ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર માર્ટિને બોલાવેલ ડૉક્ટરનું નામ શું હતું ? ડો. કારીમ ખાન ડો. રોનાલ્ડો ડો. બ્યુમોન્ટે ડો. વિરાજ ગ્લુકોઝ એ શરીરમાં શું કામ કરે છે ? ભુખ્યા પેટે પણ શરીરને થોડી ઘણી શક્તિઆપે આપેલ તમામ શરીરને તાકાત આપે શરીરને ઉર્જા આપે જયેશના શરીરમાં કેવી તકલીફ હતી ? આપેલ તમામ કામમાં જરાય સક્રિય નથી પોતાની ઉંમર કરતા મોટો લાગતો હતો જાડું અને બેડોળ શરીર, પગમાં દુખાવો રહેતો જયેશ દરરોજ શું જમતો હતો ? આપેલ એકેય નહિં ઘરે બનાવેલ ખોરાક એને ભાવતો નહિં બજારના ચીપ્સ, બર્ગર, પિત્ઝા, ઠંડાપીણા એને ભાવે આપેલ બન્ને કોઇપણ વ્યક્તિને ગ્લુકોઝ નીબોટલ ક્યારે ચઢાવવામાં આવે છે ? આપેલ તમામ જ્યારે ઉલ્ટીથાય જ્યારે ઝાડા થાય જ્યારે ચક્કર આવે રશ્મિને દરરોજ જમવામાં શું જમતી હતી ? આપેલ એકપણ નહિં એક રોટલી થોડા ભાત આપેલ બન્ને રશ્મિના શરીરમાં કેવી તકલીફ હતી ? નિયમિત શાળાએ જતી નથી, હંમેશા થાકેલી રહે છે આપેલ તમામ રમવાની તાકાત નથી હાથ અને પગ પાતળા,પેટ માટલા જેવું ગોમતી શું કામ કરે છે ? સેવા નોકરી ચોખાના ખેતરમાં મજૂરી ઘરકામ ખોરાકને ખૂબજ ચાવીને ખવાથી શું ફાયદો થાય ? જલ્દી ભૂખ લાગે ભૂખ લાગે નહિં પાચન જલ્દી થાય આપેલ એકેય નહિં જયેશની ઉંમર કેટલા વર્ષની છે ? ૬ ૭ ૫ ૮ ગોમતીની ઉમર કેટલા વર્ષની છે ? ૩૧ ૩૦ ૩૫ ૩૨ માર્ટિનને શું ઇજા થઇ હતી ? માથું ફુટ્યું પગમાં ફેક્ચર થયું અકસ્માત થયો ગોળી વાગી હતી ઇ.સ. ૧૮૨૨ માં માર્ટિન કેટલા વરસનો હતો ? ૨૦ ૧૮ ૧૯ ૨૧ રશ્મિની ઉંમર કેટલા વર્ષની છે ? ૫ ૭ ૮ ૬ ગોમતી ક્યાં જિલ્લામાં રહે છે ? ઓડીશાના કાલહાન્ડી જયપુર રામપુર રાણેશ્વર મોં મા આવેલ લાળરસએ શું કામ કરે છે ? ખોરાકને જલ્દી પચાવે છે ભૂખ લાગે નહિં આપેલ એકેય નહિં જલ્દી ભૂખ લાગે નીચેના માંથી કઈ શાકભાજી નો સ્વાદ કડવો હોય છે? બટાકા કરેલા રીંગણ કોબી કઈ વસ્તુ ના ટીપા જીભ પર મૂકતાં ખાટો સ્વાદ લાગે ? દાડમ શેરડી લીંબુ ચીકુ જીભના કયા ભાગ માં સ્વાદ વધુ સારી રીતે પરખાય છે? આગળની બાજુ પાછળની બાજુ ડાબી બાજુ જમણી બાજુ કયા મસાલા નો ભાગ તીખો હોય છે? કોથમરી હળદર મરી ધાણા ખોરાકને મો માંથી જઠર માં લઈ જવાનું કરી કોણ કરે છે? અન્નનળી નાનું આંતરડું શ્વાસનળી મોટું આંતરડું ડૉ. બ્યૂ મોન્ટેમાર્ટિન નામના સૈનિક પર શરીર ના કયા અંગ વિશેનો પ્રયોગ કર્યો? હાથ હ્રદય હાડકાં પેટ પાચન તંત્ર નો કયો અવયવ ખોરાક વલોવવાનું કાર્ય કરે છે? મોં જઠર અન્નનળી નાનું આંતરડું ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવ માં થાય છે? મોં માં નાના આંતરડામાં જઠરમાં મોટા આંતરડામાં ખોરકના સ્વાદ કેટલા છે? 4 5 6 3 કઈ વસ્તુ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે? કરેલા આમલી કેળાં ગોટલી ગોળના ટુકડા કોણે લીધા ? સરોજે હેન્સી એ હેન્સી ની માતા એ હેન્સી ના પિતા એ કોણ ખુબજ બીમાર હતું ? હેન્સી સાનિયા સરોજ સરોજની માતા ગોમતી કેટલા વર્ષ ની છે? 15 30 45 20 રશ્મિ કેટલા વર્ષની છે? 3 4 5 6 જયેશ કેટલા વર્ષ નો છે? 7 8 9 10 રશ્મિ કેટલા વર્ષની હોય તેમ લાગે છે? 2 3 4 5 Time's up