ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર " સર " નો અર્થ શું થાય છે ? સરોવર નદી તળાવ મહાસાગર જેસલમેરના રાજા ગડસીએ લગભગ કેટલા વર્ષ પહેલાં લોકોની મદદથી ગડસીસરનું તળાવ બનાવ્યું હતું ? 550 વર્ષ 650 વર્ષ 560 વર્ષ 605 વર્ષ હજારો વર્ષ પહેલાં એક કયો મુસાફર ભારતમાં આવ્યો હતો ? રહીમ અબ્દુલ અલ-બિરુની ફારૂખ નીચેનામાંથી કઈ કઈ જગ્યાએ ઓછો વરસાદ પડે છે ? જેસલમેરમાં રાજસ્થાનમાં ગુજરાતમાં ઉપરના તમામ પાણીના સંગ્રહ માટે કોણે કોણે પ્રયત્નો કરવા જોઈએ ? આપણે એકલાએ આપણે સૌએ માત્ર આપણાં કુટુંબે જ માત્ર આપણાં સગાઓએ જ પ્રવેશદ્વારની સંખ્યા મુજબ કેટલા પ્રકારની વાવ હોય છે ? પાંચ પ્રકારની ચાર પ્રકારની ત્રણ પ્રકારની બે પ્રકારની નીચેનામાંથી કોનો વાવના પ્રકારમાં સમાવેશ થાય છે ? નંદા અને ભદ્રા જયા વિજયા ઉપરના તમામ નીચેનામાંથી આજે પણ લોકો જૂનાં કયા કયા સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે ? વાવ અને વહેળાઓ તળાવો અને ધરાઓ ઉપરના બન્ને એક પણ નહી રાજસ્થાનના અલવર જિલ્લાનાં એક ગામમાં ક્યા માઈ રહે છે ? ગંગામાઈ જમનામાઈ દડકીમાઈ યમુનામાઈ તમારા ઘર માટે તમે પાણી કેવી રીતે મેળવો છો ? વરસાદના પાણીનો સંગ્રહથી, પાણીના ટેન્કરથી ઘરમાં નળ, કૂવા અને ડંકીથી કેનાલ, તળાવ અને નદીથી ઉપરના તમામ ક્યાંની નવોઢા સ્ત્રીઓ લગ્ન પછી ઝરણાં અથવા તળાવને પગે લાગે છે ? મેઘાલયમાં હિમાચલમાં ઉત્તરાખંડમાં રાજસ્થાનમાં પાણી ભરવાના ખાસ ઘડા કેવા કેવા હોય છે ? તાંબાના ઘડા પિત્તળના ઘડા સ્ટીલના ઘડા ઉપરના તમામ મુસાફરોને પીવાના પાણીની વ્યવસ્થામાં કોનો સમાવેશ થતો નથી ? ગમાણ મશક પરબ બોટલ ગડસીસર શબ્દમાં 'સર' નો અર્થ શું થાય ? નદી દરિયો તળાવ ઝરણું પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ? નદી કૂવો તળાવ વરસાદ જોધપુરમાં વરસાદ ન આવતા લોકો નું શું યાદ આવ્યું ? નદી વાવ તળાવ દરિયો કઈ રીતે ભોજન બનાવવામાં પાણીની જરૂરિયાત છે ? બાફવા તળવા શેકવા સુકાવવા પહેલાના રાજાઓ દાનવીરો મુસાફરો માટે પાણીની સુવિધા માટે શું બનાવતા ? વાવ તળાવ નદી કૂવા પાણી ભરેલું મોટું તળાવ હોય તેને શું કહેવાય ? નદી વૉટરપાર્ક અખાત વાવ નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી ? બોરવેલ કૂવો નદી જમીન અમદાવાદની નજીક આવેલ વાવ કઈ છે ? દાદા હરિની વાવ રાણકી વાવ જેઠાભાઈની વાવ અડાલજની વાવ કયા પાત્રમાં સૌથી વધુ પાણી સમાય ? લોટો ડોલ જગ ગ્લાસ દડકીમાઈ ના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હાલ થઈ ? કૂવો બનાવવાની બંધ બનાવવાથી તળાવ બનાવવાથી વાવ બનાવવાથી કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે ? રાજસ્થાન કેરળ અસમ મેઘાલય _______ માં પગથિયાં દ્વારા અંદર ઉતરીને પાણી ભરવામાં આવતું. તળાવ કૂવો વાવ નદી પાણી વિના આપણું _______ શક્ય નથી ? જીવન ઘર રહસ્ય એકપણ નહીં જૂના સમયમાં વરસાદ થી તળાવ ભરાય ત્યારે શું વેચવામાં આવતું ? પેડા મીઠાઇ મેઘલાડુ સમોસાં વાવના કેટલા પ્રકાર છે? 1 2 3 4 કેવા પ્રકારની વાવને ત્રણ દરવાજા હોય છે? નંદા ભદ્રો જયા વિજ્યા વિજયા વાવને કેટલા દરવાજા હોય છે? એક બે ત્રણ ચાર Time's up