ધોરણ – 6 ગણિત એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ત્રણ પદ a,b,c જો પ્રમાણસર હોવાનું કહેવાય છે? a:b = c:b b:a - c:a a:b = b:c c:a = a:b જો એક 535 પેન્સિલ ની કિંમત રૂપિયા 30 છે તો 6 પેન્સિલ કેટલા રૂપિયામાં ખરીદી શકાય ? 12 6 15 24 20 કી. મી. નો 100 કી. મી. થી ગુણોત્તર શોધો. 5:1 2:5 5:2 1:5 6:4 એ _________ ને સમકક્ષ ગુણોત્તર છે. 2:3 3:2 1:2 1:4 32 મિનિટ : 64 મિનિટ = 6 સેકન્ડ : ___________ 13 સેકન્ડ 12 સેકન્ડ 8 સેકન્ડ 24 સેકન્ડ 98 અને 63 નો ગુણોત્તર _______ 14:5 9:14 5:14 14:9 જો 3,8,15 અને x પ્રમાણસર હોય તો x ની કિંમત શોધો. 4 50 60 એકપણ નહિ જો કાર 6 લિટર પેટ્રોલ પર 90 કી. મી. ચાલી શકે તો 600 કી. મી. જવા માટે કેટલા લિટર પેટ્રોલની જરૂર પડે ? 40 50 60 70 પ્રમાણ માં ચિહ્ન :: _____ માટે વપરાય વધારે ગુણોત્તર બતાવવા માટે નાનો ગુણોત્તર દર્શાવે છે? બે ગુણોત્તરને સરખા બતાવે એકપણ નહિ 30 : 40 નો સમકક્ષ ગુણોત્તર કયો છે? 15:3 3:15 2:3 3:2 જો 3 ડઝન કેળાંની કિંમત રૂપિયા 60 હોય તો 1 ડઝન કેળાંની કિંમત ______ છે? 20 18 25 16 જો 18,16, 99 અને x પ્રમાણસર હોય તો x ની કિંમત શોધો. 22 99 88 66 જો 3 ડઝન કેળાંની કિંમત 60 રૂપિયા હોય તો 40 રૂપિયા માં કેટલા ડઝન કેળાં ખરીદી શકાય ? 2 6 4 3 જો 3 ડઝન કેળાંની કિંમત રૂપિયા 60 હોય તો 15 ડઝન કેળાંની કિંમત કેટલા રૂપિયા થશે ? 100 150 200 300 નીચેના માંથી કયું વિધાન સાચું નથી ? 4:7 = 5 :9 5:25 = 12:60 30:80 = 6:16 12:36 = 14:42 80:120 ને સમકક્ષ ગુણોત્તર _______ છે. 1:2 2:1 2:3 3:2 ખાલી જગ્યા ભરો 15:17 = _______ :6 7 3 4 5 15 kg થી 75 kg નો ગુણોત્તર ______ છે. 1:5 5:1 3:5 15:3 90 સેમીથી 1.5 મીટર નો ગુણોત્તર _______ છે. 3:5 5:3 60:1 4:3 એક ડઝન પેન્સિલની કિંમત રૂપિયા 30 છે તો 30 પેન્સિલની કેટલા રૂપિયામાં ખરીદી શકાય ? 30 75 80 85 x ની કિંમત શોધો 3:4 = x:16 4 16 12 3 જો 14, 16, x અને 24 પ્રમાણસર હોય તો x ની કિંમત શોધો. 105 10.5 21 21.2 જો 3 ડઝન કેળાંની કિંમત રૂપિયા 60 છે તો 5 ડઝન કેળાંની કિંમત _____ રૂપિયા. 100 140 120 105 50 પુસ્તકોનો વજન 10 કિલો છે 25 પુસ્તકોનું વજન કેટલું થાય ? 5 8 6 4 6 બાઉલ ની કિંમત 70 રૂપિયા છે. આવા 10 બાઉલ ની કિંમત કેટલી હશે ? 300 150 200 250 બે માહિતી ના _______ એક સરખા હોય તો જ તેની સરખામણી કરી શકાય ? ગુણોત્તર એકમો પ્રમાણ એકપણ નહિ 500 ml થી 2 લિટર ગુણોત્તર કેટલો થાય. 1:4 25:1 1:250 4:1 5 કિલો ટામેટાંની કિંમત 100 રૂપિયા છે. 2 કિલો ટામેટાંની કિંમત કેટલી થાય ? 10 20 30 40 નીચેનામાંથી કયું સાચું છે? 3:4 = 15:25 16:32 = 10:20 7:3 = 14:3 5:15 = 9:20 81 થી 108 નો ગુણોત્તર શોધો. 3:4 5:9 4:3 9:20 Time's up