ધોરણ – 5 CET ENGLISH- 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના માંથી કયું વાક્ય સાચું છે? These is cats. These are cats. This are cat. This is cats. નીચેનામાથી બહુવચનના રૂપનું કયું વાક્ય સાચું નથી? Those are butterflies. These are butterflies. These are butterfly. These are kites. 'This is my book' આપેલ વાક્યનું બહુવચન વાક્ય શોધો. This are my books. This is my books. These are my book. These are my books. 'That is a cow' આપેલ વાક્યનું બહુવચન વાક્ય શોધો. Those is a cow. Those are a cows. Those are cows. Those is cows. 'leaf ' નું બહુવચન શું થાય? leaves leafs leaies leafves નીચેનામાંથી એક વચનનું કયું વાક્ય સાચું છે? This is a table. These is a table. This is a tables. These are a table. My mother makes mango juice'- રેખાંકિત શબ્દના આધારે આપેલ વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય બનાવો What makes mango juice? Who makes mango juice? Which makes mango juice? When makes mango juice? where is Manisha going? (to school) નીચેનામાંથી સાચો જવાબ કઈ રીતે લખાય? Manisha is going to school. Manisha to school is going. to going Manisha is. Manisha is going. ' ટેબલ ઉપર ચોપડી પડી છે ' વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? ઉપર ચોપડી ટેબલ પડી છે ' હેતાંશી નું બટન નીચે પડી ગયું વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? નીચે બટન હેતાંશી પડી ગયું નીચેનામાંથી કઈ જોડ સાચી છે? father- mother uncle-son sister- aunty daughter- teacher નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? Goat- leaves Lion- meat Monkey- bananas Tiger- milk 'apples in there the basket are'- વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. There apples are in the basket. There are apples in the basket. There are basket in the apples. There are in the basket apples. crow : black , milk : ------ pink purple white Brown come × go, beautiful × _________ ugly un beautiful none beautiful beauty we ______ playing cricket. is am do are નીચેના શબ્દોમાંથી સાચો શબ્દો શોધો. River Verir Rievr Rriev નીચેના શબ્દોમાથી sparrow ગુજરાતી અર્થ શું થાય? મોર ચકલી કાગડો પોપટ નીચેનામાંથી કયું બહુવચન સાચું છે? benches teachs storis toyes 'This is my pen' વાક્યનો બહુવચન શું થાય? This is my pens. These are my pens. These are my pens. This is my penes. Time's up