 2 દશાંશ " નું દશાંશ સ્વરૂપ લખો . Add description here! 57.2 5.72 72.5 7.25 કંપાસ બોકસની લંબાઈ17 સેમી અને 8 મિમી છે,તો કંપાસબોક્સની લંબાઈ______ સેમી થાય. Add description here! 178.0 17.8 18.7 87.1 અગિયાર પોઈન્ટ બે ત્રણ પાંચનું દશાંશ સ્વરૂપ______છે Add description here! 11.235 112.35 1123.5 11235 ‘0.06, 0.50, 0.29,1.33,1.99’ દશાંશ સંખ્યાઓ કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવે છે? Add description here! 0 અને 1 1 અને 2 0 અને 2 2 અને 3 નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? Add description here! 0.9 0.75 0.87 0.8 0.099_______ 0.19 માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. Add description here! < > = એકપણ નહિ 0.7 __________ 0.70 માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. Add description here! < > # = 875 પૈસા દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો Add description here! રૂ 0.875 રૂ 8.75 રૂ 87.5 રૂ 875 9 મીટર 7 સેમીને દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. Add description here! 9.7 મીટર 9.07 મીટર 97 મીટર 0.97 મીટર 93 મિમીને દશાંશનો ઉપયોગ કરી સેમીમાં ફેરવો. Add description here! 9.3 સેમી 0.93 સેમી 93 સેમી A અને B બંને સમર્થે મોટરસાયકલ પર 8888 મીટર અંતર કાપ્યું તો તેણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું કહેવાય? Add description here! 88.88 કિમી 888.8 કિમી 8.888 કિમી 8888.0 કિમી 60 કિલોમીટર 8 મીટર = ____ કિલોમીટર થાય. Add description here! 60.008 60.8 60.08 6.08 હિનાએ 500 ગ્રામ ડુંગળી, 150 ગ્રામ બટાકા અને 600 ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેણે કુલ કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીધું? Add description here! 0.1850 કિગ્રા 18.500 કિગ્રા 1850 કિગ્રા 1.850 કિગ્રા 7 કિલોગ્રામ 8 ગ્રામ =_________ કિલોગ્રામ Add description here! 7.08 7.8 7.008 70.08 શ્યામ ઘરેથી 500 મીટર ચાલીને બસ સ્ટેન્ડ જાય છે.ત્યાંથી બસ દ્વારા 4 કિમી 250 મીટર અંતર કાપી સ્કૂલે. પહોંચે છે, તો તેણે કુલ કેટલા કિમી અંતર કાપ્યું હશે? Add description here! 4.250 કિમી 4.500 કિમી 4.750 કિમી 4.300 કિમી એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 148 સેમી છે, તો તેની લંબાઈ કેટલા મીટર થાય? Add description here! 1.48 મીટર 14.8 મીટર 0.148 મીટર 148.0 મીટર આરવે એક પેન ખરીદવા ૨i2.50 અને પેન્સિલ ખરીદવા રૂ 3.50 ચૂકવ્યા, તો તેણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા? Add description here! રૂ 15 રૂ 16 રૂ 17 રૂ 18 દત્ત પાસે 40 રૂપિયા હતા. તેમાંથી તેણે 25.75 રૂપિયાની નોટબુક ખરીદી,તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? Add description here! રૂ 14.75 રૂ 14.25 રૂ 15.25 રૂ 15.75 27.076 + 0.55 + 0.004 = _______ Add description here! 27.76 27.55 27.636 27.63 21.05 - 15.27= _________ Add description here! 36.32 5.78 21.27 15.05 જય 4 કિગ્રા 500 ગ્રામ ચોખા, 3 કિગ્રા 40 ગ્રામ ખાંડ અને 12 કિગ્રા 150 ગ્રામ ગોળ ખરીદે છે, તો તેણે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. Add description here! 20.650 કિગ્રા 19.750 કિગ્રા 21.500 કિગ્રા 20.290 કિગ્રા. મનીષે 3 કિગ્રા 200 ગ્રામ તરબૂચ ખરીધું. તેમાંથી મનીષ અને તેના મિત્રોએ ભેગા મળીને 2 કિગ્રા 500 ગ્રામ તરબૂચ ખાધું, તો હવે તેની પાસે કેટલા કિલોગ્રામ તરબૂચ બાકી રહ્યું હશે? Add description here! 700 કિગ્રા. 0.700 કિગ્રા. 7.000 કિગ્રા 1.700 કિગ્રા. એકના દસમાં ભાગને એક _________ કહે છે. Add description here! દસ દશાંશ શતાંશ સહસ્ત્રાંશ Add description here! 76.54 765.4 7.654 7654.0 A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D A B C D Time's up