ધોરણ – 5 CET ગુજરાતી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર ખોટી જોડ શોધો. અભિનેતા-અભિનેત્રી શિષ્ય-શિષ્યા બાપા-બાપુજી રંગલો-રંગલી નાટકીયા અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિઓ ગાઓ. આપેલ બે વાક્યને જોડવા કયો શબ્દ વપરાયો છે? આપેલ અને કરો યોગ્ય શબ્દ પૂર્ણ કર્યા પહેલા કઈ ક્રિયા કરવી પડશે? સંવાદ નાટકિયો અવાજ કાઢવો. પૂર્ણ કરવું વાંચવું કયો શબ્દ વિશેષણ દર્શાવે છે? નાટકિયા ગદ્ય પંક્તિઓ રમત કયું વાક્ય અલગ પડે છે? જા રે બાવા બારે જા કમુ ચા મુક જો બુધા ધાબ ધો લીમડી ગામે ગાડી મલી સાચી વાક્યરચના શોધો. મેં તો સુરજને પાળ્યો છે. મેં તો સૂરજને પાળ્યું છે. મેં તો સૂરજની પાળ્યું છે. મેં તો સૂરજનો પાળ્યું છે. આપેલ વાક્યો વાંચો અને સાચો ક્રમ પસંદ કરો. (1) મોટી રિશેષમાં ભોજન લઇ થોડું રમ્યા.(2)સમયસર નિશાળે પહોંચી ગયા.(3)છેલ્લા તાસમાં શિક્ષકે વાર્તા કીધી. (4)પ્રાર્થના પૂરી કરી સૌ પોતપોતાના વર્ગમાં ગયા. 3,2,1,4 2,4,1,3 1,2,3,4 2,3,1,4 યોગ્ય જોડ શોધો. હાથીની -પગ હાથીનો-પુંછડી હાથીનું-શરીર હાથીના-સુંઢ મૂરખ કોણ?શોધો. મયૂર: બેન હું જ્યાં જાઉં ત્યાં ચાંદો મારી સાથે સાથે આવે છે. ઝૂલી: મેં તો તડકો પકડવા મોટો સાણસો લીધો. કેમ કે દાઝી નાં જવાય. દિવ્યા: થાક લાગ્યો એટલે હું તો માથે હાથ દઈને બેઠી. સિદ્ધરાજ: એક કામ કર, તું મને પ્રશ્ન પૂછ હું તને જવાબ આપું. ખોટી જોડ શોધો. રમત - હુતુતુતુ યોગ - ધ્યાન પરીક્ષા - પ્રશ્નો જાનવર - પતરંગો નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નના યોગ્ય જવાબ શોધો. અજમેર દિનાંક : 07/05/2018 વહાલી મોટીબેન શબાના, હેલ્લો, તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટી બેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું આપણી નાનીના ઘરે 10/05/2018ના રોજ જવાનો છું. હું 20/05/2018ના રોજ પાછો આવીશ. મારી શાળા 04/06/2018ના રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજાઓ પડે છે? તમે અહીં ન આવી શકો? આપણે ખૂબ મઝા કરીશું. આવજો. અલી કાગળ કેટલા વર્ષ પહેલાં લખાયેલ છે? પાંચ છ સાત આઠ નાની એટલે? પપ્પાની મમ્મી અલીની મમ્મી નાની બહેન મમ્મીની મમ્મી અહીં કયા વેકેશનની વાત છે? ઉનાળુ વેકેશન દિવાળી વેકેશન નવરાત્રી વેકેશન નાતાલનું વેકેશન વેકેશન કેટલા દિવસનું છે? 25 દિવસ 26 દિવસ 27 દિવસ 28 દિવસ વેકેશન કઈ તારીખ સુધી છે? 03/06/2018 04/06/2018 10/5/2018 20/5/2018 મારી રજા આજથી શરૂ થાય છે. આજ એટલે ? 07/05/2018 10/05/2018 20/05/2018 04/05/2018 આ ફકરાને શું કહીશું? રજા ચિઠ્ઠી પત્ર ફકરો વાર્તા Time's up