ધોરણ – 5 CET ગુજરાતી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયો શબ્દ અલગ પડે છે? બોલચાલ મરકમરક હસતાંહસતાં રડતાંરડતાં કવિતામાં જેટલા જીવો . .વાત આવે છે એમાંથી તમને ગમ્યું? બંને ખાલી જગ્યા માટે યોગ્ય જોડકું શોધો. નો-કયો નું - કયું ની- કયું ના- કેવાં સાચો શબ્દ શોધો ગંભશ્રર્મતી ગર્ભશ્રીંમત ર્ગભશ્રીમંત ગર્ભશ્રીમંત સમાન અર્થ વાળા શબ્દોમાંથી ખોટી જોડ શોધો. દેખાદેખી-દેખીને જતું રહેવું નવજાત- નવી જાતનું લારોલાર- એક હારમાં જડબેસલાક-ચુસ્ત તરલિકા કહે, આ સાપને તો કોણ ગણે છે? એને તો પૂંછડી ઝાલીને ફંગોળી દઉં. વાક્યનો નજીકનો અર્થ કયો હશે? તરલિકા સાપથી ડરતી નથી. તરલિકા સાપને પૂંછડીથી પકડી પકડી શકે છે. તરલિકા સાપ ગણે છે. તરલિકા સાપની પૂંછડી પકડી ફેકી દે છે. 'આવા દે એને, હું તને કઈ નહિ થવા દઉં'. વાક્ય કયા ભાવ સાથે બોલાયું છે. ઠપકો સાહસ ડર સલાહ બહુવચનનું ખોટું જોડકું શોધો . ગાય-ધણ ભેંસ-ખાડું કોથમીર- ધાણા મોતી- માળા ‘પ્રભુદાન વાજાપેટી વગાડે છે'. વાક્યમાં “શું” થી પ્રશ્ન બનાવવા કયો શબ્દ નીકળી જશે? પ્રભુદાન વાજાપેટી વગાડે છે. સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ શોધો. ધમાલચકડી = ધમાલ-ધમાચકડી ભેદડવું = ભેદવું–તોડવું હુંફમાવો = હુંફ – શરમાવું પાટીલેટ = પાટી – સ્લેટ હીર, તારાથી દુર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય? વાક્યનો અર્થ શોધો હીર દુઃખી છે. મમ્મી દુઃખી છે. મમ્મી મજામાં છે. બંને મજામાં છે. હું સ્મિતા. મારી સખી માહી,શૈલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા . અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા ? બે ત્રણ ચાર પાંચ કઈ ક્રિયા થઇ ગઈ છે ? આકાશમાં પક્ષી ઊડે છે મૈં છોતરાં કચરાપેટીમાં નાખ્યા. મારા મામા કાલે ઘરે આવશે. હિમાલય પહોંચતા જ બરફના પહાડ જોવા મળશે. 'આ પાઠ ભણ્યા....... હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો'? ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. અને પહેલા પછી પણ "તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો”. વાક્ય નો સાચો અર્થ શોધો. તું મોટો છે. હું મોટો છે. અહીં બધા સરખા છે. એક નાનો એક મોટો છે. છમ છમ કરતું.........વાગ્યું. ઘંટ ઝાલર બંગડી ઝાંઝર “હું શાળાએ જવા નીકળી ત્યાંજ બાએ બૂમ પાડી”.વાક્યમાં કઈ ક્રિયા પછી થઇ છે શાળાએ જવું બાએ બૂમ પાડી બા પાસે જવું. નીકળી જંગલમાં રહે તે બધાજ પ્રાણીઓને....... .પ્રાણીઓ કહેવાય. યોગ્ય વિકલ્પ પસંદ કરો . ખૂંખાર પાલતું વગડાઉ હિંસક શબ્દબેંકમાં કયા શબ્દો લખીશું? સમાન અર્થ વાળા લગભગ સરખા જાતે શોધેલા એકમમાં આવેલા કવિતાના આધારે ખોટી જોડ શોધો. સપના રે સપના – લોરી અષાઢી સાંજના-વર્ષાગીત હું ને ચંદુ – બાળગીત ચાલી નીકળીએ પ્રવાસ-પ્રાર્થના "!" આ ચિહ્ન મૂકી શકાય તેવું વાક્ય શોધો. અમે આ વેકેશનમાં પ્રવાસ જવાના છીએ. તમારે કઈ તારીખે પરીક્ષા છે. અરે વાહ તારી શબ્દબેંક તો ભરાઈ ગઈ. શું આ વખતે બાલસૃષ્ટિમાં મારી વાર્તા આવશે. Time's up