ધોરણ – 5 CET ગુજરાતી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયું વાકય યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે? શોધો. મારા ઘરે મહેમાન આવ્યા છે. દૂધ બગડે ખરું ! અરે વાહ! તું તો ખૂબ સરસ ગાય છે? કેટલા મોટા દાંત અને કાન? જીનીની મમ્મીને ચાર સંતાન.પહેલું સોમ, બીજું મંગલ, ત્રીજું બુધ, ચોથું..? ગુરુ શુક્ર રવિ જીની તમે તમારા પેન્ટ, શર્ટ, ફ્રોક, ટી-શર્ટ કે કોઈપણ .ને અડીને કહો,” થેંક્યું એલીયાસ હોવ.” કાપડ વસ્ત્ર દુપટ્ટો સાડી મુળનામ અને પાડેલા નામની સાચી જોડ શોધો. નદી-કાંકરિયા ઈમારત-પાવાગઢ વૃક્ષ-ખાખરો રાજ્ય-જામનગર ક્યારે અચરજ થશે? શિયાળામાં ગાલ ફાટી જવા બકરા શાંતિથી ખીલે બંધાઈને સુતા હતા વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા. આજે મને પ્રથમ ઇનામ મળ્યું. બંધબેસતી જોડમાંથી સાચી જોડ શોધો. અકુદરતી તત્વો-બકરી ભાવ દર્શાવતા-શ્વાસ કુદરતી તત્વો-પ્રાણીઓ અક્ષર-ગાડી સાચી જોડણી શોધો. આરિત મતવાલી ભભુત વીનંતી ટાઢો તે..........જેવો વાય વ્હાલો વાયરો. ઠંડો હિમ શીતળ શીત નીચે આપેલા વાક્યમાંથી સુચના શોધો. મારા માટે એક ગ્લાસ પાણી લાવીશ? અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે. જા, ચોર શોધી લાવ. ક્યારની હું તમારી રાહ જોતી હતી. તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઇ જાઓ ? ખુશખુશાલ પાતળા હતાશ હુષ્ટપુષ્ટ "ગણનાપાત્ર” શબ્દમાંથી અક્ષર લઇ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી. ગણના ગણતરી નાગપાત્ર નાગણ વાક્ય વાંચી સાચો વિકલ્પ શોધો. મુખ્ય દરવાજાથી કાર્યાલયે જવું હોય તો રમતના મેદાનમાં થઈને સામે તરફ જવું પડે. હોલ અને કાર્યાલય સામ સામેના ખૂણામાં છે. લીટી કરેલી આ બધી જ જગ્યા ક્યાં જોવા મળશે? મુખ્ય દરવાજા કાર્યાલય મેદાન શાળા વાક્યમાં કયો શબ્દ લોન વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે? કાર્યાલય મુખ્ય હોલ મેદાન હોલ શેની બાજુમાં હશે? મુખ્ય દરવાજા કાર્યાલય રમતનું મેદાન વર્ગખંડ અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલી છે? ત્રણ ચાર પાંચ છ હર્નીશને ખૂબ.......પરંતુ તે એકનો બે ન થયો. સમજાવ્યો સમજાવીશ સમજી ગયો સમજી જશે "શીતળ” શબ્દનો વિરોધી શબ્દ શોધો. શીતલ ગરમ ઠંડુ નવશેકું સાચી જોડ શોધો. અક્ષર : શબ્દ ઘડિયાળ :: લોન વર્ડ્સ :........ ખુરશી પેન્સિલ દફતર છત્રી “સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ" પંક્તિમાંથી વિશેષણ શોધો. સાંકળ આંબાની ડાળ સોનાની ઘટના અને સ્થળની બંધબેસતી વિગત વાંચી અયોગ્ય જોડ શોધો. લોન લઇ ઘર બનાવ્યું-ગ્રામ પંચાયત રંગબેરંગી ફુવારા જોયા –બગીચો મુશ્કેલી પડે તો સાંકળ ખેંચો - રેલ્વે સ્ટેશન શીરો બનાવવા ખાંડની જરૂર છે-કરીયાણાની દુકાન Time's up