ધોરણ – 5 CET ગુજરાતી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર બે શબ્દો વડે બનેલ શબ્દ શોધો. અભિનેતા પહેરેગીર મેઘાડંબર ટીમણ પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય ? મામા પપ્પા ભાઈ દાદા બિલાડી છાનીમાની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ. લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો. સાફ કરી જવું ફટાફટ ભાગી જવું ચોરપગલે ચલ નીચે ઉતર! મારે તારા જોડે વાત જ કરવી નથી. વાકયમાં કયો ભાવ રહેલો છે? દુ:ખ ભય ગુસ્સો ઠપકો કૌંસમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ મૂકી ખાલી જગ્યામાં લખો. જન્મદિવસ પર ઘણી ભેટ મળી? (મારા) કોના તારા ક્યારે શું વાર્તાના વર્ણનના આધારે સાચી જોડ શોધો ફિયોના- ચબરાક બોધારાજ-બીકણ મિન્ટુ –જીદ્દી તલ્લી- બહાદુર વાક્ય વાંચી પ્રશ્નોના જવાબ આપો. સ્મિતાએ શૈલીને પૂછ્યું, “તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી? હું નિપુણને દાખલા શીખવું છું."કોને ....... સ્મિતા શૈલી નિપુણ હું કોણે ?.... સ્મિતા શૈલી નિપુણ હું અહી “તારે” એટલે કોણ? સ્મિતા શૈલી નિપુણ હું શેમાં .....? દાખલામાં ભણવામાં મદદ પૂછવામાં "ધબ્બા લગાવ્યા” નો સાચો અર્થ કયો? લાફા માર્યા થપ્પા માર્યા તમાચો માર્યો થાપટ મારી "વરસાદ” શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પર્જન્ય ફોરાં પાણી વાદળ પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. બધાંએ કૌતુક જોયું.પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતાં! સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલિકલ અને કુદુર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારાં અને સંભાળ લેનારાં તેમજ 8000 અન્ય વૃક્ષો વાવનારાં 107 વર્ષનાં શ્રી સાલુમરદા થીમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યાં. પુરસ્કાર એટલે શું? પદ્મશ્રી પૈસા ભેટ ઇનામ કૌતુક શેનું હતું? દાદીમાને પુરસ્કાર મળ્યું તેનું દાદીમાને રાષ્ટ્રપતિભવન બોલાવ્યા તેનું વૃક્ષો વધુ વાવ્યા હતા એટલે. દાદીમા ખુલ્લા પગે રાષ્ટ્રપતિભવન ગયા હતા તેનું. “પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા” લીટીવાળા શબ્દનો અર્થ શોધો. સન્માન ભેટ ઇનામ આમંત્રણ સાચું વાક્ય શોધો . વેઠ કરવી - ઘરકામ કરીને મમ્મી રોજ શું મજા આવતી હશે? અંકુશમાં રાખવું – ઐરાવત હાથીને કાબુમાં રાખવા કોંતાર નો ઉપયોગ કરે છે. બથ ભરવી - ખોબો ભરીને બોર ખાધા . તરભાણું – ઓહો! તમારાં ભાણામાં તો કેટ કેટલી અવનવી વાનગીઓ છે? નીચેના વાક્યમાંથી બહુવચન વાળું વાક્ય શોધો મેં માળા પહેરી અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે. મને રસ્તામાં કાચબો મળ્યો. મેં આજે શબ્દબેંક જોઈ. એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો. વાક્યમાં માધવની જગ્યાએ સાધવીનું નામ લખીએ તો વાકયમાંથી કેટલા શબ્દોમાં ફેરફાર થશે? એક બે ત્રણ ચાર ગામની એક કાળી બિલાડી ....છે . તે રોજ નીતનવા ખેલ કરે છે. કરતબબાજ મોટી જાડી માંજરી ..........રસ્તો ઓળંગવો જોઈએ. નહિ તો અકસ્માત થવો સંભવ છે. અચોકસાઈથી ચપળતાથી ફટાફટ સાવધાનીપૂર્વક Time's up