ધોરણ – 5 CET ગુજરાતી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર અહિ ધુમ્રપાન કરવું નહિ કરનાર દંડને પાત્ર છે. વાક્ય માં "," (અલ્પવિરામ) ચિહ્ન કયા શબ્દ પછી મૂકી શકાય . કરવું નહિ કરનાર અહીં શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તે ખોટી જોડ શોધો ચોરપગલે - વાડીમાં પેઠાં. તાબડતોબ - ડોકટર બોલાવ્યા એકાએક - વાવાઝોડું આવ્યું. સાવધાનીપૂર્વક - પ્રશ્નોના જવાબ લખ્યા કુંજામાં નહીવત પાણી હતું ..તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા .. અને કારણ કે એટલે પણ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. પછી શું થયું હશે? કાગડો તરવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. રાજા ગુસ્સે થયા. કાગડાભાઇ તો ગારો ખુંદતા ખૂંદતા આનંદ કરવા લાગ્યા. ઉનાળે અને શિયાળે નીપજે. ચોમાસે પાણીમાં જાય . નહિ થડ નહિ ડાળી પાંખડી વરણ અઢારે ખાય. આદુ મીઠું ડુંગળી ખાંડ “ઝાડને ઉછરતા મારી નાખું ઈ મારાથી નો ખમાય." વાક્યના નજીકનો અર્થ કયો છે. ઝાડને મોટા થતા હું નહિ જોઈ શકું. ઝાડને મારી નાંખવા મને નહિ ગમે . ઝાડને હું મોટુ નહિ કરી શકું . ઝાડને ઉગતાં જ કાપી નાંખવા મારાથી નહિ થાય. માર્મિક પાસે એંશી રૂપિયા, સંદીપ પાસે એક્સો દસ રૂપિયા અને રીપલ પાસે પાંસઠ રૂપિયા છે. વાક્યના આધારે સાચો જવાબ શોધો. માર્મિક પાસે રીપલ કરતા ઓછા રૂપિયા છે. સંદીપ પાસે માર્મિક કરતા ઓછા પૈસા છે. સંદીપ પાસે બંને કરતા વધારે પૈસા છે. રીપલ પાસે સંદીપ કરતા વધારે પૈસા છે. વિરામચિહ્નની દૃષ્ટિએ કયું વાક્ય ખોટું છે? આહા! મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા? કઈ ઋતુમાં ઠંડી લાગે? આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. વાંદરા ઝાડ પરના ..... ફળો ખાતા. મીઠું મીઠાં કાચા મીઠા ઉદાહરણ: એક પંખી ઊડતું ઊડતું આવ્યું–ઘણા પંખીઓ ઊડતા ઊડતા આવ્યા. એને માંડ એક પાંદડું બેઠેલું – એને માંડ એક પાંદડા બેઠેલા પંખીએ આ કામ કર્યું-પંખીઓએ આ કામ કર્યું. આજે હું લાડુ ખાઇશ- આજે હું લાડવા ખાઇશ . એક ચોમાસું છોડ પર વરસ્યું- ઘણાં ચોમાસા છોડ પર વરસ્યા. મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું. તેને આખી દુનિયા મળી ગઈ. જાણે એવી રીતે કેવી રીતે તેથી સમૂહ દર્શાવતો શબ્દ કયો છે. પ્રવાસી વણજાર સભ્ય સૈનિક સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે? ચકલી મગર શિયાળ બકરી સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીની જોડ કઈ? હાથી- ચકલી હાથી-બકરી હાથી-મગર હાથી-શિયાળ સૌથી વધુ આયુષ્ય અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? 67 વર્ષ 57 વર્ષ 60 વર્ષ 56 વર્ષ સરેરાશ આયુષ્ય 30 વર્ષથી વધુ હોય તેવા કેટલા પ્રાણીઓ છે? ત્રણ ચાર પાંચ છ 'પરિશ્રમ કરવાથી સફળતા મળે છે’ નો નજીકનો અર્થ કયો હશે? આળસથી સફળતા મળતી નથી. ખુબ પરિશ્રમ કરવાથી જ સફળતા મળે તેવું નથી. મહેનત ન કરીએ તો સફળ ન થવાય. પરિશ્રમ કરવાથી ઓછી સફળતા મળે છે. ‘મારાથી ગફલત થઇ ગઈ છે’. વાક્યના નજીકનો અર્થ મારી ક્યારેય ભૂલ ન થાય. મેં જાણી જોઇને ભૂલ કરી. મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઇ ગઈ. મારાથી ખોટી ભૂલ થઇ ગઈ. 'બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે', વાક્યનો નજીક નો અર્થ શોધો. બોધરાજ પક્ષીઓનો જાણકાર બનશે. બોધરાજ પક્ષીઓનો ડોકટર બનશે. બોધરાજ પક્ષીઓને હેરાન નહિ કરે. બોધરાજ પક્ષીઓને બચાવશે . કઈ ક્રિયા ચાલુ છે? હું અહીં મહેંદી મુકવાનું શીખીને તને પણ શીખવીશ. કુદે છે નાજુક ને નમણા હરણાં. તરલીકા તડકો વાળવા સાવરણી લઈને આવી. ખિસ્સું ખુશ થઇને નીરજભાઈ ના ખિસ્સા પર બેસી ગયું. Time's up