ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 21 તમારું નામ તમારો મોબાઇલ નંબર આયુસી કયા બેઠી હતી ? દરવાજા નજીક બારી નજીક ઘર પાસે બગીચામાં બહારથી હવામાં શું હતું ? ધૂળ કચરો મચ્છર ગંદકી આયુષીના માતા પિતા કયા શાકભાજી છૂટ પાડતા હતા ? રસોડામાં હોલમાં બેડરૂમમાં બહાર નીલમ તેની શાળાએ થી રજા માં કયા ગઈ હતી ? માસી ના ઘરે મામાની ઘરે નાની ના ઘરે ફોઈ ના ઘરે આયુષીની માસી યાળ બહેન કોણ છે? નીલમ કિરણ વર્ષા હેત્વી આયુસી કોની માસી છે? નીલમ વર્ષા કિરણ સમીર નીલમ કોની સાથે રમવા લાગી? નીલમ વર્ષા કિરણ સમીર મમતા અને મીના કોણ છે? જોડિયા બહેન જોડિયા ભાઈ માસીયાળ મામા ફોઈના જ્યારે મિનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે કેવડી હતી ? મહિનાની બે અઠવાડિયાની બે મહિનાની એક વર્ષની કાકીના ઘરના બધા શાના શોખીન હતા ? રમતના ટી. વી. જોવાના સંગીતના ફરવાના તામિલ અને મરાઠી બંને ભાષામાં ગીતો કોણ ગાઈ શક્તું? મીના મમતા આયુષી કિરણ ઘરે બધા કઈ ભાષા બોલતા ? તામિલ મરાઠી ગુજરાતી મલયાલમ મમતા કયા રહે છે? મદ્રાસ ચેન્નાઈ મુંબઈ અમદાવાદ મમતા કોની સાથે રહે છે? પિતા મામા ભાઈ બહેન મમતાના પિતા શાના કોચ છે? કબડ્ડી ખો-ખો કરાટે ક્રિકેટ મમતા કેટલા વર્ષની હતી ? એક બે ત્રણ ચાર કોના પગને પોલિયો ની અસર થઈ હતી ? મમતા મીના શીતલ આયુષી માતા પિતા એક ને પોલિયો હોય તો તેના બાળક ને હોય ? હા હોય ના હોય કહી ન શકાય એકપણ નહીં ગ્રેગર મેન્ડેલ ક્યાંના વતની હતા ? પેરિસ ઓસ્ટ્રેલીયા ઑસ્ટ્રિયા જાપાન ગ્રેગરે મેન્ડેલ એક મઠ માં _____________ બનવાનો વિચાર કર્યો? સાધુ ભક્ત નોકર કર્મચારી તેમણે કેટલા વર્ષ સુધી પ્રયોગ કર્યો ? પાંચ છ સાત આઠ મેન્ડેલ બગીચા પરના કેટલા છોડ પર પ્રયોગ કર્યો ? 20000 30000 28000 22000 20000 30000 28000 22000 આયુષી બારીની નજીક બેસીને શું કરતી હતી ? વાંચતી હતી રમતી હતી ટી. વી. જોતી હતી બહારનું વાતાવરણ જોતી હતી છીંક કોણે ખાધી હતી ? આયુષી મીના મમતા આયુષીના પિતા એ આયુષીના માતા - પિતા શું છૂટા પાડતા હતા ? કપડાં અનાજ શાકભાજી ફળો નાની કોણે કહેવાય ? માતાની માતા માતાના પિતા માતાના ભાઈ પિતા ના મમ્મી મામા કોણે કહેવાય ? કાકા ના ભાઈ માતા ના ભાઈ પિતાના ભાઈ પિતા ના પપ્પા માસી કોને કહેવાય ? માતા ની બહેન માતાની માતા માતાના ભાઈ માતા ના મામા દાદી કોને કહેવાય ? માતા ની બહેન માતાની માતા પિતા ની માતા દાદા ના પુત્રી ગ્રેગરે મેન્ડેલ કોના પર પ્રયોગ કર્યો હતો ? વટાણા બટાટા ટમાટર બાજરી Time's up