ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 23 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૌ મિત્રો ક્યાં એકઠા થયા હતા? બગીચામાં ક્રિકેટ મેદાન સભાખંડ હોલ આજે કોણ રમવા માટે આવ્યું ન હતું? ભવ્ય મૈત્રી જય દેવ ભવ્યના ઘરનું બારણું કોણે ખોલ્યું? ભવ્યની મમ્મીએ ભવ્યની બહેન ભાવ્યની દાદી ભવ્યના પપાએ ભવ્યની બહેનનું નામ શું હતું? ચિત્રા મૈત્રી દિયા કોઈ નહી ભવ્ય અને મૈત્રી કયું ગીત ગાઈ રહ્યા હતા? વંદે માતરમ જન ગન મન જય જય ગરવી ગુજરાત હિન્દી ફિલ્મનું ગીત ભવ્યના કાકા શું વગાડવામાં નિપુણ હતા? તબલા ઢોલક હાર્મોનિયમ વાંસળી તબલા વગાડવામાંન કોણ નિપુણ હતુ? ભવ્યના કાકા ભવ્યના દાદા ભવ્યના પિતા ભવ્યના મામા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી? 2 મે 1960 1 મે 1969 1 મે 1960 11 મે 1975 ગુજરાતનું હાલનું પાટનગર કયું છે? અમદાવાદ ગાંધીનગર કચ્છ સુરત જય જય ગરવી ગુજરાત ગીતની રચના કોણે કરી હતી? નર્મદ મણિશંકર ઉમાશંકર નરસિંહ મહેતા ભવ્ય જય જય ગરવી ગુજરાત ગીત ક્યારે ગાતો હતો? ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે અમદાવાદના સ્થાપના દિવસે ગાંધીનગર સ્થાપના દિવસે શાળાના સ્થાપના દિવસે આપણું ગુજરાત કેટલા કિમી દરીયાકીનારો ધરાવે છે? 1400 1500 1600 1700 ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાની સીમા અડકે છે? 12 13 14 15 ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું ક્યાં ક્રમનું રાજય છે? પાંચમું છઠું સાતમું આઠમું ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ ભારતનું ક્યાં ક્રમનું રાજય છે? પાંચમું નવમું સાતમું આઠમું ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોકિમી 1,96,025 ચોકિમી 1,97,024 ચોકિમી 1,97,025 ચોકિમી ગુજરાતના ક્યાં ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ ગુજરાતના રાજયની સીમા ક્યાં દેશને અડે છે? શ્રીલંકા પાકિસ્તાન અમેરિકા નેપાળ ગુજરાત રાજયની સીમા કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે? એક બે ત્રણ ચાર ગીતમાં કેટલી નદીઓના નામ આવે છે? એક બે ત્રણ ચાર સાગરમાં મળવાને બદલે રણમાં જ સમાઈ જાય એવી નદીઓને શું કહેવાય? કુમાટી કુવારીકા સંસરિકા રેવા સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? મહી વિશ્વામિત્રી તાપી નર્મદા શિયાળામાં લેવાતા પાકને શું કહેવાય? ખરીફ રવિ ઉનાળુ જાયદ આણંદમાં કઈ ડેરી આવેલ છે? અમુલ બનાસ મધર સાગર કોના ફોટા નીચે 'શ્વેત ક્રાંતિ' ના પ્રણેતા લખેલ હતું? સરદાર વલ્લભભાઇ ગાંધીજી ત્રિભુવનદાસ ડો. વર્ગીસ કુરિયન અંબાજી માતાનું મંદિર ક્યાં જીલ્લામાં આવેલ છે? બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ સાપુતારા સમુદ્રની સપાટીથી કેટલા કિમી ઊંચું આવેલ છે? 1000 મીટર 2000 મીટર 10000 મીટર 1500 મીટર ગાંધીજીએ શેના દ્વારા વિદેશી વસ્તુઓ ઉપયોગ નહી કરવા માટે લોન ઉપાડી હતી? કપ ચરખો ઘડિયાળ શ્વેત ક્રાંતિ ઝીલના કાકા ક્યાં જીલ્લામાં ગયા હતા? બનાસકાંઠા મનપુર પાટણ મહેસાણા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કોણ ગયું હતું? ઝીલ પ્રેમ પ્રથાકા દેવ બધા સબંધીઓ દશેરો ઉજવવા કયા આવ્યા હતા ? ધનુ ના ઘરે ધનુ ના ખેતરે ધનુ ના ગામમાં હિના ના ઘરે સબંધીઓ પોતાનો સામાન શામાં લાવ્યા હતા ? કારમાં મોટર સેકલમાં બળદ ગાડા પર ટ્રેક્ટર પર પરિવારમાં સૌથી મોટું કોણ હતું ? એક સબંધી ધનુના પિતા ધનુની માતા ધનુની બહેન ધનુના મામા મામી અને કાકી શામાં વ્યસ્ત હતા ? સફાઈ કરવામાં રસોઈ માં વાતો માં પુરાણ પોળી બનાવવામાં પુરાણ પોળી સાથે બીજું શું બનાવવામાં આવ્યું હતું ? મોળી કઢી તીખી કઢી ચટણી નાસ્તો ગામ લોકો ને આગળ ના _____________ મહિના ઑ માટે કયા વસ્તારમાં જવાનું થસે તે સમજાવતો ? બે ચાર છ આઠ મુકાદમ શાની ફેક્ટરી પ્રતિનિધિ છે? શેરડી કાપડ લોખંડ કાગળ ધનુની પિતરાઇ બહેન ની ઉંમર કેટલી છે? એક બે મહિના બે ત્રણ મહિના ચાર પાંચ મહિના પાંચ છ મહિના પેન્સિલ રબ્બર અને નોટબૂક કોના માટે ખરીદ્યા ? ધનુ મનુ જીગુ જીતુ બધા સબંધીઓ ધનુના ઘરે કયો તહેવાર ઉજવવા આવ્યા હતા ? દિવાળી નવરાત્રી ઉત્તરાયણ દશેરા મુકાદમ દરેક પરિવારની _________ ની વિગતો આપતો ? રહેવાની લોન જમવાની યોજનાની ગામ લોકો ને ખર્ચ માટે ઉછીના પૈસા __________ આપતો ? સબંધીઓ નેતાઓ મુકાદમ ખેતર ના માલિક ધનુ તેના ___________ ને ખૂબ યાદ કરે છે? દાદાને મામા ને દાદીને બહેનને શેરડીના ભારા બાંધવાનું કામ કોણ કરે છે? સ્ત્રીઓ પુરુષો બાળકો ધનુ શેરડી કોણ કાપે છે? સ્ત્રીઓ પુરુષો બાળકો ધનુ એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડા સમય માટે વ્યવસાય માટે જવું તેને શું કહેવાય? લોન સ્થળાંતર સ્થાનાંતર મુસાફરી સ્થળાંતર કરેલા ગામલોકો શેમાં રહે છે? બંગલામાં શેરડીના બનેલા ઝુંપડામાં ઘરમાં વાડીમાં Time's up